અત્યારે ઘઉંનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેથી પહેલા જ ઘઉંનું બજાર ભાવ પણ અલગ અલગ એપીએમસી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તેના સાથે જ મગફળી અને કપાસના ભાવમાં પણ દર વિતેલા દિવસ સાથે એપીએમસપીમાં બદલાવ થઈ રહ્યું છે. આથી કરીને આજના આ લેખમાં અમે તમને અલગ અલગ એપીએમસીમાં ચાલી રહેલા અલગ અલગ પાકોના ભાવની માહિતી આપી રહ્યા છે. જણાવી દઈએ એપીએમસીમાં આ ભાવ આજે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર દિવસે નાનો-મોટો ફેરફાર થઈ રહ્યું છે.
અલગ અલગ એપીએમસીમાં કપાસનું બજાર ભાવ
એપીએમસીનું નામ |
ન્યૂનતમ ભાવ |
મહત્તમ ભાવ |
સરેરાશ ભાવ |
ધંધુકા (અમદાવાદ) |
5755 |
7415 |
6585 |
બગસરા (અમરેલી) |
6000 |
7740 |
6870 |
સાવરકુંડલા (અમરેલી) |
6550 |
7475 |
7013 |
જંબુસર (ભરૂચ) |
6200 |
6600 |
6400 |
ભાવનગર શહેર |
6255 |
7285 |
6770 |
મોરબી |
6750 |
7610 |
7180 |
રાજકોટ |
6755 |
7535 |
7375 |
જસદણ (રાજકોટ) |
6500 |
7300 |
7050 |
ચોટીલા (સુરેંદ્રનગર) |
6000 |
7500 |
7250 |
હળવદ (સુરેંદ્રનગર) |
6505 |
7440 |
7175 |
હિમતનગર |
6650 |
7400 |
7025 |
અલગ અલગ એપીએમસીમાં મગફળીના બજાર ભાવ
એપીએમસીનું નામ |
ન્યૂનત ભાવ |
મહત્તમ ભાવ |
સરેરાશ ભાવ |
સાવરકુંડલા (અમરેલી) |
5100 |
6000 |
5550 |
ધોરાજી |
4250 |
5380 |
5005 |
ધ્રોલ |
4450 |
5725 |
5090 |
સિદ્ધપુર (પાટણ) |
4500 |
5595 |
5047 |
પોરબંદર |
5040 |
5325 |
5335 |
જામનગર |
6700 |
9425 |
7950 |
ભાવનગર |
5220 |
6045 |
5635 |
રાજકોટ |
4500 |
6075 |
5960 |
જસદણ (રાજકોટ) |
3500 |
6025 |
5250 |
વિસાવદર |
4625 |
6005 |
5315 |
હળવદ (સુરેંદ્રનગર) |
4350 |
5915 |
5250 |
અલગ અલગ એપીએમસીમાં પેડી (ચોખાના) બજાર ભાવ
એપીએમસીનું નામ |
ન્યૂનતમ ભાવ |
મહત્તમ ભાવ |
સરેરાશ ભાવ |
ઉમરેઠ (આણંદ) |
2000 |
2200 |
2195 |
ખંભાત (આણંદ) |
2750 |
3200 |
3000 |
દહેગામ (ગાંધીનગર) |
2290 |
2655 |
2472 |
દાહોદ |
1940 |
1970 |
1950 |
દેવગઢબારિયા |
1560 |
1580 |
1570 |
મોરવા (પંચમહલ) |
1700 |
2175 |
1937 |
કડી (મહેસાણા) |
2000 |
2575 |
2350 |
વ્યારા |
2100 |
2200 |
2150 |
અલગ અલગ એપીએમસીમાં ઘઉંનું બજાર ભાવ
એપીએમસીનું નામ |
ન્યૂનતમ તાપમાન |
મહત્તમ ભાવ |
સરેરાશ ભાવ |
સાવરકુંડલા (અમરેલી) |
2875 |
3180 |
3028 |
દહેગામ (ગાંધીનગર) |
2800 |
3025 |
2912 |
ભાવનગર |
2700 |
3275 |
2990 |
સિદ્ધપુર (પાટણ) |
2900 |
3405 |
3152 |
પોરબંદર |
2500 |
2575 |
2535 |
થરાદ (બનાસકાંઠા) |
2800 |
3500 |
3150 |
જંબુસર (ભરૂચ) |
2700 |
3100 |
2900 |
રાજકોટ |
2900 |
3150 |
3075 |
જસદણ (રાજકોટ) |
2500 |
3170 |
2600 |
ચોટીલા (સુરેંદ્રનગર) |
2500 |
3000 |
2750 |
હળવદ (સુરેંદ્રનગર) |
2750 |
4025 |
2950 |
હિમતનગર |
3000 |
3425 |
3213 |
Share your comments