કઢી, સાંભાર, ચટણી જેવી વાનગીઆ મીઠા લીમડા વગર અધુરી છે, પણ ક્યારે તમે તેના શારીરિક ફાયદાઓ વિષય વિચાર કર્યુ છે. ભારત ભરમાં વાનગીઓમાં ઉપયોગ થતી મીઠા લીમડા ખાસ કરી ને દક્ષિણ ભારતમાં. તેની સ્વાસ્થ્યથી લગતા ફાયદાઓ વિષય વાત કરીએ તો તેના જ્યૂસ પીવા થી સ્વાસ્થ્ય તંદરુસત રહે છે. ખરૂ કહીએ તો તેના ઉપયોગ માત્ર જમવાનુનો સ્વાદ વધારવા માટે જ નથી થતો આ સ્વાસ્થને પણ ફાયદાઓ પહુચાડે છે અને કરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા પણ આપે છે. વાત કરીએ તેમા મળેલા વીટામીનસ અને મીનરલસની તો, મીઠા લીમડામાં વીટામીન એ અને બી ની સાથે જ કોપર, કેલ્શિયમ, એમિનો એસિડ, પ્રોટિન અને કારબોહાઈડ્રેડ જેવા પોષક તત્વો છે.
કેવી રીતે તૈયાર થાય છે જ્યૂસ
મીઠા લીમડાનો જ્યૂસ તૈયાર કરવા માટે 15-20 મીઠા પાંદડા તોડીને એને ધોઈ લો.પછી પાંદડાઓ ને મિક્સરામાં નાખી ને બે ચમચી પાણી નાખીને તેને ક્રશ કરી લો. જ્યારે આ ચટની ની જેમ કર્શ થઈ જાએ ત્યારે તેમા એક ગ્લાસ પાણી નાંખીને ફરીથી મિક્સર ચાલુ કરી દો. પછી તેને ગરણીથી ગળો અને તેના સેવન કરો.
મીઠા લીમડાના જ્યૂસ તમે બીજા તકીકેથી પણ બનાવી શકો છો. ઘોઈને સુખાઈ ને અને ગાળિયા પછી તમે તેમા એક ચમચી મધ અને એક ચમચ લીંબુનો રસ મિકસ કરી લો અને ઠંડુ કે પછી ગરમ જેવી તમારી ઈચ્છા હો તેવી રીતે તેના સેવન કરી શકો છો.
તેના જ્યૂસ થી થવા વાળા ફાયદાઓ
મીઠા લીમડાના જ્યૂસનો સેવન કરવાથી એનીમિયાની પરેશાની દૂર થાય છે. કેમ કે તેમા વધુ પ્રમાણ મા આર્યન અને ફોલિક એસિડ હોય છે.
તેના સેવન કરવાથી બોડી ડિટોક્સ કરે છે. તે શરીરમા જામ્બયો જેહરી તત્વોને બાહર કાઢે છે તેથી બોડી ડિટોક્સ થાય છે. સાથે જ તેના સેવન થી એકસ્ટ્રા ચરબી ઘટે છે અને વજન ઓછું થાય છે.
આંખોની રોશની વધારવામાં પણ મીઠા લીમડાનો જ્યુસ મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ મોતિયા જેવી મુશ્કેલીને વહેલા આવવા દેતી નથી. તમે ઇચ્છો તો જ્યુસની જગ્યાએ પાંદડાંનું પણ સેવન કરી શકો છો.
મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી પાચનતંત્રને મજબૂતી મળે છે. આ સાથે જ પેટમાં ગેસ, અપચા જેવી સમસ્યાને દૂર કરવામાં પણ આ સારી ભૂમિકા નિભાવે છે.
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસના દર્દીને રાહત આપે છે. તેમાં એન્ટી-ડાયાબિટીક એજેન્ટની હાજરી શરીરમાં ઇન્સ્યુલિનની એક્ટિવિટી પર અસર કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ સાથે જ મીઠા લીમડામાં રહેલ ફાઇબર પણ ડાયાબિટીસ પેશેન્ટને ફાયદો પહોંચાડે છે.
Share your comments