Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

છૂટક વ્યાપારીઓ માટે સારા સમાચાર, સરકાર આપ્યુ લઘુ, નાના ઉદ્યોગોના દરજો

કેંદ્રીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નીતિન ગડકરીએ વ્યપારિયોને એક મોટા તોફા આપ્યુ છે.ગડકરીએ છૂટક વ્યપારિઓને લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગોનો દરજો આપી દીધુ છે. ગડકરીના મોટી જાહેરાતથી હવે છૂટક વ્યપારિયોને પણ નાના, અને લધુ ઉદ્યોગો જેવો લાભ મળવાના શરૂ થઈ જશે.તેથી છૂટક વ્યાપાર સાથે નાને પાયે મેન્યુફેક્ચરિંગ કરવા વાળા ટ્રેડર્સન સરકાર સબસિડી પણ આપશે.

કેંદ્રીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નીતિન ગડકરીએ વ્યપારિયોને એક મોટા તોફા આપ્યુ છે.ગડકરીએ છૂટક વ્યપારિઓને લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગોનો દરજો આપી દીધુ છે. ગડકરીના મોટી જાહેરાતથી હવે છૂટક વ્યપારિયોને પણ નાના, અને લધુ ઉદ્યોગો જેવો લાભ મળવાના શરૂ થઈ જશે.તેથી છૂટક વ્યાપાર સાથે નાને પાયે મેન્યુફેક્ચરિંગ કરવા વાળા ટ્રેડર્સન સરકાર સબસિડી પણ આપશે.

ઉદારણ મુજબ જે કોઈ મહીલા ધેરથી પાપડ અને અથાણનો વ્યાપાર કરે છે તો તે હવે પોતાના અથાણું અને પાપડને બ્રાંડિડ બનાવી શકશે.અને તેથી તેના આ નાનકડા વ્યાપારને વધુ ફાયદા થવાની શક્યતાઓ છે.ગડકરીની જાહેરાત પછી તેમને રિઝર્વ બેન્કની ગાઈડલાઈન્સ મુજબ ઘિરાણ મળી શકશે. સાથે જ વ્યાપાર માટે મૂડી પણ આગાઉની તુલનામાં વધુ સરળતાથી મળી શકશે અને લોન લેવા પછી તેને ચુકાવાવાં માટે બેંકને વ્યાજ પણ ઓછુ આપવું પડશે.    

સરકારના એક અધિકારિએ નામના જાહિર કરવાની શર્ત પર બતાવ્યુ છે કે જે ડીલર બીજાની  ખાદ્યસામગ્રીના વ્પાર સાથે પોતાની કેટલાક વસ્તુઓનું ઘરખાઈ રીતે ઇત્તપાદન કરીને તેનું માર્કેટિંગ કરે છે તો તેવા લોકોને પણ આ નવી નાણાકીય સુવિધાથી લાભ મળશે. સાથે જ કોરના રોગચાળાના કારણે ભારી તકલીફોનો સામનો કરી રહેલા રિટેઇલર્સ અને હોલસેલર્સને પણ તેના ફાયદા થશે.  

રિટેલર્સનને જાહેરાતનો લાભ   

નીતિન ગડકરીની આ જાહેરાત મુજબ રિટેઈલર્સને એમએસએમઈના લાભ મળશે તેના માટે સુધારેલી માર્ગદર્શિક સરકાર દ્રારા બાહર પાડવામાં આવી છે. નોંધણીએ છે કે ભારતમાં છૂટક વ્યપારિઓની સંખ્યા અંદાજે 2.70 કરોડની આસપાસની છે અને તેમાથી ગુજરાતમાં જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા છૂટક વેપારીઓની અંદાજિત સંખ્યા 8 લાખથી વધુ છે.

ગુજરાતમાં અનઓર્ગેનાઈઝ સેક્ટરના છૂટક વ્યપારિઓની ગણતરી લેવામાં આવે તો તે 20 લાખની સંખ્યાને આંબી જાય તેવી સંભાવના છે. રિટેઇલર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયાએ કરેલા એક સરવેમાં જણાવ્યા મુજબ ભારતમા 79 ટકા છૂટક વ્યાપારિઓ નાના વ્યપારિઓની કેટેગરીમાં જ આવે છે. કોરનાના બીજા વેવની અસર હેઠળ પણ છૂટક વ્યપારિઓ 30 ટકા જેટલો બિઝનેસ ગુમાવ્યો છે.

સરકારના આ નિર્ણય પછી છૂટક વ્યપારને બહુ આસાનીથી નાણાંકીય સુવિધા મળવી શકશે. તેનાથી નાના છૂટક વ્યારિઓ તેમના અસ્તિત્વને ટકાવી રાખીને, અત્યારની તુલનામાં વધુ સંગીન સ્થિતિમા થઈ જશે અને પોતાના વ્યાપારને વધુ સરળતાથી આગામી મહિનાઓમાં આપણા તમામ કામકાજને આગળ વધારી શકશે.

સરકારાના તે ફૈસલા પછી ઑલ ઇન્ડિયા વેપાર મંડળના ગુજરાતના આગેવાનોના કહવું છે કે આપણા દેશને સ્વતંત્ર થયા સિત્તેર વર્ષથી વધારે થઈ ગયા પણ હજી સુધી અમે લોકોને તે દરજો નથી મળ્યુ હતુ પણ મોદી સરકાર એટલા વર્ષ પછી અમને તે દરજો આપી છે તેથી અમે સરકારના બહુ આભાર માનિએ છીએ તે લોકો આગળ કહે છે કે એજ જાહેરાતથી. લોન મેળવવામાં તેમને અગ્રતા મળશે. તેમ જ બૅન્ક લોન પરના વ્યાજના દર પણ ઓછા રહેવાની શક્યતા છે. નાના અને લઘુ ઉદ્યોગોને કોઈપણ જાતની ગેરન્ટી વિના 2 કરોડ સુધીની લોન આપવાની વ્યવસ્થાનો લાભ પણ હવે તેમને મળતો થઈ શકે છે.

વ્યાપાર ચાલુ કરવા માટેની મૂડી પણ પહેલાની તુલનાએ તેઓ સરળતાથી મેળવી શકે તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને મળતા તમામ પ્રકારના લાભ તેમને આપવામાં આવશે. નાના મેન્યુફેક્ચરર્સની માફક વીજળીના દરમાં સબસિડી પણ મળવાની સંભાવના ઊભી થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યા છે. તેથી . જીએસટીના રજિસ્ટ્રેશન લેનારાઓની સંખ્યા પણ વધી શકે છે તેમ માનવામાં આવી રહ્યુ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More