કૃષિ જાગરણ ગુજરાતી સમય સમય પર ખેડૂતોને માર્કેટ પ્રાઈઝની માહિતી આપ્યા કરે છે. હાલ ગુજરાતની જુદા એપીએમસીમાં કયા પાકનો ભાવ કેટલો ચાલી રહ્યો છે, તેની માહિતી કૃષિ જાગરણ ગુજરાતી સમય સમય પર લઈને આવે છે. એજ સંદર્ભમાં આજે પણ કૃષિ જાગરણ ગુજરાતી દ્વારા રાજ્યની જુદા જુદા એપીએમસીમાંથી અલગ અલગ પાકના શું ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી લઈને આવી ગયા છે. નીચે આ અઠવાડિયા માર્કેટમાં કયા પાકનું શું ભાવ છે તેની યાદી આપવામાં આવી છે.
કચ્છની જુદા જુદા એપીએમસીમાં અલગ અલગ પાકનો ભાવ
એપીએમસીનું નામ |
પાક |
ભાવ |
ભુજ માર્કેટ યાર્ડ |
એરંડા |
રૂ. 1175 થી રૂ. 1190 |
ભુજ માર્કેટ યાર્ડ |
તલ |
રૂ.2250 થી રૂ.2235 |
ભુજ માર્કેટ યાર્ડ |
ગુવાર |
રૂ. 960 થી 980 |
રાપર માર્કેટ યાર્ડ |
જીરૂ |
રૂ. 4441 થી રૂ. 4551 |
રાપર માર્કેટ યાર્ડ |
તલ |
રૂ. 1840 |
રાપર માર્કેટ યાર્ડ |
બાજરી |
રૂ. 460 |
રાપર માર્કેટ યાર્ડ |
વરિયાળી |
રૂ. 951 |
અંજાર માર્કેટ યાર્ડ |
એરંડા |
રૂ. 1179 થી રૂ. 1200 |
અંજાર માર્કેટ યાર્ડ |
તલ |
રૂ. 2172 થી રૂ. 2202 |
અંજાર માર્કેટ યાર્ડ |
વરિયાળી |
રૂ.1108 થી રૂ.1202 |
અંજાર માર્કેટ યાર્ડ |
જીરૂ |
રૂ.4550 |
ભચાઉ માર્કેટ યાર્ડ |
એરંડા |
રૂ.1170 થી 1192 |
ભચાઉ માર્ક યાર્ડ |
જીરૂ |
રૂ. 4350 થી રૂ. 4400 |
મુંદ્ર માર્કેટ યાર્ડ |
બટાકા |
રૂ. 480 થી 560 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
ડુંગળી |
રૂ.740 થી રૂ.900 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
લસણ |
રૂ.5000 થી રૂ.6000 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
રીગંણ |
રૂ. 400 થી રૂ. 600 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
ટામેટા |
રૂ. 600 થી રૂ. 700 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
મરચા |
રૂ. 1200 થી રૂ. 1600 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
ફુલાવર |
રૂ. 1000 થી રૂ. 1200 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
કોબીજ |
રૂ.600 થી રૂ. 700 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
ભીંડા |
રૂ. 300 થી રૂ. 400 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
કારેલા |
રૂ.800 થી રૂ. 1000 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
ગલકા |
રૂ. 300 થી રૂ. 400 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
દૂધી |
રૂ. 80 થી રૂ. 100 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
ઘાણા |
રૂ. 2000 થી રૂ. 2800 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
લીંબુ |
રૂ. 2000 થી રૂ. 2400 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
કેળા |
રૂ.360 થી રૂ.400 |
મુંદ્રા માર્કેટ યાર્ડ |
પપૈયા |
રૂ. 300 થી રૂ. 600 |
જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાક |
નીચા ભાવ |
ઉંચા ભાવ |
કપાસ |
રૂ. 1400 |
