Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવામાન વિભાગની આગાહી- વાતાવરણમાં પલટો થવાની શક્યતા

ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવા શરૂ થઈ ગયો છે. દિવસ ને દિવસ ગુજરાતમાં ઠંડીનો જોર ઘટી રહ્યુ છે.ગુજરાતના વાતાવરણ ને લઈને હલામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરી છે.

KJ Staff
KJ Staff
kamoashmi varshad
kamoashmi varshad

ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવા શરૂ થઈ ગયો છે. દિવસ ને દિવસ ગુજરાતમાં ઠંડીનો જોર ઘટી રહ્યુ છે.ગુજરાતના વાતાવરણ ને લઈને હલામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરી છે. હવામાન વિભાગના મુજબ ફેબ્રઆરી માહમાં વાતાવરણમાં પલટો આવતો રહેશે અને રાજ્યમાં કમોસમી વરસાત પણ થવાની શકયત છે.14 ફેબ્રઆરી સુધી વાદળુછાયું રહશે. નોંધણી છે કે હાલમાજ ગુજરાતના બીજા જિલ્લાઓમા કમોસમી વરસાત પડી ચુકી છે. જે ફરી કમોસમી વરસાત પડશે અટલે કે માવંઠુ થશે તો ખેડૂતો ને મોટો નુકસાન થઈ શકે છે.

હવામાનની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવથી  કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહશે. આ દરમિયાન છૂટા છવાયા વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 11થી 14 ફેબ્રુઆરી સુધીમાં જો વાદળો વધુ ઘેરાશે તો માવઠું થઈ શકે છે.

હવામાન વિભાગના પ્રમાણે કાલે એટલે કે 12 ફેબ્રઆરી વાદળો છાવાની શક્યતા છે. તો પરમ દિવસે એટલે કે 14 ફેબ્રઆરી માવઠું થવાની શાક્યતાઓ છે. માવઠાં ને કારણે ઉભા કૃષિ પાકને નુકસાન થવાની શક્યતા છે.એટલા હવામાન વિભાગે ખેડૂત ભાઈઓ ને સંરક્ષણા જાળવી રાખવાની સલાહ આપી છે.

નોંધણી છે કે રાજ્યમાં ઉત્તર અને ઉતર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. હવામાન વિભાવની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ઘડશે. આ દરમિયાન આજે અમદાવાદ શહેરમાં તાપમાન સામાન્ય રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેતોમા શિયળાના પાક લેવાની સિઝન ચાલી રહી છે. જે કમોસમી વરસાત થાય છે તો ખેડૂત ભાઈયોના પાક ને મોટો નુકસાન થઈ શકે છે. એટલા માટે ખેડૂત ભાઈઓ કાલજી લેવાની સલાહ આપવામા આવી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More