આજકાલના લોકોએ જંક ફૂડ તરફ મોટા પાસે વળી રહ્યા છે. જેના કારણે લોકોમાં હ્દય રોગ જોવા મળી રહ્યુ છે. 26 વર્ષની નાની ઉમ્રમાં લોકોને હાર્ટ અટેક થવા માંડ્યુ છે.એટલે વિશ્વ હાર્ટ દિવસના ઉપલક્ષ્યમાં આજે અમે તમને જણાવીશુ તમારા હાર્ટની ઉમ્ર(Age of Heart) વિશે. આજે તમે તમારા હાર્ટની ઉમ્રના સાથે તેને સ્વાસ્થ રાખવાની રીતને પણ જાણાશો.
આજકાલના લોકોએ જંક ફૂડ તરફ મોટા પાસે વળી રહ્યા છે. જેના કારણે લોકોમાં હ્દય રોગ જોવા મળી રહ્યુ છે. 26 વર્ષની નાની ઉમ્રમાં લોકોને હાર્ટ અટેક થવા માંડ્યુ છે.એટલે વિશ્વ હાર્ટ દિવસના ઉપલક્ષ્યમાં આજે અમે તમને જણાવીશુ તમારા હાર્ટની ઉમ્ર(Age of Heart) વિશે. આજે તમે તમારા હાર્ટની ઉમ્રના સાથે તેને સ્વાસ્થ રાખવાની રીતને પણ જાણાશો. શુ તમને ખબર છે તમારા હાર્ટની ઉમ્ર તમારી ઉમ્ર કરતા વધુ હોય છે. જાણીને નવાઈ લાગ્યો ને. પરંતુ આ સાચી વાચ છે. જે તમે પણ તમારી હાર્ટની ઉમ્ર જાણવા માંગો છો તો નીતે આપેલી બાબતો ને ધ્યાનથી વાંચો.
હથેળીમાં પરસેવો
ઉનાળામાં તમને પરસેવો આવે તો તે સ્વાભિક વાત છે. પરંતુ જે શિયાળામાં પણ તમને પરસેવો થવા માંડે તો તે તમારા હાર્ટ માટે સારૂ નથી. દાથની હથેળીમાં પરસેવો આવો એક સંકેત છે કે તમારા હાર્ટ કમજોર થઈ રહ્યા છે. એટલે ડૉક્ટરથી આની જાન ચોક્કસ કરો.
છાતીનો દુખાવો
જો એકસ્રસાઈજ અને ચાલતી વખતે છાતીમાં દુખાવો થાય તો તેન અવગણશો નહીં. કેમ કે તે હાર્ટની સમસ્યાને સંકેત હોવી શકે છે.તેને અર્થ તે પણ થઈ શકે છે કે તમારા હાર્ટની સ્નાયુઓ ઉમ્રદરાજ થઈ રહી છે.
સાઈલેંટ હાર્ટ અટેકને અવગણતા નહીં, હોય છે આવા લક્ષણે
ઉબકા આવવા
વધુ તળેલું ખાવાથી પાચનની સમસ્યા થવી સામાન્ય વાત છે. પરંતુ જો કંઈપણ ખાધા વગર જો તમને ઉબકા આવે છે, છાતીમાં બળતરા થાય છે અને પેટમાં દુ:ખાવો થાય છે. તો આ એક સંકેત છે કે તમારા હૃદયની ઉંમર વધી રહી છે.
આવી રીતે રાખો હાર્ટને તંદરૂસ્ત
- દરરોજ કસરત કરો.
- સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
- સારી ઊંઘ લો.
- તણાવથી દૂર રહો.
પાંચમાં થી એક વ્યક્તિ છે હાર્ટનો દર્દી
આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરનાથી લઇને વૃદ્ધો સુધી ઘણ બધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. હૃદય રોગ આજે સમગ્ર વિશ્વમાં ગંભીર બીમારી (Heart disease) તરીકે ઉપસી આવ્યો છે. દેશમાં પણ દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે. ત્યારે અહીં આજે અમે આપને હ્રદય રોગના મુખ્ય લક્ષણો વિશે માહિતગાર કરીશું.
વિશ્વ હાર્ટ દિવસ
હૃદયના સ્વાસ્થ્ય (Heart health) પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે (World heart day) મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મનાવવામાં આવશે. પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.
Share your comments