ઈન્ડબેન્ક મર્ચન્ટ બેન્કિંગ સર્વિસ લિમિટેડે ફિલ્ડ સ્ટાફ, બ્રાન્ચ હેડ અને અન્ય ખાલી જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 26 એપ્રિલ 2022 સુધીમાં indbankonline.comની ઓફિશિયલ વેબસાઈટ પર અરજી કરી શકે છે. તો અહીં જુઓ સંપૂર્ણ વિગતો.
રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંકના આધારે અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ અરજી 26 એપ્રિલ 2022 છે. ભરતી માટેના ખાલી પદ વિશેની વિગતો નીચે પ્રમાણે છે.
ખાલી પદો વિશેની માહિતી અને લાયકાતના ધારાધોરણ
પદના નામ |
સંખ્યા |
શૈક્ષણિક લાયકાત |
|
હેડ-એકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટ |
01 |
NISM, DP, SORM પ્રમાણપત્ર સાથે કોઈપણ ગ્રેજ્યુએશન |
|
એકાઉન્ટ ઓપનિંગ સ્ટાફ |
04 |
NISM, DP, SORM પ્રમાણપત્ર સાથે કોઈપણ ગ્રેજ્યુએશન |
|
DP સ્ટાફ |
02 |
NISM, DP, SORM પ્રમાણપત્ર સાથે કોઈપણ ગ્રેજ્યુએશન |
|
બેન્ક ઓફિસ – મ્યુચ્યુઅલ ફંડ |
02 |
કોઈપણ ગ્રેજ્યુએશન |
|
હેલ્પ ડેસ્ક સ્ટાફ |
02 |
કોઈપણ ગ્રેજ્યુએશન |
|
બેન્ક ઓફિસ સ્ટાફ, રજી. ઓફિસ |
01 |
કોઈપણ ગ્રેજ્યુએશન B.com ને પ્રાથમિકતા આપવામાં આવશે |
|
રિસર્ચ એનાલિસ્ટ |
01 |
ફાઈનાન્સમાં MBA અથવા સમકક્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અને NISM – રિસર્ચ એનાલિસ્ટ સર્ટિફિકેશન |
|
ડીલર |
08 |
NISM/NCFM ક્વોલિફિકેશન સાથે ગ્રેજ્યુએટ |
|
સિસ્ટમ & નેટવર્કિંગ એન્જીનિયર |
01 |
એન્જિનિયરિંગમાં સ્નાતક (4 વર્ષ)/બી.ટેક. કોમ્પ્યુટર સાયન્સ/કોમ્પ્યુટર એપ્લીકેશન/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ/ટેલીકમ્યુનિકેશન્સ/ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં ડીગ્રી અથવા ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ/ટેલીકમ્યુનિકેશન્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/કોમ્પ્યુટર વિજ્ઞાન/માહિતી ટેક્નોલોજી/કોમ્પ્યુટર એપ અથવા ડીઓઈએસીસી પાસ કરેલ હોય. |
|
વાઈસ- પ્રેસિડેન્ટ |
01 |
કોઈપણ ગ્રેજ્યુએશન |
|
બ્રાન્ચ હેડ |
07 |
કોઈપણ ગ્રેજ્યુએશન |
|
ફિલ્ડ સ્ટાફ |
43 |
ધોરણ 12 પાસ અથવા સમકક્ષ |
ઓનલાઈન અરજી કરવા માટે કરો ઈમેલ
recruitment@indbankonline.com
વય મર્યાદા
હેડ-એકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટ - 50 વર્ષ
એકાઉન્ટ ઓપનિંગ સ્ટાફ- 40 વર્ષ
DP સ્ટાફ- 35 વર્ષ
બેન્ક ઓફિસ – મ્યુચ્યુલ ફંડ- 35 વર્ષ
હેલ્પ ડેસ્ક સ્ટાફ- 35 વર્ષ
બેન્ક ઓફિસ સ્ટાફ રજી. ઓફિસ- 35 વર્ષ
રિસર્ચ એનાલિસ્ટ-40 વર્ષ
ડીલર- 21-30 વર્ષ
સિસ્ટમ અને નેટવરેક એન્જીનિયરિંગ-21-30 વર્ષ
વાઈસ પ્રેસિડેન્ટ- 65 વર્ષ
બ્રાન્ચ હેડ- 65 વર્ષ
ફિલ્ડ સ્ટાફ- 35 વર્ષ
પગાર
હેડ-એકાઉન્ટ ઓપનિંગ ડિપાર્ટમેન્ટ - રૂપિયા 5 થી 6 લાખ
એકાઉન્ટ ઓપનિંગ સ્ટાફ- રૂપિયા 1.5 લાખથી 2 લાખ
DP સ્ટાફ- રૂપિયા 3 થી 4 લાખ
બેન્ક ઓફિસ, મ્યુચ્યુલ ફંડ -રૂપિયા 1.5 લાખથી 2 લાખ
હેલ્પ ડેસ્ક સ્ટાફ- રૂપિયા 1.5 લાખથી 2 લાખ
બેન્ક ઓફિસ સ્ટાફ રજી. ઓફિસ- રૂપિયા 1.5 લાખથી 2 લાખ
રિસર્ચ એનાલિસ્ટ- રૂપિયા 4 લાખથી 5 લાખ
ડીલર- રૂપિયા 3.5 લાખ
સિસ્ટમ અને નેટવરેક એન્જીનિયરિંગ- રૂપિયા 3 થી 4 લાખ
વાઈસ પ્રેસિડેન્ટ - રૂપિયા 8 લાખ થી 10 લાખ
બ્રાન્ચ હેડ- રૂપિયા 5 થી 6 લાખ
ફિલ્ડ સ્ટાફ- રૂપિયા 1.5 લાખથી 2 લાખ
એપ્લિકેશન ફોર્મ
લાયકાત ધરાવતા ઉમેદવારો 26 એપ્રિલ 2022 ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકશે. અરજીઓ સબમિટ કર્યા પછી, ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.
આ પણ વાંચો : AIR Indiaમાં નીકળી બમ્પર ભરતી, અત્યારે જ કરો અરજી સિલેક્ટ થયા તો મળશે 75,000 પગાર
આ પણ વાંચો : ઈફ્કો ભરતી 2022 : IFFCOમાં તાલીમાર્થીની જગ્યાઓ માટે ભરતી શરૂ, અત્યારે જ કરો અરજી
Share your comments