સાલ 2020ની શરૂઆતમાં ભારતમાં આવી કોરોના મહામારીના કારણે જ્યા 1.50 લાખથી પણ વધારે લોકોના અવસાન થયુ તો સાથે જ લોકડાઉનના કારણે ઉદ્યોગો અને દેશની અર્થવ્યવસ્થામાં પણ માઠો અસર જોવા મળયુ. જ્યા બધા લોકોના ઉદ્યોગ ધંધો કોરોનાના કારણે બરબાદ થઈ ગયો. તો બીજુ બાજુ સાફ-સફાઈ વાળા ઉત્પાદો, માસ્ક નિર્માણ, સેનિટાઇજર નિર્માણ, ફિટનેસ કિટ અને ઑનલાઇન ચીજ-વસ્તુઓમા મોટા પાચે સાલ 2020માં ઉછાળો જોવા મળયું છે.
સ્વાસ્થવર્ધક વસ્તુઓ
કોરોના સમયગળાના દરમિયાન મોટુ ફાયદા સ્વાસ્થવર્ધક ચીજ-વસ્તુ બનાવા વાળી કંપનિયોં ને થયુ છે. કેમ કે કોરોનાથી લડવા માટે રોગપ્રતિકારક શક્તિની જરૂર હોય છે, એટલે લોકો વઘારે રીતે ચ્ચવનપ્રાશ ગિલોય અને માર્કિટ મા મળવા વાળા ઉકાળોની ખરીદી કરી. સાથે જ ચાય અને ચાયના મસાલાની માંગણી પણ વધી ગઈ. નોંધણી છે કે 16 રાજ્યોમાં સર્વે કર્યા પછી આ આકડાઓ બાહર આવ્યુ છે.
કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રરાલયનો સર્વે
ઉત્પાદન અને ઉધ્યોગોમાં થયુ નફોને લઈને આરોગ્ય મંત્રાલય એક સર્વે હાથ ધરાયુ હતુ. સર્વે મુજબ 45 ટકાથી વઘુ લોકો કોરોના સમયગાળાના દરમિયાન ચ્ચવનપ્રાશ,ગિલોય, ઉકાળો અને વિટામિનની ગોલિયો ખરીદી છે. 16 રાજ્યોમાં થયુ આ સર્વે મુજબ ચાય અને ચાયના મસાલાના પણ મોટા પાચે વેચાણ થયુ છે.
લીલી શાકભાજી અને દાળોના વ્યપારમાં પણ ઉછાળો
કોરોના કાલમા ઓરોગ્ય મંત્રાલય લોકોના સ્વસ્થય માટે જે અડવાજીરી બાહર પાડયું હતુ, તેમા લીલી શાકભાજી અને દાળોના સમાવેશ હતુ. આરોગ્ય મંત્રરાલય મુજબ લીલી શાકભાજી અને દાળો શરીરની રોગપ્રતિકારક શક્તિને બમણે કરે છે. એટલા માટે લોકો કોરોનાસમયગાળામા વધારે રીતે આ બન્ને વસ્તુઓની ખરીદી કરી હતી. જે સર્વેમા સામે આવ્યું છે.સાથે જ હળદરનો ઉપયોગ પણ વધી ગયો છે.
પૈકેટ્સ જ્યૂસ નિર્માતા કંપનિઓને પણ ફાયદો
સર્વે મુજબ કોરોનાસમયગાળામા પૈકેટ્સ જ્યૂસ નિર્માતા કંપનિઓને પણ ફાયદો થયુ છે. 2020માં સફરજન, દાડમ, નારિયેળ, નારંગી, દ્રાક્ષ અને મોસમીના રસના વેચાણમાં પણ વધારો થયુ છે.નોંધણીએ છે કે દેશમાં કોરોના વૈક્સીન આપવાનું કામ સારૂ રીતે ચાલી રહ્યુ છે,અરોગ્ય મંત્રરાલયના મુજબ હજી સુધી દેશભરમાં 77 લાખથી વધારે લોકોન કોરોના વૈક્સીનનો ટીકા લઈ લીધુ છે.
Share your comments