Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને કેસીસી હેઠળ આપવામાં આવ્યા 14 લાખ કરોડ: તોમર

એક બાજુ દિલ્લી ચારે ખુણાઓમાં ખેડૂતોના વિરોધ- પ્રદર્શન ચાલી રહ્યુ છે. તો બીજી બાજુ કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરના (Narendra Singh Tomar) કહવું છે કે કોરાના રોગચાળા દરમિયાન કેંદ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યુ, જેમા ચાલુ નાણાકીય વર્ષ માટે 16 લાખ કરોડ રૂપિયાની લોનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યુ છે. જેમાથી 14 લાખ કરોડ રૂપિયાની ચુકવણી ખેડૂતોને થઈ ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Narendra Singh Tomar

તેમણે કહ્યુ, ફેબુઆરી 2020થી લઈને આજ સુધી ખેડૂતોને કેસીસી હેઠળ લાવવાનુ અભિયાન સરકાર ચલાવી રહી છે. સાથે જ પીએમ કિસાનના લાભાર્થીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મંત્રી કહ્યુ કે, ગયા વર્ષે ફેબુઆરીમાં વડાપ્રધાને કેસીસી અભિયાનની શરૂઆત કરી હતી અને ત્યાથી જ લઈને આજ સુધિ બે કરોડ ખેડૂતોને લગભગ 3 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યુ છે. સાથે જ પીએમ કિસાન સન્માન નિધી યોજના હેઠળ 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા સીધા તેમણા ખાતામાં નાખવામાં આવ્યુ છે.

ખેતરો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું લક્ષ્ય                  

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશોની એક પરિષદનું આયોજન કર્યું. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તે મુજબ ઘણી એવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેની કલ્પના પણ નહોતી. 1 લાખ કરોડના ભંડોળ સાથે, સરકાર ખેડૂતોના ખેતરો પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કાર્ય રહી છે. જેથી દેશભરના ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ બાદ ખેડૂતો તેમની ઉપજને વાજબી ભાવે વેચી શકશે.

5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર

તેમણે કહ્યું કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, ડિસેમ્બર સુધીમાં તે 8 કરોડ સુધી પહોંચી જશે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશોને તેમાં સહકાર આપવા વિનંતી કરી.

Share your comments

Subscribe Magazine

More on News

More