Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ ક્ષેત્ર માટે આપો સ્ટાર્ટઅપના આઈડિયા અને મેળવો રૂ. 25 લાખ

ખેતી (Farming) એક એવું વ્યવસાય છે જેના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા ચાલે છે. કેમ કે આપણા દેશની 70 ટકા વસ્તી ગામડાઓમાં નિવાસ કરે છે અને તેમાથી 90 ટકા લોકો ખેતકામ સાથે સંકળાયેલા છે. જ્યાં એક બાજુ લોકો કોરોનાના કારણે પોતાના ઘરમાં છુપાયેલા હતા તો બીજી બાજુ આપણા જગતના તાત ખેતરમાં ખેતી કરીને દેશની અર્થવ્યવસ્થાની ડોર થામી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja

ખેતી (Farming) એક એવું વ્યવસાય છે જેના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા ચાલે છે. કેમ કે આપણા દેશની 70 ટકા વસ્તી ગામડાઓમાં નિવાસ કરે છે અને તેમાથી 90 ટકા લોકો ખેતકામ સાથે સંકળાયેલા છે. જ્યાં એક બાજુ લોકો કોરોનાના કારણે પોતાના ઘરમાં છુપાયેલા હતા તો બીજી બાજુ આપણા જગતના તાત ખેતરમાં ખેતી કરીને દેશની અર્થવ્યવસ્થાની ડોર થામી હતી.

ખેતી (Farming) એક એવું વ્યવસાય છે જેના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા ચાલે છે. કેમ કે આપણા દેશની 70 ટકા વસ્તી ગામડાઓમાં નિવાસ કરે છે અને તેમાથી 90 ટકા લોકો ખેતકામ સાથે સંકળાયેલા છે. જ્યાં એક બાજુ લોકો કોરોનાના કારણે પોતાના ઘરમાં છુપાયેલા હતા તો બીજી બાજુ આપણા જગતના તાત ખેતરમાં ખેતી કરીને દેશની અર્થવ્યવસ્થાની ડોર થામી હતી. ખેડૂતોના હોત તો આપણાને ક્યારે આ વાતની જાન નથી થાત કે આપણા દેશમાં એટલા અનાજ છે કે દેશના શુ આખા વિશ્વના લોકો 6 માહ સુધી ખાઈ શકે છે. તે કોણ કારણે સંભવ થયુ આપણા દેશના ખેડૂતોની મેહનતના કારણે. શુ ખેડૂતોને પોતાની મેહનતનો ચોક્કસ લાભ મળે છે. કદાચ નથી.

આને જોતો હરિયાણાની ચૌધરી ચરણ સિંહ કૃષિ યુનિવર્સિટી ખેતીની વેપાર તરીકે શાકયતાઓ શોધી રહી છે. એટલે જે તમારા પાસે આવુ કોઈ આઈડિયા છે જે કૃષિથી જુડાયેલુ વ્યાપાર બની શકે છે  તો હરિયાણા કૃષિ યુનિવર્સિટી તમને 5 થી 25 લાખ રૂપિયાની ગ્રાંટી રકમ આપશે. આના વિશે માહિતી આપતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બી.આર કંબોજે જણાવ્યુ, આ યોજના યુવાનો માટે છે, જેથી તે લોકો કૃષિ ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય સ્થાપિત કરી શકે. આ યોજના હેઠળ યુવાનો એબીઆઈસી પાસેથી તાલીમ મેળવીને નાણકીય સહાયથી નોકરી કરવાની જગ્યા નોકરી આપવા વાળા બની શકે છે.   

આ યોજના હેઠળ બે મહિનાની તાલીમ દરમિયાન પસંદ કરેલ એગ્રી સ્ટાર્ટઅપ્સના વ્યવસાય, તકનીકી અને ઉદ્યોગ સાહસિક નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ દ્વારા, યુવાનો કૃષિ ક્ષેત્રમાં પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન, સર્વિસિંગ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ દ્વારા વ્યાપારિક તકો શોધી શકે છે.

અરજી કરવાની રીત

આ યોજના માટે અરજી કરવા માટે તમારે HAU અને ABIC ની વેબસાટની www.hau.ac.in  અને www.abichauhisar.com મુલાકાત લેવાની રહશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે. આ માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અનુદાની રકમ આપવામાં આવશે. આ માટે, તમારે નાબાર્ડની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (રફ્તાર) અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એચએયુમાં સ્થાપિત એબિક કેન્દ્ર દ્વારા અરજી કરવી પડશે.

આપશે સ્ટાર્ટપને એક નવુ પરિમાણ

આ કેન્દ્ર દ્વારા, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો, માર્કેટિંગ, નેટવર્કિંગ, લાઇસન્સિંગ, ટ્રેડમાર્ક અને પેટન્ટ, ટેકનોલોજી અને ભંડોળ સંબંધિત તાલીમ લઈને કૃષિ ક્ષેત્રમાં તેમના સ્ટાર્ટઅપને એક નવું પરિમાણ આપી શકે છે. આ માટે ‘પહેલ’ અને ‘સફલ’ નામના બે કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ‘પહેલ’ કાર્યક્રમમાં પ લાખ રૂપિયા અને સફળ કાર્યક્રમ માચે 25 લાખ રૂપિયાની જોગવાઈ છે.

27 એગ્રી સર્ટાટઅપની રકમ મંજૂર

નોંધણીએ છે કે ABIC (Raftar) અંતર્ગત અત્યાર સુધીમાં કૃષિ ક્લયાણ મંત્રાલય દ્વારા 27 એગ્રી સ્ટાર્ટઅપની રકમ મંજૂર કરવામાં આવી છે. કુલપતિએ જણાવ્યુ કે આ 27 એગ્રી સ્ટાર્ટઅપસ્ને પોતાના વ્યવસાય શરૂ કર્યો અને બીજાને પણ રોજગાર આપ્યુ, અરજી પ્રક્રિયા મફત છે. અરજદારનો બિઝનેસ આઈડિયા કૃષિ-બાયોટેક, બાગાયત, સજીવ ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન સાથે સંબંધિત હોવો જોઈએ. આ સિવાય સૂક્ષ્મ સિંચાઈ, કૃષિ ઇજનેરી, ખેતી યાંત્રિકરણ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, કાપણી પછીની પ્રક્રિયા, મૂલ્યવર્ધન વગેરે પર વિશેષ ધ્યાન આપવું પડશે.

Share your comments

Subscribe Magazine

More on News

More