Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

સ્વસ્થ જીવન- મગફળીમાં છે વિટામિન નો ખજાનો, મળે છે પોષક તત્વો

શિયાળાના દિવસોમાં મળવા વાળી મગફળી ગરીબોના બાદામ તરીકે ઓળખાય છે. શિયાળામાં અમે લોકો મગફળીને આંદનથી ખાએ છે. પણ તમને ખબર છે મંગફળી અમને શુ-શુ ફાયદાઓ આપે છે. નહી ખબર હોય તો ચાલો અમે તમને બતાવી છીએ મગફળી ખાવાથી થવા વાળા ફાયદાઓ વિષય.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
મગફળી
મગફળી

શિયાળાના દિવસોમાં મળવા વાળી મગફળી ગરીબોના બાદામ તરીકે ઓળખાય છે. શિયાળામાં અમે લોકો મગફળીને આંદનથી ખાએ છે. પણ તમને ખબર છે મંગફળી અમને શુ-શુ ફાયદાઓ આપે છે. નહી ખબર હોય તો ચાલો અમે તમને બતાવી છીએ મગફળી ખાવાથી થવા વાળા ફાયદાઓ વિષય.

તમે ક્યારે વિચારી પણ ન હોય કે મગફળીમાં કેટલા વિટામિન હોય છે.મગફળીમાં 250 ગ્રામ માસ કરતા પોષક તત્વ હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ને પૂરા પાડે છે અને સાથે જ તેમા વિટામિનનો ખજાનો હોય છે. જે વ્યક્તિ દરરોજ મગફળીનો સેવન કરે છે તો તેના શરીરમાં દૂદ, બાદામ અને ઘીથી મળવા વાળા પોષક તત્વોનો સમાવેશ થાય છે. જેટલા પોષક તત્વો તમને એક લીટર દૂધમા મળે છે એટલા પોષક તત્વો તમે 100 ગ્રામ મગફળીથી લઈ શકો છો.

જે તમે દરરોજ એ બદુ નથી ખાવી શકતા હોય તો દરરોજ મગફળીનો સેવન ચોક્કસ કરજો. ડોક્ટરોની માનનીયે તો મગફળીમાં 25 ટકાથી વધુ પ્રોટીન હોય છે.મગફળી આમારા શરીરની રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે. મગફળીથી કૈંસરનો જોખમ ઘટે છે. મગફળી બલ્ડ સુગર અને ડાયબટીસને કંટ્રોલમાં રાખવાનુમાં પણ મદદ રૂપ થાય છે.મગફળી ખાવાથી લોઈની કમી દૂર થાય છે અને તેથી લોહીનો પરિભ્રમણ બરાબર રહે છે.  

જે લોકોને પાંચનમાં તકલીફ થાય છે તેવા લોકોને મગફળીનો સેવન ચોક્કસ કરવું જોઈએ. મગફળી ખાવાથી તમને ગેસ કે પછી એસિડિટી નથી થશે. મગફળી શિયાળામાં ખાઈ શકાય છે. પણ તમે ઇચ્છો તો તેને ઉનાળામા પલાળીને ખાવી શકો છો. 50 ગ્રામ મગફળી પલાળીને ખાવા પછી 1 કલાક સુધી કાઈ પણ નથી ખાવુ જોઈએ. એવું કરવાથી તમારા આરોગ્ય સારૂ રહશે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More