Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે કૃષિ તજજ્ઞોએ જાહેર કરી એડવાઈઝરી

આ વર્ષે ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં મેઘરાજાએ મનમુકીને વરસ્યો છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જો આપણે આ સમય દરમિયાન ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ડીપ પ્રેશર સક્રિયા થવાના કારણે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાઈ હતી. જેના કારણે નદીઓનું જલસ્તર ઉચકી ગયો હતો અને રાજ્યમાં પૂર આવી ગયો હતો.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આ વર્ષે ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં મેઘરાજાએ મનમુકીને વરસ્યો છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જો આપણે આ સમય દરમિયાન ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ડીપ પ્રેશર સક્રિયા થવાના કારણે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાઈ હતી. જેના કારણે નદીઓનું જલસ્તર ઉચકી ગયો હતો અને રાજ્યમાં પૂર આવી ગયો હતો. એજ વરસાદના કારણે પાક પર પણ પ્રતિકૂળ અસર જોવા મળી હતી, જેના કારણે ગુજરાત સમેત મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 12 લાખ હેક્ટરથી વધુ પાકનું પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ખેડૂતોને પાકને જીવાત અને રોગોથી બચાવવાની સલાહ આપવામાં આવી છે.

ખેડૂતોને આપવામાં આવી ચેતવણી

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઈઝરતી મુજબ જમ્મુ-કાશમીર,ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ સમેત દેશના એવા રાજ્ય જ્યાં આ વર્ષે વરસાદ સામાન્યથી વધુ થઈ છે ત્યાના ખેડૂતોને શાકભાજી પાક જેવા કે વટાણા, આદુ, હળદર, મરચા, તોરોઈ વગેરે વિશે ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને ખેતરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા જણાવામાં આવ્યું છે. જેથી પાકમાં રોટ રોગનો પ્રકોપને અટકાવી શકાય. મસૂર પીપળા અને અન્ય કઠોળના પકાને મોઝોક રોગ સહિતની જીવાતોના હુમલાથી બચાવવા ખાસ તકેદારી રાખવાની રહેશે તેમ કૃષિ તજજ્ઞોએ દ્વારા જાણાવવામાં આવ્યું છે.

કઠોળ પાકની પાણીની નિકાલ જરૂરી

જો કઠોળ પાકનું પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો ત્યાંથી પાણીલની નિકાલ જરૂરી છે. કૃષિ નિષ્ણાતે જણાવ્યું હતું કે ખેડૂતોએ ઓટ, ઘઉં, મસૂર અને વટાણાના પાકની ઉપજ જાળવવા માટે ખેતરોમાં પાણીનો ભરાવો નથ થવું દેવો જોઈએ. એટલું જ નહીં, શાકભાજીના ખેતરોમાં પણ પૂરતા પ્રમાણમાં ડ્રેનેજની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ ઉપરાંત ખેડૂતોને સૂકા અને ઠંડા વિસ્તારોમાં કાકડીના પાકની લણણી કરવાની સલાહ આપવામાં આવી છે.

ખેડૂતોએ આદુ, હળદર અને મકાઈના પાક માટે આ કામ ચોક્કસ કરવું જોઈએ  

છત્તીસગઢના ખેડૂતોને આદુ, હળદર, તારો અને જીમીકંદ જેવા શાકભાજીના મલ્ચિંગનું કામ જલ્દી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. મકાઈના ખેડૂતના ખેતરમાં પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરો. કારણ કે, જો ખેતરમાં પાણી ભરાયેલું રહે તો મકાઈનો છોડ સડો રોગનો ભોગ બને છે, જેનાથી મકાઈના દાણાનો વિકાસ અટકી જાય છે. જે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તેવા ખેડૂતોએ છોડ સંરક્ષણ અને ફળદ્રુપતાનું કામ હાલ પૂરતું મુલતવી રાખવું જોઈએ. ખેડૂતોને વહેલી તકે પાકેલા ફળો તોડવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી પાકને બચાવો.

Share your comments

Subscribe Magazine

More on News

More