Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ટોફુમાં છે નૉનવેજથી પણ વધારે પ્રોટીન, શરીરને થાય છે આટલા ફાયદા

ટોફુ એક એવો શાકાહારી ખોરાક છે, જે પ્રોટીનથી ભરપૂર છે. તેને સોયા પનીર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સેવનથી હાડકા મજબૂત થાય છે. કેટલાક લોકો દૂધ અને ઇંડા ખાવાથી દૂર રહે છે, તેમના માટે ટોફુ સારો વિકલ્પ છે. ચાળો આપને તમને આ લેખમાં જણાવીએ ટોકુથી થવા વાળા ફાયદાઓના વિશેમાં

Amansinh Jadeja
Amansinh Jadeja
ટોફુના ફાયદાઓ

નૉનવેજ જેટલો પ્રોટિન મળે છે

ટોફુને ઘણા પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. ખાસ કરીને પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, આયર્ન, સેલેનિયમ, એન્ટીઓક્સીડેન્ટ જેવા મહત્વના પોષક તત્વો તેમાં જોવા મળે છે. આ ઉપરાંત, ઘણા વિટામિન્સ અને ખનિજો પણ હાજર છે. ખૂબ જ ખાસ વાત એ છે કે લોકોને માંસાહારી ખોરાકમાંથી પ્રોટીનની માત્રા મળે છે, પરંતુ જેઓ માંસાહારી ખાતા નથી તેમના માટે તે એક સારો એવો ખુરાક છે. .

ઉર્જા પાડે છે

ટોફુ તેમના માટે ઉત્તમ પ્રોટીન વિકલ્પ છે. 100 ગ્રામ ટોફુમાં લગભગ 10 ગ્રામ પ્રોટીન હોય છે, જ્યારે તે 40-44 કેલરી સુધી ઉર્જા પૂરી પાડે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. ટોફુનું સેવન હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, કારણ કે તેમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. તે બાળકો અને સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

સ્તન કેંસરથી બચાવે છે

ટોફુમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં ઉત્પન્ન થતા મુક્ત રેડિકલનો નાશ કરે છે. આ કારણે ચહેરા પર વૃદ્ધત્વની અસર ઓછી દેખાય છે. આ સાથે, તે ઓસ્ટીયોપોરોસિસ, સ્તન કેન્સર વગેરે જેવા રોગોથી બચાવે છે.ટોફુ પ્રોટીનની ઉણપ પૂરી કરે છે, સાથે-સાથે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. તેના સેવનથી ઉંમરની અસર ઓછી દેખાય છે.

ટોફુ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે તે કેરોટીન પ્રોટીનની ઉણપને દૂર કરે છે.માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ટોફુ શાકાહારીઓ માટે વધુ સારો ખોરાક છે. આનું સેવન કરવાથી તમારા શરીરને પ્રોટીનની માત્રા મળશે. આ સાથે, શરીરને અન્ય ઘણા ફાયદા પણ મળશે.

Related Topics

tOKO Non-veg Health Benifits

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More