Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ફેફસાંને રાખવું છે સ્વાસ્થય તો આ મસાલોના કરો ઉપયોગ

કારો અને ફૈકટ્રિયોઓના કારણ મહાનગરોમાં પ્રદુષણનો સ્તર બહું વધી ગયા છે. જેના કારણે આપણ ફેફસાઓને બહુ નુકસાન થાય છે. જે વ્યક્તિના ફેફસા વધારે ખરાબ થઈ જાએ છે તો એને સ્વાસ લેવામા બહુ તકલીફ પડે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
હળદર
હળદર

કારો અને ફૈકટ્રિયોઓના કારણ મહાનગરોમાં પ્રદુષણનો સ્તર બહું વધી ગયા છે. જેના કારણે આપણ ફેફસાઓને બહુ નુકસાન થાય છે. જે વ્યક્તિના ફેફસા વધારે ખરાબ થઈ જાએ છે તો એને સ્વાસ લેવામા બહુ તકલીફ પડે છે. જે તમે લોકો આપણ ફેફેસાંને સ્વાસ્થય રાખવા માંગો છો તો આજે અમે તમને એવા મસલાઓ વિષય બતાવીશું, જેના તમે પ્રયોગ કરીથી આપણ ફેકસાંને ખરાબ થવાથી બચાવી શકો છો.

હળદર

જેમ કે બધા લોકોને ખબર છે કે હળદર એંટિબાઇટિક હોય છે. હળદર શરીર માટે સંજીવની બુટીનો કામ કરે છે. હળદરના ઉપયોગથી કઈક રોગો નાખુદ થાય છે. તેમા એન્ટીસેપ્ટિક અને બળતર વિરોધી તત્વો છે. હળદર બળતરને ઘટાડે છે અને ફેફસામાં પ્રદૂષણના કરાણે ડટાયલી ખરાબ હવા ને સાફ કરે છે. હળદર ફેફસાંને ચેપથી બચાવે છે કેમ કે હળદરમાં એંટી વાયરલ ગુણધર્મો હોય છે. એટલા માટે તમે લોકોને તેને આપણ આહારમા જરૂરથી શામિલ કરજો.

ગિલોય
ગિલોય

ગિલોય

કોરોના મહામારી આવ્ય પછી બાજારમા ગિલોયની માંગણીમા વધારો થયો છે. કેમ કે ગિલોય આમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને તેના સેવનથી કોરોના અમે લોકોને નડી નથી શકતા !. સાથે જ ગિલોયમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે, જે ફેફસાંને વાયરસથી થતાં રોગોથી સુરક્ષિત કરે છે. આ સિવાય ગિલોયના સેવનથી સોજો ઓછો થઈ શકે છે.

અજમો
અજમો

અજમો

અજમો એક એવો મસાલો છે જેના ઉપયોગ અમે લોકો જમવાનુંમા કરીએ છીએ.પણ આજે અમે તમને અજમોના સેવન કરવાથી થવા વાળા ફાયદા વિષય બતાવીશુ. અજમોમા એંટનીઑક્સીડન હોય છે જે બળતર હટાડે છે અને સ્વાસ માર્ગને હળવા બનાવે છે. સાથે જ તે ફેફસાંને પણ સાફ કરે છે, એટલા માટે અજમોનો ઉપયોગ જમવાનુંમાં ચોકસ કરજો.

નિષ્ણાતોંના માનવું છે કે અજમો આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. માહિતિ મુજબ જે તમે લોકો પાસ્તા કે પછી મોમજ ખાઓ છો એના ઊપર અજમોના પાંદડાને નાખવામા આવે છે. કેમકે તેને અંગ્રેજીમાં ઓરગેનો કહવામા આવે છે. તેમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ પોલિફેનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ જોવા મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More