ગુજરાત ભારતમાં દૂધ ઉત્પાદન કરતા પહેલા રાજ્ય છે અને આપણા ગુજરાતને દુધ ઉત્પાદનમાં પહેલો રાજ્ય બનાવ્યુ છે રાજ્યની મહિલાઓએ.એવી 10 મહિલાઓના બનાસકાંઠાની પ્રખ્યાત બનાસ ડેરી જાહેરમાં સન્માન કર્યુ છે.
ગુજરાત ભારતમાં દૂધ ઉત્પાદન કરતા પહેલા રાજ્ય છે અને આપણા ગુજરાતને દુધ ઉત્પાદનમાં પહેલો રાજ્ય બનાવ્યુ છે રાજ્યની મહિલાઓએ.એવી 10 મહિલાઓના બનાસકાંઠાની પ્રખ્યાત બનાસ ડેરી જાહેરમાં સન્માન કર્યુ છે. તે 10 મહિલાઓ દૂધ વેંચીને લાખો રૂપિયાની કામાણી કરી છે. બનાસ ડેરી આ મહિલાઓને સન્માનમાં એક પ્રમાણપ્રત્ર અને ચેક આપ્યુ છે. પશુપાલનના વ્યવસાયમાં આ મહિલાઓ બીજા લોકો માટે પ્રેરણ છે, કે પશુપાલનથી કેવી રીતે સમૃદ્ધ બની શકાય છે.
ટૉપ 10 આ મહિલાઓ છે.
મહિલા દૂધ વેચાણ (કિલોગ્રામ) આવક (લાખમાં)
- ચૌધરી નવલબેન દલસંગભાઇ 2.52 લાખ 1.5 કરોડ
- ચાવડા હંસાબા હિમંતસિંહ 2.81 લાખ 77.80
- રબારી દેવિકાબેન પુનમભાઈ 1.95 લાખ 72.89
- ચૌધરી સેજીબેન વજાજી 2.19 લાખ 71.85
- સાલેહ મૈસરાબેન અમીનજી 1.36 લાખ 67.28
- ચૌધરી મધુબેન વિરજીભાઈ 2.11 લાખ 60.45
- રાજપૂત કેશીબેન ગુલાબસિંહ 2.09 લાખ 58.64
- વાગડા કેશીબેન વાલાભાઈ 2.14 લાખ 57.86
- લોહ ગંગાબેન ગણેશભાઇ 1.66 લાખ 53.62
- રાજપૂત મધુબેન ચંદનસિંહ 1.78 લાખ 46.40
પુશપાલનમાં દેશનો પહલો જિલ્લો બનાસકાઠા
ગુજરાતમાં જ્યારે બનાસ ડેરીની સ્થાપના થઈ, ત્યારે તે જિલ્લો ઔદ્યોગિક બનવાનના શરૂ થયુ અને ત્યા પશુપાલનની શરૂઆત થઈ. આ જિલ્લાની નિરક્ષર મહિલાઓએ આ વ્યવસાયને આગળ વધાવ્યુ. દૂધ ઉત્પાદન કરીને બનાસકાંઠાની મહિલાઓ વર્ષમાં 1 કરોડ કે પછી તેથી વધારેની કમાણી કરે છે, એજ મહિલાઓને સમ્માન આપવામાં આવ્યુ છે. આનામાથી નવલબેન વિષય તમે નિચે આપેલા લિંકથી વાચી શકો છો.
62 વર્ષનાં ઉમ્રે આ મહિલા કર્યુ કમાલ, સાલમાં કરે છે 1 કરોડની કમાણી
બનાસ ડેરીના ચેરમેન કર્યુ સન્માન
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ટોપ ટેન મહિલાઓનું સન્માન કર્યું છે. શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી યોજના હેઠળ સૌથી વધુ કમાણી કરનારી ટોપ ત્રણ મહિલાઓને ઇનામ આપવામાં આવ્યા છે. મોટાભાગની મહિલાઓ નિરક્ષર છતાં આવડતના કારણે રાજ્યના ચીફ સેક્રેટરી કરતાં વધારે આવક ધરાવે છે.
જિલ્લામાં ચૌધરી નવલબેન દલસંગભાઇ એક એવી મહિલા છે કે જેણે બનાસ ડેરીને દૂધ વેચીને વર્ષે 100 કરોડ એટલે કે એક કરોડ કરતાં વધુની કમાણી કરી છે. બીજા ક્રમે હંસાબા ચાવડા છે જેને વર્ષમાં 77.80 લાખ રૂપિયાની કમાણી કરી છે.અને ત્રીજા ક્રમે 72.89 લાખ સાથે દેવિકાબેન રબારી છે.
Share your comments