Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દેશના ખેડૂતો પર 17 કરોડનો દેવુ, સંસદમાં સરકારના જવાબ પ્રમાણે

દેશના ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવા માટે કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ઘણી યોજનાઓ લઈને આવી છે અને વડા પ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફના થાય એટલા માટે ત્રણ કાયદા લઈને આવી છે, તે કહવું છે કેંદ્રીય કૃષી મંત્રી નરેંદ્ર સિંહ તોમરનો.

ખેડૂત
ખેડૂત

નાણા મંત્રી પોતાના લિખિત જવાબમાં એ પણ રજુ કર્યુ કે દરેક રાજ્યમાં ખેડૂતો પર કેટલા દેવું છે. સરકાર પ્રમાણે સૌધી વધારે દેવું તમિલનાડુના ખેડૂતો પર 1.89 લાખ કરોડ રૂપિયાનો છે. બીજી બાજુ આપણા રાજ્ય ગુજરાતમાં ખેડૂતો પર સૌથી ઓછુ દેવું છે.

દેશના ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવા માટે કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ઘણી યોજનાઓ લઈને આવી છે અને વડા પ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફના થાય એટલા માટે ત્રણ કાયદા લઈને આવી છે, તે કહવું છે કેંદ્રીય કૃષી મંત્રી નરેંદ્ર સિંહ તોમરનો. કેંદ્રીય કૃષિ પ્રધાનના કહવું છે કે સરકાર તન-મનથી ખેડૂતોની આવક બમણી કરવાની પોતાની કાર્યશૈલી માટે કામ કરી રહી છે. મંત્રીની એજ વાત પર વિપક્ષનો એક નેતા સવાલ કર્યુ કે ખેડૂતોના દેવમાફી પર સરકારનો શુ વિચાર છે, કેંદ્ર સરકાર ખેડૂતોના દેવમાફીની યોજના બનાવી રહી છે કે શુ ?

વિપક્ષના નેતાના આ સવાલ પર કેંદ્રીય નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે લિખિત જવાબ લખીને તેને સંસદના પટલ પર આપીયુ. આ લિખિત જવાબમાં મંત્રીએ જણાવીયુ કે હાલમાં સરકારની ખેડૂતોના દેવમાફિની કોઈ યોજના નથી.સરકારના કહવા પ્રમાણે નાબાર્ડના એક આંકડા મુજબ દેશના ખેડૂતો પર આ સમય 16.8 લાખ કરોડનો દેવું છે. નાણા મંત્રી પોતાના લિખિત જવાબમાં એ પણ રજુ કર્યુ કે દરેક રાજ્યમાં ખેડૂતો પર કેટલા દેવું છે. સરકાર પ્રમાણે સૌધી વધારે દેવું તમિલનાડુના ખેડૂતો પર 1.89 લાખ કરોડ રૂપિયાનો છે. બીજી બાજુ આપણા રાજ્ય ગુજરાતમાં ખેડૂતો પર સૌથી ઓછુ દેવું છે.

પંજાબ સરકાર કરશે દેવું માફ

નોંધણીએ છે કે પંજાબની અમરિંદર સિંહ સરકાર પોતાના ખેડૂતોના 590 કરોડ રૂપિયાનું દેવું માફ હાલમા જ માફ કરવાનુ એલાન કર્યું છે. આ દેવામાફી મજૂરો અને ભૂમિહીન કૃષક સમુદાય માટે કૃષિ દેવા માફી યોજના હેઠળ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઇએ કે પંજામાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5.64 લાખ ખેડૂતોનું 4624 કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવી ચૂક્યું છે.

મહિલા ખેડૂત
મહિલા ખેડૂત

રાજ્યવર દેશના ખેડૂતો પર દેવું

  • તમિલનાડુ- 18,39,23,000 કરોડનું દેવું
  • આંધ્રપ્રદેશ- 16,93,22,000 કરોડનું દેવું
  • ઉત્તર પ્રદેશ- 15,57,43,000 કરોડનું દેવું
  • મહારાષ્ટ્ર-15,36,58,000 કરોડનું દેવું
  • કર્ણાટક- 14,33,65,000 કરોડનું દેવું

આ 5 રાજ્યોમાં સૌથી વધારે ખાતા પર દેવું-

  • તમિલનાડુ- 1,64,45,864 ખાતા પર દેવું
  • ઉત્તર પ્રદેશ- 1,43,53,475 ખાતા પર દેવું
  • આંધ્રપ્રદેશ- 1,20,08,351 ખાતા પર દેવું
  • કર્ણાટક- 1,08,99,165 ખાતા પર દેવું
  • મહારાષ્ટ્ર- 1,04,93,252 ખાતા પર દેવું

આ 5 રાજ્યોના ખેડૂતો પર સૌથી ઓછું દેવું-

  • દમણ અને દીવ- 40 કરોડનું દેવું
  • લક્ષદ્વીપ- 60 કરોડનું દેવું
  • સિક્કિમ- 175 કરોડનું દેવું
  • લદ્દાખ- 275 કરોડનું દેવું
  • મિઝોરમ- 554 કરોડનું દેવું

આ 5 રાજ્યોમાં સૌથી ઓછા ખાતાઓ પર દેવું-

  • દમણ અને દીવ- 1,857 ખાતા પર દેવું
  • લક્ષદ્વીપ- 17,873 ખાતા પર દેવું
  • સિક્કિમ- 21,208 ખાતા પર દેવું
  • લદ્દાખ- 25,781 ખાતા પર દેવું
  • દિલ્હી- 32,902 ખાતા પર દેવું

Share your comments

Subscribe Magazine

More on News

More