કેંદ્ર સરકાર પીએમ કિસાન નીધિ સન્માન યોજનાને લઈને એક મોટુ પગલુ લીધૂ છે. કેંદ્ર સરકાર એવા 33 લાખ ખેડૂતોને આ યોજનાથી બાહર કરી રહી છે જે આ યોજનાનો દુરૂઉપયોગ કરી રહ્યા છે. અહેવાલ મુજબ ખેડૂતોના સશક્તિકરણ માટે શરૂ થઈ મહત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સબંધ નિઘી યોજનાનો એવા લોકો પણ લાભ લઈ રહ્યા છે જે આ યોજનાનો લાભ મેળવવા માટેની યોગ્યતાને પૂરા નથી કરતો.
કેંદ્ર સરકાર એવા લોકોના સામે કડક પગલા ભરવાનુનો મન બનાવી ચુકી છે. નોંધણી છે કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર સંસદમા એવા ખબરોની હકીકત જણાવી હતી. મંત્રી કહ્યુ હતુ કે એવા કેટલાક લોકો છે જે ખેડૂત નથી પણ તે લોકો સરકારથી ખેડૂતોને મળવા વાળી મદદનો લાભ લઈ રહ્યા છે. આ લોકો જે પણ છે એવા લોકોના વિષય અમે તમને બતાવીશું જે આ યોજનાના હેટળ આવા વાળી પાત્રતાને પૂરા નથી પાડી રહ્યા. પણ ચાલો પહેલા વાત કરીએ યોજનાના વિષયમાં
શૂ છે કિસાન સન્માન નીધિ યોજના
કિસાન સન્માન નીધિ યોજનાની શરૂઆત કેંદ્ર સરકાર વર્ષ 2018માં કરી હતી. આ યોજના એવા ખેડૂતો ને મદદ આપે છે જે આર્થિક રૂપથી કમજોર છે અને જેના પાસે 2 હેક્ટેયરથી પણ ઓછી જમીન છે. આ યોજના હેટળ સરકાર દરેક વર્ષ નાના ખેડૂતો ને 6000 રૂપિયા આપે છે. નોંધણી છે કે કેંદ્ર સરકાર આ રકમ ખેડૂતો ને 2-2 હજારની ત્રણ કિસ્તોમાં આપે છે. પણ કેંદ્ર સરકાર આ યોજનાના લાભ ઉઠાવાવા વાળા ખેડૂતો માટે નિયમ-કાનૂન ઘડીયુ છે. જે ખેડૂતો સરકાર દ્વારા નિર્ધારિત નિયમનો પાલન નથી કરી શક્તા તેવા ખેડૂતોને આ યોજનાના લાભ નથી મળી શકતો.
શૂ-શૂ નિયમનો કરવું પડશે પાલન
- આ યોજનાનો લાભ નાના ખેડૂતોને મળશે, જે લોકો પાસે બે હેક્ટેયરથી વધારે જમીન ના હોય. જે ખેડૂત પાસે 2 હેક્ટર થી 1ઇંચ પણ વધારે જમીન છે તો તેવા ખેડૂતો આ યોજનાના લાભ નથી લઈ શકતા.
- ખેડૂતોને આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે ખેડૂતો પાસે આપણી જમીન હોય. બીજાના ખેતોમાં મજુર તરીકે ફર્જ બજાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ નથી મળી શકતો.
- જે ખેડૂત ને 10 હજારથી વધારે પેંશન મળે છે એવા ખેડૂતો પણ આ યોજનાના લાભ નથી લઈ શકે. કેમ કે આ યોજના નાના અને ગરીબ ખેડૂતો માટે છે.
- આ યોજનાનો લાભ તેવા ખેડૂતો જ ને મળશે જે લોકો આપણા પરિવાર ચલાવા માટે ખેતી કરે છે. આ યોજનાનો લાભ તેવા લોકો ને નહી મળે જે ખેતીના સાથે-સાથે બીજા કામમાં પણ ફર્જ બજાવે છે.
- જે ખેડૂતો કેંદ્ર સરકારને આયકર આપે છે એવા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નથી મળે. સાથે જ જે ખેડૂતોના નામે જમીન નથી એટલે ખેડૂતો પાસે જે જમીને છે તે ખેડૂત ને દાદા કે પછી પપ્પાના નામે છે તેવા ખેડૂત પણ આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા.
હવે સરકાર શૂ પગલા ભરાશે
હવે જ્યારે કે આવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે તમામ લોકો જેઓ શરતો પૂરી કરીને આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા, ત્યારે સરકારે હવે આવા લોકો સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.સરકારના એહવાલ મુજબ જે 33 લાખ ખેડૂતોએ પીએમ કિસાન નીધિ યોજનાના નિયમોને પૂરી પાડી નથી રહ્યા તો એવા લોકોના નામ સરકાર કાપવાનું શરૂ કરી દીધુ છે. કેમ કે તેવા લોકો મુખોટા પહરીને ખેડતોને તેના હકથી વંચિક રાખી રહ્યા છે.
બીજી બાજુ જે ખેડૂત આ યોજના હેટળ આવા વાળા બધા નિયમોનો પૂરા પાડે છે પણ હજી-સુધી તેવા ખેડૂતો આ યોજનાનો લાભ નથી ઉઠાવી શક્યો તો તે ખેડૂત હેલ્પલાઇન નં. 155261 અને ટોલ ફ્રી 1800115526 પર ફોન કરીને ફરીયાદ કરી શકે છે.
Share your comments