ખેડૂતોને શું જોઈએ છે? તેનો ઉત્તર જો આપણે કોઈને પુછવા જઈએ તો તે કહેશે કે પાકનું ભાવ...પરંતુ આ વાત તદ્દન ખોટી છે. અમારા જગતના તાતને જે જોઈએ છે તે છે આપણો સાથ...મારા વ્હાલા મિત્રો અમારા ખેડૂત ભાઈયો અમારા માટે દિવસ રાત કે પછી કોઈ પણ ઋતુ જોયા વગર ખેતરમાં અથાક મહેનત કરીને ભોજનની વ્યવસ્થા કરે છે, જેમના માટે તેઓ ફક્ત અમારા સાથ ઇચ્છે છે. એમ તો કેંદ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર દરેકે ખેડૂતોની સમસ્યાનું ઉકેળ કાઢવા અને તેમની આવકમાં વધારો કરવા માટે કાર્ય કરે છે. પરંતુ સરકારના સાથે જ ખેડૂતોને બીજા લોકોનું પણ સાથ જોઈએ છે. તેથી કરીને 28 વર્ષ પહેલા ખેડૂતોના સાથે ખભેથી ખભા મેળાવીને તેમની મદદ કરવા માટે એક માણસ ઉભો થયો. જેનો નામ છે એમ.સી ડોમિનિકે.
એમ.સી ડોમિનિકે 28 વર્ષ પહેલા એટલે કે 1996 માં કૃષિ જાગરણનું પાચો નાખ્યો હતો, જેથી સરકારના સાથે સાથે સામાન્ય માણસો પણ ખેડૂતો સાથે જોડાઈને તેમની સમસ્યાઓ પર વાત કરીને તેનો ઉકેળ શોધવાનું શરૂ કરે અને અમારા ભારતના જગતના તાતને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ અપાવે. એમ. સી ડોમિનિકની એજ પહેલ આજે ગ્લોબલી થઈ ગઈ છે અને દેશના ખેડૂતોની સમસ્યાનું ઉકેળ હવે ફક્ત ભારતના લોકો નથી પરંતુ વિશ્વના કેટલાક દેશોના લોકોએ પણ શોધી રહ્યા છે અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અથાક પ્રયાસ કરી રહ્યા છે. તેમાંથી એક છે લેના જોહનસન, જો કે ડેનમાર્કથી ભારતના ખેડૂતોની મંદદ કરવા માટે કૃષિ જાગરણના સંસ્થાપક એમ.સી ડોમિનિકની વિનંતી પર આગળ આવી છે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટ (IFAJ) ની અધ્યક્ષ લેના જોહનસનના મુજબ ડેનમાર્કને પહેલા કોઈ ઓળખતો પણ નહોતા, પરંતુ જ્યારે તેઓ કૃષિ ક્ષેત્રમાં આગળ વધવા માંડ્યા, ત્યારે તેઓ અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ એક સૂપર પાવર બનીને સામે છે. જ્યારે ડેનમાર્ક જેવા નાનો દેશ કૃષિ ક્ષેત્રમાં આગળ વધીને પોતાની જાતને સૂપર પાવર બનાવી શકે છે. ડેનમાર્કને કૃષિ ક્ષેત્રમાં આગળ ધપાવીને સૂપર પાવર બનાવનાર લીના જોહનસન હવે ભારતના ખેડૂતોની મદદ કરવા માટે એમ. ડોમનિકની વિનંતી પર આગળ આવ્યા છે.
જો ડેનમાર્ક જેવા નાનો દેશ કૃષિ ક્ષેત્રના કારણે સૂપર પાવર બની શકે છે. તો પછી ભારત તો એક ખૂબ જ મોટો દેશ, જેના પાસે જમીનની અછત પણ નથી. જો અમે ભારતીયોએ ધારી લઈએ કે અમે ગમે ખેતી નથી કરતા પરંતુ અમારે ખેડૂતોની મદદ કરવીને ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે તો ભારત અને ભારતના ખેડૂતોના વિકાસને કોઈ પણ રોકી શકતો નથી ભારતના ખેડૂતોનું ડંકો વિશ્વના ખૂણે ખૂણે વાગ્યે તેથી કરીને કૃષિ જાગરણના સંસ્થાપક એમ.સી ડોમિનિક દ્વારા એમએફઓઆઈની શરૂઆત કરવામાં આવી છે. જેનો આયોજન સૌથી પહેલા વર્ષ 2023 માં થયું હતો. જ્યાં દેશના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યો હતો. એજ સંદર્ભમાં વર્ષ 2024માં પણ ફરીથી એમએફઓઆઈ 2024 નું આયોજન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે ફક્ત ખેડૂતોનું જ બહુમાન નથી કરવામાં આવશે પરંતુ તેઓને પોતાની ઓળખ વિશ્વના દરેખ ખૂણા સુધી પહોંચાડવાની તક મળશે. તેના સાથે જ ગ્લોબલ સ્ટાર સ્પીકર તરીકે ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટની અધ્યક્ષ લેના જોહનસનના ભારતના ખેડૂતો સાથે વાતચીત કરશે અને તેઓને પોતાની એક અલગ ઓળખ બનાવવા વિશે જાગ્રત કરશે.
Share your comments