ભારત૨૦૨૦સુધીમાંવિશ્વમાં સૌથીવધુવસ્તીધરાવતોદેશબનીજશે. ભારતવિશ્વનીફક્ત૨.૪ટકાભૂમિસાથે 16.7 ટકાજેટલાવિપુલપ્રમાણમાંવસ્તીધરાવેછે. આવનારસમયમાંવસ્તીવધવાનીછે, પરંતુજમીનનોએકટુકડોનવોનથીસર્જાવવાનોજેથી, આવધતીવસ્તીમાટેઅનાજનોસ્ત્રોતક્યાંથીપૂરતોકરવોએદેશમાટેસૌથીમોટોકોયડોછે. ફક્તસાયન્સઅનેટેકનોલોજીપાસેજઆકોયડાનોઉકેલછે. ભારતમાં 2002 પહેલાઆજનીસાપેક્ષેબહુજઓછાપ્રમાણમાંકપાસનુંઉત્પાદનથતુંહતુંપરંતુ, વિશ્વવ્યાપીપ્રાઇવેટકંપની monsanto નાસફળપ્રયાસથી BT COTTON નોઆવિષ્કારથયો.
આકપાસનીમદદથીભારતઆજેદુનિયામાંસૌથીવધુકપાસઉત્પાદનકરતોઅનેબીજાનંબરેસૌથીવધુનિકાસકરતોદેશછે. monsanto નાસફર R&D પ્રયાસોથીઆજેભારતદેશમાવવાતો 95% કપાસ BT COTTON છે. ICAR કેજેભારતમાંએગ્રીકલ્ચરનારિસર્ચમાટેપ્રખ્યાતસરકારીસંસ્થાછેએકઆંકડાપ્રમાણે 2014માંસંપૂર્ણ ICAR નુંબજેટલગભગ $100કરોડહતુંજ્યારે, મોન્સેન્ટોએકજપ્રાઇવેટકંપનીનુંફક્તરિસર્ચઅનેડેવલપમેન્ટમાટેનુંબજેટ $170 કરોડહતું. આઆંકડોઆપણનેભવિષ્યમાંપ્રાઇવેટકંપનીનોસાથલેવોકેનહીંતેનીઝલકબતાવેછે. વિશ્વમાંબીજાદેશોજેમકે, ચાઇનાતેની chemchina કંપનીને syngenta જેવીકંપનીસાથેસોદોકરવામાટેમદદકરેછે. આમદદનાઆધીનચાઇના તેનાદેશવાસીઓનેઆજથીપંદરવર્ષપછીનાચાઇનામાં food safety નુંઆશ્વાસનઆપેછે. જ્યારેભારતમોન્સેન્ટોજેવીકંપનીનેતગેડવાનીવાતોકરેછે.
બીજીબાજુપાકનાઉત્પાદનપછીતેનેમાર્કેટમાંઉત્તમકિંમતએવેચવાનીજવાબદારીછેજેનાકારણેખેડૂતનેતેનાઉત્પાદનનોવ્યાજબીભાવમળે. ગુજરાતમાં Mc Cain private limited(Mc donald)કંપની 8000 એકરમાંકોન્ટ્રાક્ટફાર્મિંગ(contract farming) અનેવેસ્ટબેંગાલમા PepsiCo(Lays) 20 થી 25 હજારખેડૂતોસાથેકોન્ટ્રાક્ટફાર્મિંગકરેછે.
તેખેડૂતનેઉત્તમભાવઆપેછેજેમકે૮રૂપિયેકિલોનાભાવેતેઓબટાકાખરીદેછેકેજેબજારમાંસામાન્યખેડૂત૨થી૪રૂપિયેકિલોનાભાવેબજારમાંવેચેછે. આજેપણભારતમાંઘણારાજ્યોકોન્ટ્રાક્ટફાર્મિંગમાટેપ્રાઇવેટકંપનીનેપરવાનગીઆપતાનથી. સરકારઆમુદ્દોબહુજજલ્દીસમજેએવીમનેઆશાછેએટલામાટેજસરકારેકોરોનાવખતનાકૃષિઆર્થિકસહાયપેકેજમાંઆમુદ્દાનેપણમહત્વઆપ્યુંછે.
ભારતદેશેદુનિયામાંબીજાદેશોનેજોતાઅનેતેમનીસાથેકદમથીકદમમળાવીનેઆગળવધવામાટેપ્રાઇવેટકંપનીઓનોસાથલઈનેભવિષ્યનાઅનાજનાસ્ત્રોતમાટેઅદ્યતનટેકનોલોજીવિકસાવવાઅનેઆજનીતારીખમાંખેડૂતનેઆર્થિકરીતેકિંમતોમાંમદદથાયએમુદ્દોધ્યાનમાંરાખીનેપ્રાઇવેટકંપનીમાટેઅમુકહદસુધીનીતિઓસરળબનાવીજોઈએ.
લી.
ધ્રુમિલ પટેલ.
Share your comments