મહિલાઓ પુરુષોની સરખામણીમાં શારીરિક સંબંધ(Physical Relationship) બનાવવામાં વધારે ઈચ્છા ધરાવે છે પણ ક્યારે-ક્યારે એમ થાય છે કે, મહિલાઓની શરીરિક સંબધ બંધાવાની ઇચ્છા નબળી થઈ જાય છે. આના પાછળનો કારણે કામેચ્છાની ઉણપના કારણે યૌન સમસ્યા છે. આ સમસ્યાને HSDD એટલે કે હાઈપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર (sexual desire) ડિસ ઓર્ડર કહેવામાં આવે છે.
મહિલાઓ પુરુષોની સરખામણીમાં શારીરિક સંબંધ(Physical Relationship) બનાવવામાં વધારે ઈચ્છા ધરાવે છે પણ ક્યારે-ક્યારે એમ થાય છે કે, મહિલાઓની શરીરિક સંબધ બંધાવાની ઇચ્છા નબળી થઈ જાય છે. આના પાછળનો કારણે કામેચ્છાની ઉણપના કારણે યૌન સમસ્યા છે. આ સમસ્યાને HSDD એટલે કે હાઈપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર (sexual desire) ડિસ ઓર્ડર કહેવામાં આવે છે. આ જ કારણથી સંબંધ બનાવવાની મહિલાઓની ઈચ્છા ઓછી થતી જાય છે. મહિલાઓમાં સેક્સ્યુઅલ રિલેશનથી ખચકાવું કે મન ના માનવા પાછળનું કારણ હોઈ શકે છે. જેનો ઉકેલ તમે અમુક ટિપ્સની મદદથી કાઢી શકશો.
સેક્સ્યુઅલ ડિઝાયરની ઉણપનું કારણ
- શરીરમાં હોર્મોન્સ બદલાવ
- ઉંમર વધવાથી સેક્શુઅલ હોર્મોનમાં ઉણપ
- ગર્ભાવસ્થા અને સ્તનપાનનું કારણ
- તણાવ
- પાર્ટનર સાથે સમસ્યાઓ
- જાતીય આઘાત, વગેરે
આલી રીતે કરો સેકસ્યુઅલ ઉણાપને દૂર
- મહિલાઓમાં લો સેક્સની સારવારથી પહેલા તેના પાછળનો કારણ શુ છે આ જાણવું ખૂબ જ જરૂર છે. જેના પાછી નીચે વિગતવાર જણાવેળ ટિપ્સને અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.
- પુરૂષોની જેમ એક્સરસાઇઝથી મહિલાઓ સેક્સ્યુઅલ ડિઝાયરને સામાન્ય કરી શકે છે. એક્સરસાઈઝ (Exercise) તમારી બોડી ઈમેજને સુધારીને તમારી અંદર આત્મા વિશ્વાસ ભરે છે. આ ઉપરાંત એક્સરસાઇઝથી યોન સંબંધ માટે જરૂરી હોર્મોન્સમાં વધારો થાય છે.
- જો તમે તણાવ માં મુકાએલી છો તો સ્ટ્રેસ મેનેજમેન્ટ (Stress Management) જરૂર શીખો. આથી તમારી સેક્સુઅલ લાઈફમાં સુધાર થઈ શકે છે.
- ઘણી વખત સુધી સેક્સ ડ્રાઈવમાં ઉણપના કારણે રિલેશનશીપ ની પણ સમસ્યા થાય છે જેના ઉકેલ લાવા માટે તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને તમારા અને તમારા પાર્ટનર વચ્ચે જે પણ મતભેદો છે તેને સમાધાન કાઢો.
- જ્યારે તમે યૌન સંબધ ધરાવી રહ્યા છો અને તમને સંબધ ધરાવતા સમય પોતાના પાર્ટનરની કોઈ વાત સારી નથી લાગી રહી તો સૌથી પહેલા તેના વિશેમાં તેમના સાથે વાત કરો.
- તમે તમારી સેક્સુઅલ લાઈફને કઈ રીતે સારી બનાવી શકો છો તે વિશે તમારે બન્નેએ મળીને ચર્ચા કરવી જોઈએ સાથે જ સ્મોકિંગ અને આલ્કોહોલ જે તમે લેતા હોવ તો તેને છોડી દો કેમ કે તેના કારણે તમારા હોર્મન્સ પર માઠો અસર થાય છે.
- જો કોઈ શારીરિક સમસ્યાના કારણે મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરમાં ઉણપ આવે છો તો તે અંગે વિશેષજ્ઞ સાથે પરામર્શ કરવો જોઈએ. આના સાથે જ કૃષિ જાગરણ ગુજરાતી તમને ડૉક્ટરની સલાહનો વિક્લપ પણ આપે છે.
Share your comments