Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હાઈપરટેંશન છે ગમે તેમ મૃત્યુના કારણ, આવી રીતે રાખો કાળજી

આજ-કાલનો જીવન એવું બની ગયુ છે, જેના કારણે માણસ માટે એવી પરિસ્થિતિથી ઉભી થઈ ગઈ છે જેથી ક્યારે પણ તેનો જીવ જઈ શકે છે. એક શોધ પ્રમાણે જંક ફૂડનો વધુ સેવન, ધુમ્રપાન, શરાબના સેવન કરવાના કારણે માણસનો જીવન નાના થવા માંડયો છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
hypertension
hypertension

આજ-કાલનો જીવન એવું બની ગયુ છે, જેના કારણે માણસ માટે એવી પરિસ્થિતિથી ઉભી થઈ ગઈ છે જેથી ક્યારે પણ તેનો જીવ જઈ શકે છે. એક શોધ પ્રમાણે જંક ફૂડનો વધુ સેવન, ધુમ્રપાન, શરાબના સેવન કરવાના કારણે માણસનો જીવન નાના થવા માંડયો છે.

આજ-કાલનો જીવન એવું બની ગયુ છે, જેના કારણે માણસ માટે એવી પરિસ્થિતિથી ઉભી થઈ ગઈ છે જેથી ક્યારે પણ તેનો જીવ જઈ શકે છે. એક શોધ પ્રમાણે જંક ફૂડનો વધુ સેવન, ધુમ્રપાન, શરાબના સેવન કરવાના કારણે માણસનો જીવન નાના થવા માંડયો છે. જેમા સૌથી મોટો રોલ ભજવે છે હાઈપરટેન્શન.. હાઈપરટેન્શનને સાઈંસની ભાષામાં સાયલન્ટ કિલર બોલવામાં આવે છે. શોધ મૂજબ આખી દુનિયામાં હાઈપરટેન્શન ધરાવતા લોકોમાંથી 30 ટકા એવા છે જે તેને નાની બીમારી સમઝીને ઈલાજ કરાવવ ડૉક્ટર પાસે નથી જતું. જે ગમે તેમના માટે મૃત્યુનો કારણ બની શકે છે.

હાઈ બલ્ડ પ્રેશર                        

હાઈપરટેન્શન માટે જવાબદાર હાઈ બલ્ડ પ્રેશર એક એવી સમસ્યા છે, જેને સરળતાથી ઠીક કરાવી શકીએ છે. પણ કેટલાક લોકો એવું નથી કરતા. જો તમે તેને કંટ્રોલમાં નહીં રાખો તો ગંભીર પરિણામ ઉભા થઈ શકે છે.તેના કારણે સ્ટ્રોક, હાર્ટ અને કિડનીથી જોડાયેલી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.

લોકો નથી કરાવતા ઈલાજ

એક જાણીતી પ્રોફેસરે કરેલા સંશોધનમાં જણાવ્યું છે કે ગત દશકોમાં ચિકિત્સાના વિસ્તારમાં પ્રગતિ હોવા છતાં હાઈપરટેન્શનને જાળવવાની બાબતમાં ઘણી જ ઓછી પ્રગતિ થઈ છે. હાઈપરટેન્શનવાળા મોટા ભાગના લોકો પોતાનો ઈલાજ જ નથી કરાવતા.

વિશ્વમાં બમણી થઈ હાઈપરટેન્શનન ધરાવતા લોકોની સંખ્યા

દુનિયાભરમાં હાઈપરટેન્શનની સાથે રહેનારા લોકોની સંખ્યા 30 વર્ષમાં બમણી થઈ ગઈ છે. બ્લડ પ્રેશર વધી જાય તો તેને હાઈપરટેન્શન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હદય અને ધમનીયો પર વધુ દબાણ પડે છે તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવે છે. અતિશય માથાનો દુ:ખાવો, વધુ થાક, મિતભ્રમ, આંખોની મુશ્કેલી અને છાતીમાં દુ:ખાવો તેના સામાન્ય લક્ષણો છે.

Heart Attack
Heart Attack

શ્વાસ લેવામાં થાય છે તકલીફ

હાઈપરટેન્શન ધરાવતા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે સાથે જ  હદયના ધબકારા અનિયમિત થવા માંડે છે. યુરિનમાં લોહી આવવું અને છાતી, ગળુ અથવા કાનમાં અસહ્ય દુ:ખાવાનો અનુભવ થઈ શકે છે. જો તમને પણ આમાંથી કોઈ લક્ષણનો અનુભવાય છે તો તરત જ પોતાના ડૉક્ટર જોડે સંપર્ક કરો.

65 વર્ષ અને વધુ વજન વાળા લોકો સાવધાન

વધારે વજન ધરાવતા અને 65 વર્ષથી વધુ ઉમ્રના લોકોને તેથી સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ જે લોકો એક્સરસાઈઝ ઓછી કરે છે અને પરિવારમાં કોઈને પહેલાથી જ હાઈ બલ્ડ પ્રેશરની સમસ્યા છે તો પણ તમને હાઈપરટેન્શન થઈ શકે છે પરંતુ જે તમે એક્સરસાઈઝ, યોગ્ય ખાનપાન અને વજન ઓછું રાખો છો તો આ જોખમને ઓછુ કરી શકો છો. આવી સ્થિતિમાં ડોક્ટર્સ સ્મોકિંગ બંધ કરવાની અને આલ્કોહોલનો ઓછો ઉપયોગ કરવાની પણ સલાહ આપે છે.

લાખો લોકોના અવસાન થયા

સમગ્ર દુનિયામાં હાઈ બ્લડ પ્રેશરથી કારણે લાખો લોકો અવસાન પામયા છે.. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બ્લડ પ્રેશરને ઓછું કરવાથી સ્ટ્રોકથી 35થી 40 ટકા, હાર્ટએટેકને 20થી 25 ટકા અને હદય બંધ થવાની સંભાવના અંદાજિત 50 ટકા સુધી ઓછી થઈ શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More