જ્યારથી કરોના રોગચાળા આવ્યુ છે, ત્યારથી જ દરેક માણસ એજ વિચારે છે કે તે પોતાની રોગ પ્રતિકારક શક્તિને કેમ વધારે. તમારા તે જ સવાલનો જવાબ આયુષ મંત્રાલય આપ્યુ છે. મંત્રાલય ચોમાસાને જોતા લોકો માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જમવાનુ જાહેર કર્યુ છે.
જ્યારથી કરોના રોગચાળા આવ્યુ છે, ત્યારથી જ દરેક માણસ એજ વિચારે છે કે તે પોતાની રોગ પ્રતિકારક શક્તિને કેમ વધારે. તમારા તે જ સવાલનો જવાબ આયુષ મંત્રાલય આપ્યુ છે. મંત્રાલય ચોમાસાને જોતા લોકો માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જમવાનુ જાહેર કર્યુ છે.કેમ કે ચોમાસામાં વધારે રોગ જામી જાય છે. એટલા માટે લોકોને આયુષ મંત્રરાલય ખાવાની ટેવને લઈને એક ગાઈડલાઈનસ જાહેર કર્યુ છે સાથે જ ચોમાસામા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શુ-શુ ખાવુ તેની પણ સૂચી જાહીર કરી છે.
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુજબ આયુષ મંત્રાલય દ્વારા વર્ષા ઋતુમાં શું ખાવું? શું ન ખાવું એ માટે જાણકારી આપતા જણાવાયુ છે કે, આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરમાં અસંતુલન થાય છે, જેના લીધે રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થાય છે, સાથે જ ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ ચાર મહીનામાં જ આવે છે, અને ઉપવાસ અને અન્ય નિયમોના લીધે આપણે સંસ્કૃતિના પાલનની સાથે સાથે આપણી તંદુરુસ્તીને પણ જાળવી રાખવું જોઈએ. ચોમાસાનો સમય ઋતુસંધિકાળ ગણાય એટલે કોઇપણ ઋતુ સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. અને આ સમયે બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે.
શુ નથી ખાવું
રોગપ્રતિકાર શક્તિને વધારવું છે અને તેને જાળવી પણ રાખવું છે તો બાહરનો જમવાનું, જેમ કે પિત્ઝા, બર્ગર,મોમોસ, પાવ-ભાજી, અને વાસી ખોરાખ નથી ખાવી જોઈએ.
શુ ખાવું જોઈએ
પાણી ઉકાળીને પીવો- ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને સ્વસ્થ રહેવા માટે પાણીને ઉકાળી ને પીવો અને રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખીને પણ પીવો, તે આયુષ મંત્રરાલય પોતાની ગાઈડલાઇસમાં જાહીર કર્યુ છે.
તુલસીના ઉકાળો- 4-5 તુલસીના પાંદડા અને ચપઠી સોઠને પાણીમાં ભળાવીને તેનો ઉકાળો પીવો, તેથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. સાથે જ તમે તુસલી અને આદુની ચા વગર દૂધના પણ પીવી શકો છો.
લીંબુ શરબત- ઉનાળામા જે લીંબુ શરબત પોતાનાને ઠંડક આપે છે, તેજ લીંબુ શરબત ચોમાસાના દિવસોમાં આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.લીંબુથી આપણ ને વિટામીન-સી મળે છે એટલે તેના સાથે સાકર,સંચળ અને મરીને એક કપ પાણીમાં ભળાવીને દરરોજ પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને પાચન શક્તિમાં પણ વધારો થશે. .
નોટ- આ બધી માહિતિ આયુષ મંત્રરાલય પોતાની એડવાઈજરીમાં આપ્યુ છે. કઈક વાંધો હોય તો તમે આયુષ મંત્રરાલયની વેબસાઈડ પર જઈને બઘી માહિતી જોઈ શકો છો.
Share your comments