Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગાંધીનગરમાં લહરાયો ભાજપનો કેસરિયો, શુ ત્રણ કૃષિ કાયદા ગુજરાતને છે મંજૂર ?

વિજયભાઈ રૂપાણીના રાજીનામું આપ્યા પછી અને ભૂપેંદ્રભાઈ પટેલના મુખ્યમંત્રી બનવવાથી ભાજપને મોટા ફાયદો થયુ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે 41 બેઠકો પર આગળ ચાલી રહી છે . જ્યારે બીજી બાજુ કાંગ્રેસ માત્ર બે અને આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

વિજયભાઈ રૂપાણીના રાજીનામું આપ્યા પછી અને ભૂપેંદ્રભાઈ પટેલના મુખ્યમંત્રી બનવવાથી ભાજપને મોટા ફાયદો થયુ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે 41 બેઠકો પર આગળ ચાલી રહી છે . જ્યારે બીજી બાજુ કાંગ્રેસ માત્ર બે અને આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ છે.

વિજયભાઈ રૂપાણીના રાજીનામું આપ્યા પછી અને ભૂપેંદ્રભાઈ પટેલના મુખ્યમંત્રી બનવવાથી ભાજપને મોટા ફાયદો થયુ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે 41 બેઠકો પર આગળ ચાલી રહી છે . જ્યારે બીજી બાજુ કાંગ્રેસ માત્ર બે અને આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ છે. જ્યાં એક બા઼જુ ખેડૂત આંદોલનનો અસર આખા દેશમાં ભાજપ માટે માથાના દુખાવો બની ગયુ છે તો બીજી બાજુ ગુજરાતના પાટનગરમાં મળી આટલી મોટી જીતથી ભાજપના કાર્યક્રરોમાં ઉત્સાહની જોગવાઈ છે.

આ જીત પછી આવનારા વર્ષ એટલે કે વર્ષ 2022ની વિધાનસભા ચુટણી માટે ભાજપની રાહ આસાન થઈ ગઈ છે. જેવો પરિણામ જોવા મળ્યુ છે તેથી સાફ જાહેર થાય છે કે 27 વર્ષ પછી પણ ગુજરાતના લોકો ભાજપને જ ગુજાતના સત્તાની ચાવી સોપવા માંગે છે. સાથે જ આ પરિણામથી બીજી આ વાત પણ સ્પષ્ટ થાય છે કે ગુજરાતના લોકોને ખેડૂત આંદોલન અને ત્રણ કૃષિ કાયદાને લઈને કોઈ પણ જાતનો ફર્ક પડતો નથી. આ પરિણામોથી જાહેર છે કે ગુજરાતમાં ત્રણ કૃષિ કાયદાઓને સમર્થન મળ્યુ છે. આવા ભાજપનો એક આગેવાનનો કહવુ છે.


ભાજપની જીતનો કારણ

  • નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન
  • 11 વોર્ડને 3 કેટેગરીમાં વહેંચવાની ફોર્મ્યુલા સફળ
  • પેજ કમિટી ફરી એકવાર નીવડી કારગર
  • પ્રત્યેક વોર્ડની જવાબદારી એક-એક પ્રધાનને સોંપી
  • વિવિધ જ્ઞાતિના મોટા નેતાઓને સોંપાઇ હતી જવાબદારી
  • ઉમેદવારના અસંતોષનું યોગ્ય સમાધાન
  • પક્ષની આંતરિક જૂથબંધી દૂર કરાઇ

 

કોંગ્રેસની હારના કારણો

  • શહેરી મતદારોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ
  • નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો
  • અગાઉ ચૂંટાયેલા નેતાઓની નબળી કામગીરી
  • કોંગ્રેસ પ્રજાનો અવાજ ઉઠાવવામાં સદ્દંતર નિષ્ફળ
  • કોંગ્રેસના કાર્યકરોની ચૂંટણી પ્રચારમાં ઉદાસિનતા
  • ચૂંટણી પ્રચાર અંગે કોંગ્રેસનું નબળું આયોજન

ચુટણીમાં ત્રિકોણીય સ્પર્ધા

ગાંધીનગરના 11 વોર્ડની 44 બેઠકો પર આ વખ્તે ત્રિકોણીય મુકાબલો હતો. આ વર્ષે ભાજપ અને કાંગ્રેસના સાથે-સાથે આમ આદમી પાર્ટી આખી તાકાતના સાથે મૈદાનમાં ઉભી હતી. કાંગ્રેસ અને ભાજપના સાથે આપ પણ દરેક બેઠકમાં પોતાના ઉમ્મીદવાર ઉભા કર્યુ હતુ. પરંતુ જ્યારે પરિણામો આવ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયો કે આ મુકાબલાતો એકતરફા હતુ.ગાંધીનગરની પ્રજાએ ભાજપ સાથે ઉભી છે.

મતની વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે. મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું.

Share your comments

Subscribe Magazine

More on News

More