કોરાના કાળમાં કેંદ્ર સરકાર ખેડૂતો ને ખુશખબર આપવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામા થઈ બૈઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યુ છે કે કિસાન સ્માન નીધિ સ્કીમના 9મો હપતો જલ્દ બાહર પાડવામાં આવશે. નોધંણીએ છે કે હજી સુધી આ યોજના મુજબ કેંદ્ર સરકાર દેશના 10.90 ખેડૂત પરિવારોને 1,37,192 કરોડ આપયો છે અને તેના 9માં હપતો પર પણ કામ શરૂ થઈ ગયો છે
માહિતિ મુજબ પીએમ કિસાનના 9મો હપતો ખેડૂતોને 1 અગસ્ટથી મળવા લાગશે. જે તમે પણ હજી સુધી તેના માટે રજીસ્ટ્રેશન નથી કર્યુ છે તો તેને જલ્દીથી કરી લેજો. આ સ્કીમની મહત્વાની વાત કરીએ તો જે કોઈ તેમા આ અઠવાડિયે રજિસ્ટ્રેશન કરશે તો તેના વેરફિકેશન જલ્દ થઈ જશે અને 8મો હપતો નો પૈસા પણ મળી જશે. તમે રજિસ્ટ્રેશન ઑનલાઇન કે પછી ઑફલાઈન બન્ને તરીકેથી કરાવી શકો છો. ખબર મુજબ છેલ્લા બે માહમા ખેતી માટે ખેડુતોના બૈંક ખાતામાં સરકાર 21 કરોડ રૂપિયા નાખ્યો છે.
ઑનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ
સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પર જવો.
ત્યા તમને Payment Success ટૈબના નીચે ભારતનો નક્શા દેખાશે
તેના નીચે લખ્યુ Dashboard પર તમને ક્લિક કરવાનુ રહશે
ક્લિક કરવા પછી તમને એક નવુ પેજ દેખાશે, જે વિલેજ ડેશબોર્ડનો પેજ છે. ત્યાથી તમે આપણ ગામડાની બધી માહિતિ લઈ શકો છો.
વિલેજ ડેશબોર્ડના પેજ પર તમને આપણા ગામ, જિલ્લા અને તહસીલ સેલ્કટ કરવી પડશે.
તેના પછી શો બટન પર ક્લિક કરો., ત્યા થી તમે જે પણ માહિતિ જાણવા માગો છો તમને એક ક્લિક પર મળી જશે.
વિલેજ ડેશબોર્ડ ના નીચે તમને ચાર બટન દેખાશે, જે તમે જાણવા ઇચ્છુક છો કે કેટલા ખેડૂતોના ડાટા રિસિવડ થયુ છે તો તેના માટે તમે ડાડા રિસિવડ પર કિલ્ક કરો, અને પૈંડિગ ડાટા જોવા માટે બીજા બટન પર કિલ્ક કરો.
Share your comments