Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે 20,000 કરોડની સોલર લાઈટ યોજનાનો એલાન

બિહારમાં પંચાયાતની ચૂંટણી માટે ક્યારે મત આપવામાં આવશે, તેનો એલાન થઈ ગયુ છે.પંચાયતની ચૂંટણીને જોતા રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર ખેડૂતોને મોટી ભેટ આપી છે, તેમને ખેડૂતોને સોલર લાટઈ સ્થાપય માટે 20,000 કરોડની એક સ્કીમં જાહીર કરી છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
solar light
solar light

બિહારમાં પંચાયાતની ચૂંટણી માટે ક્યારે મત આપવામાં આવશે, તેનો એલાન થઈ ગયુ છે.પંચાયતની ચૂંટણીને જોતા રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર ખેડૂતોને મોટી ભેટ આપી છે, તેમને ખેડૂતોને સોલર લાટઈ સ્થાપય માટે 20,000 કરોડની એક સ્કીમં જાહીર કરી છે

બિહારમાં પંચાયાતની ચૂંટણી માટે ક્યારે મત આપવામાં આવશે, તેનો એલાન થઈ ગયુ છે.પંચાયતની ચૂંટણીને જોતા રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર ખેડૂતોને મોટી ભેટ આપી છે, તેમને ખેડૂતોને સોલર લાટઈ સ્થાપય માટે 20,000 કરોડની એક સ્કીમં જાહીર કરી છે.સરકારના આ નિર્ણય પર વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. અને કહ્યુ છે કે,અગાઉનો સોલર લાઈટ પ્રોજેક્ટ મુખિયાઓ અને અન્ય પંચાયત સ્તરના પ્રતિનિધિઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપો છે, તેમ છતાયે સરકાર આ યોજનાના જાહિર કરી દીધી.

નોંધણીએ છે કે, રાજ્યમાં પંચાયત ચૂંટણીના ત્રણ મહિના પહેલા, બિહાર સરકારે 8,300 થી વધુ પંચાયતો અને 143 શહેરી સંસ્થાઓમાં 10 સોલર લાઇટ લગાવવા માટે ટેન્ડર મંગાવ્યા છે. યોજનાનો અમલ ખર્ચ અંદાજે 20 કરોડ રૂપિયા છે. આરજેડી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે અગાઉના સોલર લાઈટ પ્રોજેક્ટમાં મુખિયાઓ અને અન્ય પંચાયત કક્ષાના પ્રતિનિધિઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે.

આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ કુમારે જણાવ્યું હતું કે, "ભલે પંચાયત ચૂંટણી પક્ષના આધારે લડવામાં ન આવે, પરંતુ દરેક પંચાયતમાં સોલર લાઇટ લગાવવા માટે ટેકનિકલ બોલી લગાવવાનો ખોટો સમય છે. મતદાનને પ્રભાવિત કરવાની આ એક રીત છે. તમામ રાજકીય પક્ષો તેમના ટેકાને મજબૂત કરવા માટે પંચાયત ચૂંટણીમાં ઉમેદવારોને પરોક્ષ રીતે સમર્થન આપે છે. આ યોજના ભ્રષ્ટાચારમાં વધારો કરી રહી છે.

જોકે પંચાયતી રાજ મંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે, “હાલની 12 વોટની લાઈટ એટલી સારી નથી, શેરીઓને પ્રકાશિત કરવા માટે 20 વોટની લાઈટ લગાવવામાં આવશે. તે એક ચાલુ યોજના છે.

બિહારમાં પંચાયત ચૂંટણી

બિહારમાં પંચાયતની ચૂંટણી 20 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી 10 તબક્કામાં યોજાશે. આ ચૂંટણી મૂળરૂપે જૂનમાં યોજાવાની હતી, પરંતુ કોવિડ -19 ની બીજી લહેરને કારણે તેને સ્થગિત કરવી પડી હતી.

Related Topics

Solar light Scheme Farmers Bihar

Share your comments

Subscribe Magazine

More on News

More