દેશભરમાં ચાલી રહ્યા કૃષિ કાયદા પર હંગામા ને લઈને વડા પ્રધાન નરેંદ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર જવાબ આપતા ફરીથી કૃષિ કાનૂન ને ટેકો આપ્યુ છે. વડા પ્રધાન કહ્યુ કે જે લોકો આંદોલન કરી રહ્યા છે તે લોકોના અમે સન્માન કરીએ છીએ. ખેડૂતોના સવાલના જવાબમાં મોદી કીધુ કે વિવિધિતાથી ભરેલા આમારા દેશમાં બહુ લોકો કાયદાથી ખુશ નથી પણ જે વધારે કરતા લોકો આ કાદાઓથી ખુશ છે.આમારી સરકાર એવા લોકો માટે નિર્ણય લેવાની હિંમત કરે છે.
કાયદાઓ પર હંગામા શાહ માટે
લોકસભામાં આપણા અભિભાષણમાં પીએમ મોદી કાંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો પર હુમલા કર્ય. અને કહ્યુ કે જ્યારે કાયદાઓ એક વિક્લપના તૌર પર ખેડૂતો માટે અમલમાં આવ્યુ છે તો હંગામા શાહ માટે થઈ રહ્યુ છે. વડા પ્રધાને વિરોધ કરી રહેલા પક્ષોના નેતાઓથી સવાલ કર્યુ કે આ કાયદાઓથી ના તો ખેડૂતોનો અધિકાર ખત્મ થાય અને ના હી આ કાયદાથી સરકાર મંડી વ્યવસ્થા ખત્મ કરવા વાળી છે. તો પછી તમે લોકો વિરોધ કેમ કરી રહ્યા છો?
વિરોધી પક્ષ ફૈલાવી રહ્યા છે અફવાહો
વડા પ્રધાન મોદી આપણા અભિભાષણમાં આગળ કીધુ કે વિપક્ષ આંદોલનકારી ખેડૂતો ને છેતરી રહ્યા છે અને અફવાહો ફૈલાવી રહ્યા છે. જો કોગ્રેંસ આમારી સાથે વાત કરી હોત તો કાયદાઓના વિષયમા સામગ્રી અધિકારિયોં પાસે પહુંચી ગઈ હોત? મોદી કહ્યુ આ કાયદા ઘડવાથી પહેલા સમાજના જુદા-જુદા લોકો સાથે વાર્તા થઈ હતી. પીએમ કાયદાઓને દેશની પ્રગતિ માટે આવશ્યક ગણયા.
પીએમ મોદી ખેડૂતોને વિશ્વાસ આપ્યુ કે નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોને કોઈપણ નુકસાન નહી થાય. આમારી સરકાર જૂની મંડિયોને બંદ નહીં કરશે અને એમએસપી પણ રદ્દ નહી થાયે.
Share your comments