Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મધ્યપ્રદેશ સરકારે ખાતર વિતરણને લઈને ખેડૂતો માટે હોમ ડિલિવરી સેવા શરૂ કરી, હવે સરળતાથી મળશે ખાતર

સરકાર ખેડૂતો માટે અવનવી યોજના બહાર પાડતા જ હોય છે.તેમાં વધુ એક યોજના મધ્યપ્રદેશના ખેડૂતો માટે આવી છે. રાજ્ય સરકારે ખેડૂતોને ખાતરનું સરળ વિતરણ કરવા માટે હોમ ડિલિવરી સેવા શરૂ કરી છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ખાતર
ખાતર

રાજ્ય સરકારે મધ્યપ્રદેશમાં ખાતરની ઉપલબ્ધતાને સરળ બનાવીને ખેડૂતોને મોટી રાહત આપી છે. મધ્યપ્રદેશ સરકારના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા હવે ખેડૂતોને તેમના ઘરે ખાતર વિતરણની સેવા ઉપલબ્ધ કરાવશે.

ઉપરોક્ત યોજના વિશે માહિતી આપતા મધ્યપ્રદેશ સરકારના કૃષિ પ્રધાન અને ખેડૂત નેતા કમલ પટેલે જણાવ્યું હતું.

સરકારે આ સરળ યોજનાને ખેડૂતો માટે ઘર પ્રચાર સેવા નામ આપ્યું છે. આ સેવા થી દરેક ખેડૂતને લાભ થશે. દરેકને ખાતર મળી રહે તે માટે ઘર ઘર ખાતર વિતરણ સરકાર દ્વારા ચાલુ કરવા માં આવ્યું છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના ખેડૂતો માટે એગ્રોમેટ એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ સમય આ પાક માટે સાનુકૂળ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More