Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકારી નૌકરી ઇચ્છતા લોકો માટે અગત્યનો સમાચાર, કૃષિ વિભાગમાં શરૂ થઈ ભર્તી પ્રક્રિયા

કોરાના રોગચાળાના કારણે કેટલાક લોકોની નૌકરી જતી રહી અને તેમાથી એવા કેટલાક લોકો છે, જેમને હજી-સુધી નૌકરી નથી મળી. જો તમે પણ આ લોકોમાં છો અને સરકારી નૌકરી કરવા માંગો છો, તો તમારા માટે સારી ખબર સામે આવી છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
કૃષિ વિભાગ
કૃષિ વિભાગ

કોરાના રોગચાળાના કારણે કેટલાક લોકોની નૌકરી જતી રહી અને તેમાથી એવા કેટલાક લોકો છે, જેમને હજી-સુધી નૌકરી નથી મળી. જો તમે પણ આ લોકોમાં છો અને સરકારી નૌકરી કરવા માંગો છો, તો તમારા માટે સારી ખબર સામે આવી છે.

કોરાના રોગચાળાના કારણે કેટલાક લોકોની નૌકરી જતી રહી અને તેમાથી એવા કેટલાક લોકો છે, જેમને હજી-સુધી નૌકરી નથી મળી. જો તમે પણ આ લોકોમાં છો અને સરકારી નૌકરી કરવા માંગો છો, તો તમારા માટે સારી ખબર સામે આવી છે. ઉત્તરાખંડ રાજ્ય લોક સેવા કમિશન દ્વારા સ્ટેટ સિવિલ, અપર સબઓર્ડિનેટ સર્વિસીઝ એકઝામિનેશનની ઘણી જગ્યાઓ પર સીધી ભરતી માટે અર્જી મંગાવી છે. તેમા કોઈ પણ રાજ્યના વ્યક્તિ અર્જી દાખિલ કરી શકે છે.

આ પદ માટે યોગ્ય અને તેમા રસ ધરાવતા ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અર્જી કરી શકે છે. આ નૌકરી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની અને ફી જમા કરવાની છેલ્લી તારીખ 30 ઑગસ્ટ 2021 નકકી કરવામાં આવી છે. તારીખ પછી કરેલી તમામ અર્જીઓ નાંજૂર કરવામાં આવશે. તો રાહ કોની જોવો છો સરકારી નૌકરી ઇચ્છતા હોય તો આજે અર્જી કરી નાખો. માહિતી મૂજબ કુળ 224 પદો માટે અર્જી માંગવામાં આવી છે.

પદોના નામ (name of post)

  • નાયબ પોલીસ અધિક્ષક - 10 પોસ્ટ્સ
  • નાણાં અધિકારી (નાણાં વિભાગ) - 18 પોસ્ટ્સ
  • સહાયક વિભાગીય પરિવહન અધિકારી - 11 પોસ્ટ્સ
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીઝ - 17 પોસ્ટ્સ
  • જિલ્લા પુરવઠા અધિકારી (ખોરાક, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતોનો વિભાગ) - 4 પોસ્ટ્સ
  • સબ ડિવિઝનલ માર્કેટિંગ ઓફિસર (ખાદ્ય, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતોનો વિભાગ) - 3 પોસ્ટ
  • બ્લોક વિકાસ અધિકારી (ગ્રામ વિકાસ વિભાગ) - 28 પોસ્ટ્સ
  • સહાયક રજિસ્ટ્રાર (સહકારી શેરડી અને ખાંડ વિભાગ) - 7 પોસ્ટ્સ
  • સહાયક શ્રમ કમિશનર (શ્રમ વિભાગ) - 2 પોસ્ટ્સ
  • મદદનીશ નિયામક ફેક્ટરી, બોઈલર (શ્રમ વિભાગ) - 4 પોસ્ટ્સ
  • સહાયક શેરડી કમિશનર (શેરડી વિકાસ અને ખાંડ ઉદ્યોગ) - 1 પોસ્ટ
  • નાયબ શિક્ષણ અધિકારી સ્ટાફ ઓફિસર (શિક્ષણ વિભાગ) - 31 પોસ્ટ્સ
  • સહાયક નિયામક, મત્સ્યોદ્યોગમાં - 3 પદ
  • મદદનીશ નિયામક (સંસ્કૃત શિક્ષણ વિભાગ) - 4 જગ્યાઓ
  • જિલ્લા પ્રવાસન અધિકારી (પ્રવાસન વિભાગ) - 1 પોસ્ટ,
  • પ્રચાર અધિકારી (પ્રવાસન વિભાગ) - 1 પોસ્ટ
  • સહાયક નિયામક (કૃષિ વિભાગ) - 3 જગ્યાઓ
  • સહાયક નિયામક (આંકડાશાસ્ત્ર, કૃષિ વિભાગ) - 1 પોસ્ટ
  • સહાયક નિયામક, કૃષિ અને જમીન સંરક્ષણ અધિકારી, કેન્દ્ર પ્રભારી કૃષિ સેવા કેટેગરી -2 - 1 પોસ્ટ
  • સહાયક નિયામક, (રસાયણશાસ્ત્ર) કૃષિ વિભાગ - 2 જગ્યાઓ
  • સહાયક નિયામક રસાયણો (બાગાયત અને ખાદ્ય પ્રક્રિયા વિભાગ) - 1 પોસ્ટ
  • મદદનીશ નિયામક વનસ્પતિશાસ્ત્ર (બાગાયત અને ખાદ્ય પ્રક્રિયા વિભાગ) - 4 જગ્યાઓ
  • આંકડા અધિકારી (બાગાયત અને ખાદ્ય પ્રક્રિયા વિભાગ) - 1 પોસ્ટ
  • માહિતી અધિકારી, જિલ્લા માહિતી અધિકારી (માહિતી અને જનસંપર્ક વિભાગ) - 12 જગ્યાઓ
  • પરિવહન કર અધિકારી -1 ની 5 પોસ્ટ (પરિવહન વિભાગ)
  • બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી (મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ) - 19 પોસ્ટ્સ
  • મદદનીશ નિયામક બાગાયત (બાગાયત અને ખાદ્ય પ્રક્રિયા વિભાગ) - 2 જગ્યાઓ
  • ફૂડ પ્રોસેસિંગ ઓફિસર (બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ વિભાગ) - 3 પોસ્ટ્સ
  • બાગાયત વિકાસ અધિકારી (બાગાયત અને ખાદ્ય પ્રક્રિયા વિભાગ) - 20 પોસ્ટ્સ
  • પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર (બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ વિભાગ) - 3 પોસ્ટ્સ
  • મશરૂમ ડેવલપમેન્ટ ઓફિસર (બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ વિભાગ) - 2 પોસ્ટ્સ

કેવી રીતે અરજી કરવી (How to apply)

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારે કમિશનની સત્તાવાર વેબસાઇટ http://www.ukpsc.gov.in પર જઈને અરજી કરવી પડશે.

Share your comments

Subscribe Magazine

More on News

More