કઈએ છીએ કે દરેક વાવણગી દરેક માણસ માટે નથી થથી, કેમ કે, બધાના પોત-પોતાના પાંચનતંત્ર હોય છે.એટલે કહવામાં આવ્યુ છે કે બધાને પોત-પોતાની પાંચનત્રંતના હિસાબે જમવાનું ખાવુ જોઈએ, પરંતુ ફળતો બધા માટે સરખુ હોય છે, તેને તો બધા લોકો ખાઈ શકીએ છીએ. પણ જે અમે કઈએ કે ફળોની રાણી કેરીને બધા નથી ખાઈ શકતો
કઈએ છીએ કે દરેક વાવણગી દરેક માણસ માટે નથી થથી, કેમ કે, બધાના પોત-પોતાના પાંચનતંત્ર હોય છે.એટલે કહવામાં આવ્યુ છે કે બધાને પોત-પોતાની પાંચનત્રંતના હિસાબે જમવાનું ખાવુ જોઈએ, પરંતુ ફળતો બધા માટે સરખુ હોય છે, તેને તો બધા લોકો ખાઈ શકીએ છીએ. પણ જે અમે કઈએ કે ફળોની રાણી કેરીને બધા નથી ખાઈ શકતો તેમ...કેરી જેનો નામ સાભળતાની સાથે લોકોના મોઢુંમાં પાણી આવી જાય છે, તે કેરી બધા લોકો માટે નથી અને સાથે જ એજ કેરી સ્વસ્થ માણસને પણ બીમાર કરી શકે છે. હાં,,,તેમા હશે વીટામિન્સ એ,બી,સી,ઈ, કે અને મોટા પ્રમાણમાં મિનરલ્સ, પરંતુ કેરીના એજ મિનરલ્સ અને વિટામીન્સ તમને બિમાર કરી શકે છે. આને ખાવો પણ વધારે નહીં. કેમ કે જે તમે તેને વધારે ખાશે તો તમને વધુ માત્રમાં આડઅસર થઈ શકે છે. એટલ કરી ખાતા સમય નીચે આપેલી વાતોનો ધ્યાન ચૌકક્સ રાખજો..નહીં તો..
એલર્જીની સમસ્યા (Allergy problem)
કેટલાક લોકોર એવા હોય છે,જેમને કેરીથી અલર્જી હોય છે. આવા લોકોને કેરી ખાતાના સાથે જ શ્વાસ લેવામાં તકલીપ, આંખ-નાકમાંથી પાણી વેહવુ, પેટમાં દુખાવો અને છીંક જેવી તકલીપ થવા લાગે છે.એટલે તે લોકોને ક્યારે કેરી નથી ખાવી જોઈએ.
પેટમાં ગડબડ થવા માંડે છે (Stomach Problem)
કેરીનો સીધો સંબંધ પેટથી હોય છે. મીટી કેરી ખાવી જેટલી સારી લાગે છે પેટ માટે તેટલી જ નુકસાનકારક હોય છે. કેરીમાં વધુ પ્રમાણનું ફાઈબર હોય છે. વધુ કેરી ખાવાથી ઝાડા અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે.
જાડા થવાનું (How to reduce fat)
કેરીમાં મોટા પ્રમાણમાં કેલેરીનો સમાવેશ હોય છે.એક મધ્યમ આકારની કેરીમાં પણ 135 જેટલી કેલેરી હોય છે. વધુ માત્રામાં કેરી ખાવાથી તમારુ વજન વધી શકે છે. એટલે જો તમે તમારા જાડાપણાને કંટ્રોલ કરવા માગો છો તો કેરીને કંટ્રોલમાં ખાજો.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર (poison for diabetes patients)
સામાન્ય રીતે કેરીમાં કુદરતી ગળપણ હોય છે પરંતુ તમારા શરીરમાં કુદરતી ગળપણ પણ એક નિશ્ચિત માત્રામાં હોવું જોઈએ. વધુ કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર જલદી વધી શકે છે. એટલે દિવસમાં એકથી બે કેરીથી વધુ કેરી ના ખાવી જોઈએ. ડાયાવિટીઝ દર્દી પોતાનું સુગર લેલવલ ચેક કરીને પણ જોઈ શકે છે કેરી ખાવાથી કેટલી અસર થઈ છે.
તાપ આવી શકે છે (Fever)
કેરી એક ગરમ ફળ છે, તેથી તેને વધુ માત્રામાં ખાવાથી શરીરનો તાપમાન વધી જાય છે. સાથે જ તેને દૂધની સાથ પણ નથી ખાવુ જોઈએ એવુ આયુર્વેદ લેખેલુ છે.જો તમને સાંઘની અને સાઈનેસની બીમારી છે તો કેરીથી જેટલી થશે એટલી દૂરી બનાવીને રાખજો.
Share your comments