સંયુક્ત કિસાન મોર્ચાના એલાન મૂજબ આખા દેશમાં 15 ઑગસ્ટના દિવસે ખેડૂતો અને મજૂરો બ્લોક, તહસીલ અને જિલ્લા મથકના સામેથી તિરંગા યાત્રા કાઢશે.ખેડૂતો સાયકલ, બાઈક, ગાડીઓ, ટ્રેક્ટર અને બીજા વાહનો પર રાષ્ટ્રધ્વજ ફહરાવશે અને તેમનામાં બૈસીને તિરંગા યાત્રા કાઢશે. કિસાન મોર્ચા મૂજબ આમારા સાથે આ યાત્રામાં દેશભરના 40 ખેડૂત સંગઠનો જોડાશે.
કેંદ્ર સરકાર દ્વારા આખા દેશના ખેડૂતો માટે લાગૂ કરવામાં આવેલ ત્રણ કાયદાના વિરોધમાં છેલ્લા 8 વર્ષથી આંદોલન ચાલે છે. ખેડૂતો દિલ્લીમાં આવવાનુ રસ્તાને રોકીને બૈસ્યા છીએ અને સાથે જ દિલ્લીના જંતર મંતર પર કિસાન સંસદ પણ બનાવી દીધી છે. હવે.. સંયુક્ત કિસાન મોર્ચા પોતાના રોષ વ્યક્ત કરવા માટે 15 ઑગસ્ટને કિસાન મજદૂર આજાદી સંગ્રામ દિવસના રૂપમાં બનાવવાનો એલાન કર્ય છે અને સાથે જ આખા દેશમાં તિરંગા રૈલી કાઢવાનુ પણ એલાન કર્યુ છે.
જિલ્લા મથકના સામેથી કાઢશે તિરંગા યાત્રા
સંયુક્ત કિસાન મોર્ચાના એલાન મૂજબ આખા દેશમાં 15 ઑગસ્ટના દિવસે ખેડૂતો અને મજૂરો બ્લોક, તહસીલ અને જિલ્લા મથકના સામેથી તિરંગા યાત્રા કાઢશે.ખેડૂતો સાયકલ, બાઈક, ગાડીઓ, ટ્રેક્ટર અને બીજા વાહનો પર રાષ્ટ્રધ્વજ ફહરાવશે અને તેમનામાં બૈસીને તિરંગા યાત્રા કાઢશે. કિસાન મોર્ચા મૂજબ આમારા સાથે આ યાત્રામાં દેશભરના 40 ખેડૂત સંગઠનો જોડાશે.
ખેડૂત સંગઠનોની સંસ્થાએ તેમના અગાઉના નિર્ણયને પણ પુનરાવર્તિત કર્યો હતો કે 15 ઓગસ્ટ સુધી ખેડૂતો દ્વારા "સત્તાવાર ધ્વજ ફરકાવવાની કામગીરી" અથવા "રાષ્ટ્રધ્વજ સાથે કૂચ" નો વિરોધ કરવામાં આવશે નહીં. જો કે, તેઓ અન્ય તમામ રાજકીય અને સરકારી પ્રવૃત્તિઓ સાથે મળીને ભાજપના નેતાઓ અને તેંમના સાથીઓનો બહિષ્કાર કરશે. અને તેમના વિરોધ કરશે.
નોંધણીએ છે કે, દિલ્લીના જંતર-મંતર પર ખેડૂકો દ્વારા બનાવામાં આવેલી કિસાન સંસદમાં ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાનના સામે એક કાયદા બાહેર પાડ્યુ છે., જેને પોતાના 13 દિવસ પૂરૂ કરી લીઘુ છે. ખેડૂતોના આ કાયદામાં ત્રણ કાળા કાયદા એટલે કૃષિ કાયદા પાછા લેવાના,પરાલી, વીજળી વીલ અને એમએસપીનો મુદ્દો શામિલ છે.
શુ છે કિસાન સંસદ
ખેડૂતો મૂજબ કેંદ્ર સરકાર તે લોકોની વાત સાંભળતી નથી કેન્દ્ર સરકાર ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદાઓને કેમ પાછા નથી લઈ રહી. કેંદ્ર સરકાર સાથે ખેડૂત સંગઠનોના નેતાઓની દસથી વધુ રાઊન્ડી વાતચીત થયા પછી પણ કોઈ નિર્ણય નથી આવ્યુ. ખેડૂતોની માંગણી એકજ છે સરકાર કાયાદા પાછા ખેંચી લેશે તો અમે આ આંદોલનને ખત્મ કરી દેશે. આ કિસાન સંસદ સત્રોના ભાગરૂપે, વિરોધ સ્થળોના 200 ખેડૂતો જંતર -મંતર પર મોક સંસદ સત્રમાં ભાગ લે છે, જે દરમિયાન ખેડૂત સમુદાયના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. ખેડૂત સંગઠનો મૂજબ જંતર-મંતર પર 22 રાજ્યોના ખેડૂતો બૈસ્યા છીએ.
Share your comments