Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોનું મિત્ર કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટરના સહયોગથી કર્યો MFOI 2024 નું આયોજન, હજારો ખેડૂતોએ કર્યુ રઝિસ્ટ્રેશન

કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેના વિશેમાં દેશની મોટા ભાગની વસ્તીને કઈંક ખબર જ નથી. એમ તો કૃષિ ક્ષેત્ર પણ આપણી પત્રકારિતાનું એક ભાગ છે પરંતુ તેના વિશેમાં પણ મોટા ભાગના પત્રકારોને કોઈ ખબર જ નથી. ખબર છે તો ફક્ત રાજકારણમાં શું ચાલી રહ્યું છે, ઈન્સ્ટાગ્રામ પર રીલ કેવી રીતે બનાવવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
MFOI 2024
MFOI 2024

કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેના વિશેમાં દેશની મોટા ભાગની વસ્તીને કઈંક ખબર જ નથી. એમ તો કૃષિ ક્ષેત્ર પણ આપણી પત્રકારિતાનું એક ભાગ છે પરંતુ તેના વિશેમાં પણ મોટા ભાગના પત્રકારોને કોઈ ખબર જ નથી. ખબર છે તો ફક્ત રાજકારણમાં શું ચાલી રહ્યું છે, ઈન્સ્ટાગ્રામ પર રીલ કેવી રીતે બનાવવામાં આવે છે. કોણે આપઘાત કરી લીધો કે પછી કોણા અક્સમાતના કારણે નિધન થઈ ગયું છે. ફક્ત આજ વસ્તુઓએ લોકો જાણવા ઇચ્છે છે. કોઈને આ વાતના પડી નથી કે આપણા ખેડૂતો કેવી રીતે જીવી રહ્યા છે, તે લોકોએ અમારા માટે શું કરી રહ્યા છે અને તેમના માટે સરકાર શું કરી રહી છે. કોઈને તેમા રસ નથી, રસ છે તો ફક્ત શાકભાજીના ભાવ વધી ગયા.

ખેડૂતોની કોઈને ચિંતા નથી કે કમોસમી વરસાદના કારણે તેમનો ઉભો પાક ખોરવાઈ ગયો..અરે તમે તો મોંઘા ભાવમાં પણ શાકભાજી ખરીદી શકો છો પરંતુ ખેડૂત જેનો ઉભો પાક ગળી ગયો, તેનો શું તેને કેટલો નુકસાન થયું તેની કોઈને ચિંતા નથી..હાં...સરકાર પોતાના સર્વે કરીને સહાય પેકેજ ચોક્કસ જાહેર કરી દે છે, પરંતુ તેનો ઉપર પણ ઘણ પ્રશ્નનો ઉભા થાય છે કે શું આટલી નાની રકમથી હજારો ખેડૂતોના જે ઉભા પાક ગળી ગયુ છે તેનો નુકશાન પોસાય? ખેડૂતોના પ્રશ્ન સરકાર સુઘી કોઈ પત્રકાર કે પછી કોઈ સંસ્થાન પહોંચાડતી નથી, બધાને જોઈએ છે તો ફક્ત ટીઆરપી વધારવા વાળા સમાચાર.

કૃષિ જાગરણ ખેડૂતો સાથે ખભેથી ખભા મેળવીને ઉભો છે.

આ બધી સંસ્થાનમાં ફક્ત એક સંસ્થાન છે કૃષિ જાગરણ જોકે કે સરકાર સુધી ખેડૂતોની સમસ્યા તો પહોંચાડી રહ્યો છે, સાથે જ Mahindra Tractors, STHIL, Advanta, Biome Technologies, Noveltech, Prasad Seeds, Goel Vet Pharma, ICAR, Indo-America Hybrid Seeds, Zydex, Somani Seeds, India Vetiver Foundation, Dhanuka Agritec અને SBI ના સહયોગથી ખેડૂતો માટે એવોર્ડ ફંક્શન એટલે કે મિલિનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા (MFOI) નું પણ આયોજન કરી રહ્યો છે. જેમાં ફક્ત દેશના નથી પરંતુ 30 થી વધુ દેશોના ખેડૂતો પણ જોડાશે. મહિન્દ્રા ટ્રેક્ટર અને કૃષિ જાગરણની આ પહેલથી કૃષિ ક્ષેત્રનો ડંકો દેશ વિદેશમાં વાગશે અને ખેતી પ્રત્યો યુવાનોમાં રસ વધશે.

શું છે MFOI 2024?

MFOI એટલે કે મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા ખેડૂતોના બહુમાન કરવાં માટે શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. જેમાં દેશના પ્રગતિશીલ તેમ જ જે ખેડૂતો ખેતીમાં કઈંક અલગ કરીને દેખાડ્યો છે, તેમનો બહુમાન કરવામાં આવશે. જણાવી દઈએ MFOI માટે 25 હજારથી પણ વધુ ખેડૂતોએ નોમિનેશન ફાઇલ કર્યો છે, જેમને રાષ્ટ્રિય લેવલ, સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ પર વેંચવામાં આવશે અને પછી તેમનો બહુમાન કરવામાં આવશે.

ક્યાં અને ક્યારે યોજાશે MFOI?

Mahindra Tractors, STHIL, Advanta, Biome Technologies, Noveltech, Prasad Seeds, Goel Vet Pharma, ICAR, Indo-America Hybrid Seeds, Zydex, Somani Seeds, India Vetiver Foundation, Dhanuka Agritec અને SBI ના સહયોગથી યોજનાર મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવાર્ડ (MFOI) પાટનગર દિલ્લા ખાતે આવેલ IARI મેળા ગ્રાઉંડ, પૂસામાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી યોજાશે, જેમાં ફક્ત એવોર્ડ મેળવનાર ખેડૂત નથી પરંતુ કોઈ પણ ખેડૂત વિઝિટર તરીકે પણ આવી શકે છે, જેના માટે તેઓને આ લિંક https://millionairefarmer.in/get-visitor-pass/ પર જઈને રઝિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ એવોર્ડનું આ બીજો વર્ષ છે, તેથી પહેલા વર્ષ 2023 માં 6 થી 8 ડિસેમ્બરની વચ્ચે દિલ્લી ખાતે તેનો આયોજન કરવામાં આવ્યું હતો, છેલ્લા વર્ષે કેન્દ્રીય મંત્રિયોના હસ્તે ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ છેલ્લા વર્ષથી પણ મોટો આયોજન કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી માટે ફોન કરો નિશાંત કુમાર-99537 56433, મેઘા શર્મા : 98916 68292 અને સંજય કુમાર : 93133 01029 ને

Share your comments

Subscribe Magazine

More on News

More