Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારત હવે ખાંડનો સૌથી મોટો ઉત્પાદક અને બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ

ભારત હવે ખાંડનો સૌથી મોટો ઉત્પાદક અને બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દેશમાં ખાંડનું ઘરેલું વપરાશમાં સતત વધારો થવાને લીધે મોટાભાગને એક સંતુલિત સ્થિતિ જળવાઈ રહી હતી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
sugar
sugar

દેશમાં વધારાની ખાંડના ઉકેલ માટે કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સુગર સિઝન દરમિયાન સુગર મિલોને વધારાની ખાંડને ઈથેનોલ માટે આપવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સાથે જ મિલોને વધારાની ખાંડની નિકાસ કરવાની પણ સુવિધા આપી રહી છે, જેથી ખાંડ મિલો પાસે ભંડોળ વધતા અને શેરડીના ખેડૂતોને ચુકવણી કરી શકે. તાજેતરમાં ખાંડની નિકસ અને સુગરને ઈથેનોલમાં પરિવર્તન કરવા સાથે કિંમતોને સ્થિર કરવામાં મદદ મળે છે. સુગર સિઝન-2018-19 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)થી સુગરની નિકાસ તથા ઈથેનોલમાં સુગરના ડાઈવર્ઝનની વિગતો નીચે પ્રમાણે છેઃ

વિશ્વભરની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારતમાંથી કોઈ પણ રીતે અનિયંત્રિત નિકાસથી સંકટ (ઘટાડા) સર્જન થાય છે. અને સ્થાનિક કિંમત સપ્ટેમ્બર-નવેમ્બર 2022ની અવધી દરમિયાન વધી શકે છે. સરકાર ખાદ્ય મોંઘવારી અંગે ચિંતિત છે. દેશમાં ઘરેલુ વપરાશ માટે યોગ્ય મૂલ્ય ઉપર ખાંડની પર્યાપ્ત ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે સરકારે મે,2022માં 100 એલએમટીથી વધારે ખાંડની નિકાસને અટકાવી દીધેલ છે. નિકાસકારો સાથે સુગર મિલોને જૂન,2022માં નિકાસ માટે 10 LMT સુધી નિકાસ રિલીઝ ઓર્ડ (ઈઆરઓ) ઈશ્યુ કરવામાં આવેલ હતો. 1 ઓગસ્ટ 2022 સુધી આશરે 100 એલએમટી નિકાસ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો:ગુજરાતમાં 'હર ઘર નલ સે જલ' યોજનાનો અમલ

 

વર્તમાન સુગર સિઝનમાં 1 ઓગસ્ટ 2022 સુધી 100 LMT સુગર નિકાસ અગાઉ સુગર મિલો પાસે રૂપિયા 3600 કરોડ રૂપિયા સુધી ભંડોળ આવશે, જેથી તે ખેડૂતોને બાકી ચુકવણી કરી શકશે. 4 ઓગસ્ટ 2022 સુધી શેરડીના ખેડૂતોને બાકી રૂપિયા 9700 કરોડ જેટલા છે.  ભારતમાંથી ખાંડની નિકસ વધવાને લીધે વિદેશી હૂંડિયાણ મેળવવા તથા વેપાર ખાધ ઓછી કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો:શું કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર પછી મફત રાશનનું વિતરણ બંધ કરશે?

Share your comments

Subscribe Magazine

More on News

More