
કેળા (Banana) એક એવુ ફળ છે જે બધાને ગમે છે. કેળા બજારમાં મળતુ સૌથી સસ્તા ફળ પણ છે. કેળા ખાવાથી આપણે ઘણા બધા વિટામિન્સ (Vitamins) અને મિનરલ્સ મળે છે. જ્યારે ઘણા દિવસથી પેટ સાફ નથી થતુ તો આપણા વડીલો આપણાને કેળા ખાવાની સલાહ આપે છે. સાથે જ્યારે કોઈ બાળક કોઈ એવી વસ્તુનુ સેવન કરી નાખે છે જો ગળામાં ફંસી જાય તો તેને કાઢવા માટે પણ ડૉક્ટર કેળા ખાવાની સલાહ આપે છે.
કેળા એક એવુ ફળ છે જે બધાને ગમે છે. કેળા બજારમાં મળતુ સૌથી સસ્તા ફળ પણ છે. કેળા ખાવાથી આપણે ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. જ્યારે ઘણા દિવસથી પેટ સાફ નથી થતુ તો આપણા વડીલો આપણાને કેળા ખાવાની સલાહ આપે છે. સાથે જ્યારે કોઈ બાળક કોઈ એવી વસ્તુનુ સેવન કરી નાખે છે જો ગળામાં ફંસી જાય તો તેને કાઢવા માટે પણ ડૉક્ટર કેળા ખાવાની સલાહ આપે છે. પરંતુ શુ તમને ખબર છે કે કેળાની ઓળખાણ શુ છે? એટલે કેળા ખરીદવાની સાચી રીત શુ છે ? શુ તમને ખબર છે એક સ્વાસ્થવર્ઘક કેળા કયો હોય છે?
કેળા ખરીદવાની સાચી રીત
કેળા ખરીદતા સમય કેટલીક બાબતોનુ ધ્યાન રાખવું જોઈએ. કેળાને ક્યારે પણ ફીઝમાં નથી રાખવું જોઈએ કેમ કે કેળામાં ત્રણ પ્રકારની કુદરતી ખાંડ હોય છે. જે છે સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ. કેળાથી આપણા શરીરને ઉર્જા મળે છે. એક શોધમાં જાણવામાં મળયુ છે કે બે કેળા ખાવાથી 90 મિનિટ સુધી કરેલી વર્કઆઉટ પછી મળવા વાળી ઉર્જા આપે છે.
કેળા ખાવાથી થવા વાળા ફાયદાઓ
બલ્ડ પ્રેશર
કેળા માં પોટેશિમની માત્રા મોટા પ્રમાણમાં હોય છે. તેના સેવન કરવાથી બલ્ડ પ્રેશર કંટ્રોલમાં રહેલ છે. કેળામાં બલ્ડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાની શક્તિ છે.
ડિપ્રરેશન
જે લોકોને ડિપ્રેશનની સમસ્યા હોય છે આવા લોકોને કેળાનો સેવન કરવું જોઈએ. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે એક પ્રકારનું પ્રોટિન છે જે શરીરમાં સેરોટોનિનમાં પરિવર્તિક કરે છે. કેળા ખાવાથી મૂડમાં સુધાર આવે છે અને સામાન્ય રીતે ખૂશીનો એહસાસ થાય છે.
પેટની સમસ્યા
પેટમા થતી બળતરતાથી કેળા આરામ આપે છે. કેળામાં એન્ટાસિડ હોય છે. જે પેટમા થતી બળતરતાથી રહાત આપે છે. જે તમે પણ પેટની બળતરથી પીડીત છો તો કેળનો સેવન ચોક્કસ કરો.
મોર્નિંગ સિફનેસ
ભોજન વચ્ચે કેળા પર નાસ્તો કરવાથી બ્લડ સુગર લેવલ ઉપર રાખવામાં મદદ મળે છે અને મોર્નિંગ સિકનેસ ટાળી શકાય છે.
મચ્છર કરડવું
મચ્છર જે જગ્યા પર કરડ્યો હોય તે જગ્યા પર કેળાની છાલની અંદરથી ઘસવાનો પ્રયાસ કરો. ઘણા લોકોને બળતરા અને સુજન ઘટાડવામાં મદદ કરે છે.
Share your comments