Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે અગત્યનો સમાચાર, ગુજરાત સરકાર કરી શકે છે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત

રાજ્યના નવા સીએમ ભુપેંદ્રભાઈ પટેલ લોકલાડીલા આગેવાન બનવા માટે ખેડૂતોને સહાય પેકેજ આપવા જઈ રહ્યો છે. સીએમ પટેલની સરકાર રાજ્યના ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજ આપી શકે છે. રાજ્યમાં તાઉતે, અતિવૃષ્ટિ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે પાક નુકસાની સામે પેકેજની જાહેરાત કરવાની આવારનવાર માગ કરવામાં આવી છે.

Amansinh Jadeja

પેકેજના લીધે મુખ્યમંત્રી સાથે કિસાન સંઘે 18 અક્ટૂૂબરે પત્ર લખીને મોકલિયુ. પત્રમા જ્યાં વરસાદ નથી થઈ તે વિસ્તારને પણ પેકેજમાં સમાવવાની માંગણી કરવામાં આવી છે. ખેડૂત આગેવાનો, ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરી કેટલી સહાય કરવી તે માટે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ હોવાનું રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું.

કૃષિ પ્રધાન રાધવજી પટેલ જણાવ્યુ, તાજેતરમાં રાજ્યમાં થઈ ધોધમાર વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર ધણ વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે. ખેતીલાયક જમીનનું ધોવાણ થયુ છે. તેને જોતા રાજ્ય સરકાર જ્યા-જ્યા વધુ વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થયુ છે ત્યાંના ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોની રજુઆત હતી એ તમામ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ સર્વેના એહવાલ પણ સરકાર પાસે આવી ગયા છે. આ મુદ્દે કઈ રીતે અને કેટલી સહાય કરવી એ નિર્ણય મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે.

ડૉ ધરા કાપડિયા: એક એવી મહિલા જો બીજા મહિલાઓ માટે છે પ્રેરણરૂપી, મુખ્યમંત્રીએ પણ કર્યુ સન્માન

અહેવાલ પછી 20 ઓક્ટોબરે યોજાનારી કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે,રાજ્યમાં ભારેથીઅતિભારેવરસાદને કારણે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુક્સાનીનો તાગ મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

 અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર ઉપરાંત છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જેવા જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ અંગેનો અહેવાલ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી 3 મંત્રીઓની કમિટીને સુપરત કરી દેવાયો છે. આ કામગીરીની બધી માહિતી મુખ્યપ્રધાન શ્રીને સમય-સમય પર આપવામાં આવી છે. 

Share your comments

Subscribe Magazine

More on News

More