કિસાન સંસદનો આયોજન કરતા ખેડૂતોએ જણાવ્યુ કે, ઐતિહાસિક કિસાન સંસદની શાંતિ પૂર્વક કામગીરીની નોંધ દેશ શુ દુનિયા પણ લઈ રહી છે. દેશની મુખ્ય સંસદમાં ખેડૂતોના વિશેમાં કોઈ પણ વાત થથી નથી. સંસસદમાં સત્તાપક્ષ જીદ લઈને બૈસ્યા છે કે દેશના ખેડૂતો પર અસરકર્તા ત્રણ કાનૂનો અને એમએસપી પર તે લોકો ચર્ચા નથી કરવી.
છેલ્લા 8 મહીનાથી દેશના ખેડૂતો સરકાર દ્વારા બનાવવામાં આવ્યુ ત્રણ કૃષી કાયદાઓના વિરોધ કરી રહ્યા છે. તેના માટે ખેડૂતો યૂપી તરફથી દિલ્લીના ગાજીપુર બૉર્ડર અને હરિયાણા તરફથી દિલ્લીમાં આવાનુ સ્થાન એટલે સિંધૂ બૉર્ડર પર આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો સાથે સરકારની કઈ દફા વાત થઈ પણ ખેડૂતો ત્રણ કાયદાઓને પાછ ખેંચવાની માંગ કરી રહ્યા છે અને છેલ્લા આઠ મહીનાથી આંદોલન કરી રહ્યા છે. હાલમાં જ ખેડૂતોએ દિલ્લીના જંતર-મંતર પર કિસાન સંસદની પણ શરૂઆત કરી છે. ત્યાં ખેડૂતો દ્વારા પોતાની સ્વતંત્ર એમએસપીનો દૌર શરૂ થયુ હતુ. ઉલ્લખનીય છે કે ખેડૂત સંસદમાં હવે ગુજરાતના ખેડૂતો પણ જોડાઈ ગયા છે.
કિસાન સંસદમાં જોડાયા 22 રાજ્યોના ખેડૂતો
કિસાન સંસદના કાર્યભાર સંભાળી રહ્યા ખેડૂતોના કહવું છે. આપણા કિસાન સંસદનમાં હવે 22 રાજ્યોના ખેડૂતો જોડાઈ ગયા છે. સાથે જ પોતાની સંસદમાં મંડી એક્ટ, વીજળી એક્ટ અને પ્રરાલી પ્રશ્ન પર ચર્ચા થઈ ચુકી છે. અને અત્યાર સુધીની કામગીરી અંતર્ગત ત્રણ કૃષિ કાયદા અને વીજળી કાનૂનો રદ કરવાનો પ્રસ્તાવ પણ પસાર થઇ ગયો છે ! ખેડૂતોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડગલે ને પગલે ખેડૂતોને અનપઢ કહેવામાં આવી રહ્યા હતા, તે જ ખેડૂતોએ કિસાન સંસદનો સફળ કાર્યક્રમ યોજી સાબિત કરી દીધુ છે કે, ખેડૂતો દેશ પણ ચલાવી શકે છે.
ખેડૂત સંસદ કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે, દેશ દુનિયા સામે સાબિત કરવું કે, આ ત્રણ કાનૂન ખેડૂતો માટે કેટલી હદે નુકસાનકારક છે. સરકાર કહેતી હતી કે, તર્ક રજૂ કરો, તો અમે કિસાન સંસદમાં સ્પષ્ટ દલિલો સાથે વિશેષ તર્ક રજૂ કર્યા છે. દરેક કાનૂનની અંદરની ગંભીરતા આસાનજનક વાતમાં સમજાય જાય તે રીતે ચર્ચા વિચારણાનો દૌર ચલાવ્યો છે. દેશમાં અમારી ખેડૂતોની સંસદની નોંધ લેવામાં આવી રહી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, તા.22મી જૂલાઇથી નિયમિત રીતે મુખ્ય સંસદની પેરેલલ, તેમાં જે રીતે જે દિવસોએ કામગીરી થઇ રહી છે તે જ રીતે અમારી ખેડૂત સંસદનું કામકાજ ચાલી રહ્યું છે.
દેશ દુનિયામાં લેવામાં આવી નોંધ
કિસાન સંસદનો આયોજન કરતા ખેડૂતોએ જણાવ્યુ કે, ઐતિહાસિક કિસાન સંસદની શાંતિ પૂર્વક કામગીરીની નોંધ દેશ શુ દુનિયા પણ લઈ રહી છે. દેશની મુખ્ય સંસદમાં ખેડૂતોના વિશેમાં કોઈ પણ વાત થથી નથી. સંસસદમાં સત્તાપક્ષ જીદ લઈને બૈસ્યા છે કે દેશના ખેડૂતો પર અસરકર્તા ત્રણ કાનૂનો અને એમએસપી પર તે લોકો ચર્ચા નથી કરવી. આમ જોઈએ તો દેશની સંસદ કામગીરી નથી થઈ રહી,બીજી બાજુ ખેડૂતોની સંસદમાં કામ થઈ રહ્યુ છે. આમારા પ્રતિનિધિઓ એક-એક મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક માહિતી રજુ કરી રહ્યા છે.
સાઈંઠ જેટલા મુદ્દા રજુ કરાવ્યા
આગોવાનો મુજબ ખેડૂત સંસદમાં સાઈંઠ જેટલા મુદ્દાઓ રજુ કરવામાં આવ્યુ છે, જેમા મહિલાઓ પણ ભાદ લીધુ છે. આવનારા સમયમાં કિસાન સંસદમાં પ્રતિષ્ઠીત, પ્રબુદ્ધ નાગરિકો, લેખકો, મહાનુભાવો, એવોર્ડ વીનર વિજેતાઓ, સ્પોરટ્સ પર્સન સહિતની વિશેષ પ્રતિભાઓને ખાસ આમંત્રીત કરાશે. અને હા, શહિદોના પરિવારોને પણ કિસાન સંસદમાં બોલાવવામાં આવશે.અત્યાર સુધી અમને તા.9મી ઓગસ્ટ સુધીની કાર્યવાહીને મંજુરી આપવામાં આવી છે.
દરમિયાન આગળ શું કરવું, તે અંગે આગામી તા.7મીએ નિર્ણય લેવાશે. કિસાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ થશે અને તેના પર પણ બહસ થશે ! ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ખેડૂત નેતા અભિમન્યુ કોહાડે એવો નિર્દેષ આપ્યો હતો કે, ‘આગામી 15 મી ઓગસ્ટે ખેડૂતો દ્વારા દેશવ્યાપી કાર્યક્રમ થશે જ, પરંતુ ખેડૂતો દિલ્હી ની અંદર પ્રવેશવાનો કોઇ ઇરાદો નથી.’
Share your comments