Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ કાયદાને લઈને ખેડૂતો કરશે 27 સપ્ટેમ્બરે ભારત બંદ

ત્રણ કૃષિ કાયદાને (Farmer Bill) લઈને છેલ્લા 9 મહિનાથી દેશના પાટનગર દિલ્લીના (New Delhi) ચારે ખુણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે આર-પારની લડાઈ બની ગયુ છે. આંદોનલ કરી રહેલા ખેડૂતોએ એલાન કર્યુ છે કે, તે 27 સેપ્ટેમ્બરના રોજ ભારત બંદ કરશે અને સરકારના ખિલાફ ઉગ્ર આંદોલન કરશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Farmer Protest
Farmer Protest

ત્રણ કૃષિ કાયદાને (Farmer Bill) લઈને છેલ્લા 9 મહિનાથી દેશના પાટનગર દિલ્લીના (New Delhi) ચારે ખુણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે આર-પારની લડાઈ બની ગયુ છે. આંદોનલ કરી રહેલા ખેડૂતોએ એલાન કર્યુ છે કે, તે 27 સેપ્ટેમ્બરના રોજ ભારત બંદ કરશે અને સરકારના ખિલાફ ઉગ્ર આંદોલન કરશે.

ત્રણ કૃષિ કાયદાને (Farmer Bill) લઈને છેલ્લા 9 મહિનાથી દેશના પાટનગર દિલ્લીના (New Delhi) ચારે ખુણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે આર-પારની લડાઈ બની ગયુ છે. આંદોનલ કરી રહેલા ખેડૂતોએ એલાન કર્યુ છે કે, તે 27 સેપ્ટેમ્બરના રોજ ભારત બંદ કરશે અને સરકારના ખિલાફ ઉગ્ર આંદોલન કરશે. બીજી બાજુ છેલ્લા 9 મહીનાની વાત કરીએ તો કેંદ્ર સરકાર (Central Government) સાથે ખેડૂત આગેવાનોની કાયદાનાને લઈને કેટલીક મીટિંગ થઈ પરંતુ કોઈ પણ મીટિંગ સફળ નથી રહી.

હવે ફરીથી ભારત બંદ

કેંદ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની ના પાડી દીધી છે. જેને લઈને હવે ખેડૂત સંગઠનોએ ફરીથી ભારત બંદના એલાન કર્યુ છે. સોમવારે એટલે કે 27 સેપ્ટેમ્બરના રોજ ખેડૂતો ફરીથી ભારત બંદ કરશે. જેના માટે 17 તારીખે ખેડૂત સંગઠનો દેશના દરેક જિલ્લામાં જશે અને ત્યાનાં ખેડૂત ટ્રેડ યુનિયન, યુવા યૂનિયન, ટ્રાંસપોર્ટ એસોસિએશન, વેપાર સંગઠન સાથે વાર્તાલાપ કરશે અને ભારત બંદ સફળ બને તેની પૂરી કોશિશ કરશે.

પરંતુ પહેલાના બંદ જોવા જઈએ તો પુલિસ સાથે લડત થઈ હતી અને 26 જનવરીના  દિવસે થયા આંદોલનમાં તો ભારતના ત્રિરંગાના (Indian Flag) અપમાન પણ થઈ ગયુ હતુ, જેના પછી કેંદ્ર સરકાર ખેડૂતોની માંગણીને માનવાની ના પાડી દીધી હતી. પરંતુ હવે જોવા વાળી વાત એમ છે કે, 27 સેપ્ટેમ્બરના રોજ થવા વાળા આંદોલન સરકારને કાયદા પાછા લેવા માટે કેટલા સુધી મનવી શકાય છે.

ખેડૂત સંગઠનોની ભારત બંદ માટે તૈયારી શરૂ

27 સેપ્ટેમબરે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંદના એલાન પછી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાજીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો પોતાના ગામડા જઈને ત્યાંથી ખેડૂતોને ભારત બંદ માટે મનાવશે એજ સિંધુ બોર્ડર પર પણ થશે. સાથે જ દેશના દરેક જિલ્લાના ખેડૂત સંગઠનો.વ્યાપારી સંગઠનો, યુવા સંગઠનો જોડે ભારત બંદ સફળ બનાવવા માટે વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ જ્યારથી ખેડૂતો ઉપર સુપ્રિમ કોર્ટના ઑર્ડર પ્રમાણે લાઠીચાર્જ થયુ છે ત્યારથી જ ખેડૂતો ગુસ્સામાં મુકાયલા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More