રૂ. 1515 |
જુવાર |
રૂ. 600 |
રૂ. 740 |
બાજરો |
રૂ. 600 |
રૂ.740 |
ઘઉં |
રૂ.500 |
રૂ. 611 |
મગ |
રૂ. 1285 |
રૂ.1500 |
તુવેર |
રૂ. 1500 |
રૂ. 1600 |
મગફળી જીણી |
રૂ. 1050 |
રૂ. 1100 |
એરંડા |
રૂ. 1100 |
રૂ. 1170 |
તલ |
રૂ. 2200 |
રૂ.2510 |
રાયડો |
રૂ.950 |
રૂ.1016 |
રાઈ |
રૂ. 1000 |
રૂ.1310 |
લસણ |
રૂ.1290 |
રૂ.5740 |
જીરૂ |
રૂ. 3500 |
રૂ.4,450 |
અજમો |
રૂ. 1800 |
રૂ.3100 |
ઘાણા |
રૂ.1250 |
રૂ.1305 |
ડુંગળી સૂકી |
રૂ. 350 |
રૂ.905 |
સીંગદાણા |
રૂ.1050 |
રૂ.1360 |
ઈસબગુલ |
રૂ.1500 |
રૂ.2110 |
રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાક |
નીચા ભાવ |
ઉંચા ભાવ |
કપાસ બી.ટી |
રૂ. 1531 |
રૂ.1675 |
ઘઉં લોકવન |
રૂ. 520 |
રૂ.580 |
ઘઉં ટૂકડા |
રૂ. 540 |
રૂ. 610 |
જુવાર સફેદ |
રૂ. 760 |
રૂ.835 |
જુવાર લાલ |
રૂ. 835 |
રૂ. 900 |
બાજરી |
રૂ. 430 |
રૂ. 500 |
તુવેર |
રૂ.1550 |
રૂ.2265 |
ચણા પીળા |
રૂ.1350 |
રૂ.1490 |
ચણા સફેદ |
રૂ. 2100 |
રૂ. 2860 |
અડદ |
રૂ. 1651 |
રૂ.1890 |
મગ |
રૂ.1280 |
રૂ. 1660 |
વટાણા |
રૂ. 2050 |
રૂ.3100 |
સીંગદાણા |
રૂ. 1350 |
રૂ.1550 |
મગફળી જાડી |
રૂ. 1100 |
રૂ. 1220 |
મગફળી જીણી |
રૂ. 1050 |
રૂ. 1197 |
તલી |
રૂ.1950 |
રૂ.2495 |
સુરજમુખી |
રૂ.480 |
રૂ. 480 |
એરંડા |
રૂ.1122 |
રૂ.1191 |
સોયાબીન |
રૂ.815 |
રૂ.880 |
સીંગફાડા |
રૂ.950 |
રૂ.1280 |
કાળા તલ |
રૂ.3010 |
રૂ.3480 |
લસણ |
રૂ.3500 |
રૂ.5625 |
ધાણા |
રૂ. 1180 |
રૂ.1411 |
ધાણી |
રૂ.1220 |
રૂ.1600 |
વરિયાળી |
રૂ.950 |
1270 |
જીરૂ |
રૂ.4300 |
રૂ.4850 |
રાય |
રૂ.1020 |
રૂ.1328 |
મેથી |
રૂ.950 |
રૂ.1250 |
કલોંજી |
રૂ.3000 |
રૂ.3595 |
રાયડો |
રૂ.960 |
રૂ.1076 |
રજકાનું બી |
રૂ.4400 |
રૂ.5200 |
ગુવારનું બી |
રૂ.985 |
રૂ.1085 |
પાલનપુર માર્કેટયાર્ડના બજાર ભાવ
પાક |
નીચા ભાવ |
ઉંચા ભાવ |
ઘઉં |
રૂ. 510 |
રૂ.560 |
બાજરી |
રૂ.461 |
રૂ.560 |
એરંડા |
રૂ.1180 |
રૂ.1191 |
રાજગરો |
રૂ.1251 |
રૂ.1345 |
દાહોદ માર્કેટયાર્ડના બજાર ભાવ
પાક |
નીચા ભાવ |
ઉંચા ભાવ |
મગફળી |
રૂ.1000 |
રૂ. 1100 |
ઘઉં ટુકડા |
રૂ.565 |
રૂ.575 |
ઘઉં લોકવન |
રૂ.580 |
રૂ.605 |
એરંડા |
રૂ.1080 |
રૂ.1100 |
તલ |
રૂ. 2100 |
રૂ.2400 |
ચણા |
રૂ.1515 |
રૂ.1520 |
લસણ |
રૂ. 3000 |
રૂ.6000 |
જુવાર |
રૂ.400 |
રૂ. 500 |
સોયાબીન |
રૂ.880 |
રૂ.895 |
મકાઈ |
રૂ.540 |
રૂ.560 |
સૂકા મરચા |
રૂ.2500 |
રૂ.4900 |
ખંભાત માર્કેટયાર્ડના બજાર ભાવ
પાક |
નીચા ભાવ |
ઉંચા ભાવ |
ડાંગર- જી-17 |
રૂ. 330 |
રૂ.498 |
બાજરો |
રૂ. 345 |
રૂ.498 |
ઘઉં ટુકડા |
રૂ.445 |
રૂ.611 |
ચણા |
રૂ.850 |
રૂ.1370 |
રાજગરો |
રૂ.1100 |
રૂ.1363 |
નોંઘ: ઉપર ગુજરાતના દરેક રીઝનના પ્રમુખ માર્કેટ યાર્ડની માહિતી આપવામાં આવી છે, જાણકારી માટે જણાવી દઈએ કે તેના આજુ બાજુની માર્કેટ યાર્ડમાં પણ પાકના ભાવ તેના આગળ પાછળ જ છે.
Share your comments