Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

માખણ અને શાકર (મિશ્રી) ના મિશ્રણથી બનાવેલ મીઠાઈ ખાવાથી થાય છે આટલા ફાયદા

માખણ એ ભગવાન શ્રીકૃષ્ણનું મનપસંદ ભોજન છે માખણનો સ્વાદ પણ ખુબ જ મીઠો છે માખણ ખાવાથી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખુબજ ફાયદાકારક છે. તો ચાલો આજે જાણીએ કે માખણ અને સાંકળના મિશ્રણથી બનાવેલ મીઠાઈ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
butter
butter

માખણ ભગવાન શ્રીકૃષ્ણનું મનપસંદ ભોજન છે માખણનો સ્વાદ પણ ખુબ જ મીઠો છે માખણ ખાવાથી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખુબજ ફાયદાકારક છે. તો ચાલો આજે જાણીએ કે માખણ અને સાંકળના મિશ્રણથી બનાવેલ મીઠાઈ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે

માખણ ખાવાથી થતા ફાયદા

  • માખણ મિશ્રીનો સેવન કરવું મગજ માટે ખૂબ ફાયદાકારી હોય છે.
  • બાળકોને નિયમિત રૂપથી જો માખણ મિશ્રી ખવડાય, તો તેમનો મગજ અને શરીરનો વિકાસ માટે ખૂબ ફાયદાકારી હોય છે.
  • માખણ મિશ્રીને દરરોજ નાસ્તામાં ખાવું જોઈએ. તો માથાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
butter
butter
  • તેનાથી સાંધામાં નમી અને ચિકણાઈ મળી શકશે અને શુષ્કતા ધીમે ધીમે ઓછી થશે.
  • આંખની નબળાઈને દૂર કરવા માટે આ ઉપાય કારગર છે.
  • ત્વચાને ચિકણો અને ચમકદાર બનાવવા ઈચ્છો છો, તો શાકરનો ભૂકો અને માખણ મિક્સ કરી ત્વચા પર મસાજ કરવું.
  • આ મસાજ અને સ્ક્રબ બન્નેનો કામ કરશે અને ત્વચાને પ્રાકૃતિક રૂપથી ચિકણો, ચમકદાર અને નરમ બનાવશે.
  • બવાસીર જેવા રોગથી પરેશાન છો તો, ના ગભરાવો, માખણ મિશ્રીના નિયમિત રૂપથી સેવન કરીને થોડા જ દિવસોમાં તમે બવાસીરની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More