સળગમમાં ઓષધિયોનો મોટો ભંડાર છે. સળગમના સેવન કરવાતી બહુ મોટો ફાયદો થાય છે. સળગમ આ.યુર્વેદિક ગુણધર્મોં થી પરિપૂર્ણ છે.મોટા પાચે તો લોકો સળગમને કચ્ચા કે પછી પકાઈને સેવન કરે છે. જાડી જડો વાળી આ શાક કમાણીના સાથે-સાથે સ્વસ્થય માટે પણ લાભદાયક છે. સળગમમાં વીટીમીન-B હોય છે.
સળગમથી થશે આ ફાયદાઓ
દમાથી મળ્શે મુક્તિ
જે લોકોને દમાની બીમારી હોય છે એ લોકો ને સળગમના સેવન કરવું જોઈએ. સળગમના સેવન દમાના દર્દીઓ પાણી સાથે કરવુ જોઈએ. પાણી માં નાખી ને એના ઉકાળા બનાવી લેજો અને પછી એના સેવન કરજો.સેવન થી તમને ગળા અને ખાંસીથી રાહત મળ્શે
કૈંસરના દર્દિઓ માટે વરદાન
સળગમ કૈંસરના દર્દિઓ માટે વરદાન તરીકે છે. સળગમમાં એંટિઑક્સિડેંટ અને ફાઈટોકેમિકલ્સ હોય છે. આ શાખમાં જે ગ્લૂકોસાઇનોલેટ્સ હોય છે તે કૈંસરના જોખમ ને ઘટાડવામાં મદદ રૂપ થાયે છે. શિયાળામાં સળગમ અઠવાડિયામાં એક કે પછી બે વાર ખાવું જોઈએ.
સ્તન કૈંસરનાં જોખમ ને ઘટાડે છે
જેમ કે પહેલા ફકરોથી તમને ખબર પડી ગઈ હશે કે સળગમ કૈંસર માટે કેટલા કારગાર સાબિત થાય છે. વધારે રીતે મહિલાઓ મા થવા વાળા સ્તન કૈંસરથી બચાવ માટે મહિલાઓને સળગમનો સેવન કરવું જોઈએ. સળગમના સેવનથી ઉર્જામાં વધારો થાય છે અને થાક મટે છે.
સળગમની ખેતી કેવી રીતે થાય છે
એમ તો સળગમના વાવેતર બધા જમીન પર થઈ શકે છે. પણ એને વધારે રીતે દામોદના જમીન વાવેતર કરવા થી એના પાક બહુ સારૂ મળે છે. સારી વૃદ્ધિ માટે જમીનનું પીએચ મૂલ્ય 5.5-6.8 હોવું જોઈએ.
વાવણી અને સિંચાઈ કરવાની રીત
વધારે રીતે સળગમની વાવણી અગસ્ત અને સિતંબર મહિનામાં કરવામાં આવે છે. જ્યારે એનો યૂરોપિયા જાતોનો વાવેતર ઓક્ટૂબર-નવંબરમાં કરવામા આવે છે. કેમ કે સળગમ શિયાળાઓના રાણી શાખ છે . સળગમ વાવ્યા પછી પિચતની જરૂર હોય છે. એના પછી સામાન્ય રીતે દર અઠવાડિયે હળવા સિંચાઈની પણ જરૂર પડે છે.
પાકની કટાઈ લણણી
સળગમનો પાક 45 થી 60 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાએ છે. લગણી પછી પણ કાપણી કરવી પડે છે. તેના લીલા છેડા લણણી પછી સારી રીતે ધોવાઇ જાય છે. આ શાકભાજી ઠંડા દિવસોમાં 8-15 અઠવાડિયા સુધી સંગ્રહિત કરી શકાય છે
Share your comments