Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

બ્લડ પ્રેશરથી રહવું છે દૂર, તો દરરોજ પીઓ ટામેટાના જ્યૂસ

જે ટામેટા વગર શાકભાજી અધુરી છે...જેને વાનગીમા નાખી વગર સ્વાદ નથી આવડતુ.આજે અમે તમને તેજ ટામેટાથી થવા વાળા સ્વાસ્થયવર્ધક ફાયદા વિષય બતાવીશુ.આજે અમે તમને ટામેટાના જ્યૂસના ફાયદા અને તે કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી આપી છીએ. ટામેટા હાઈ બ્લડ પ્રેશર જેવા સાઇલંટ કિલરથી તમને સુરક્ષિત રાખે છે.

tomata juice
tomata juice

જે ટામેટા વગર શાકભાજી અધુરી છે...જેને વાનગીમા નાખી વગર સ્વાદ નથી આવડતુ.આજે અમે તમને તેજ ટામેટાથી થવા વાળા સ્વાસ્થયવર્ધક ફાયદા વિષય બતાવીશુ.આજે અમે તમને ટામેટાના જ્યૂસના ફાયદા અને તે કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી આપી છીએ. ટામેટા હાઈ બ્લડ પ્રેશર જેવા સાઇલંટ કિલરથી તમને સુરક્ષિત રાખે છે. દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પિવાથી તમને બલ્ડ પ્રેશરથી રાહત મળી શકે છે.. એક શોધ અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં પણ મદદ કરે છે.

એમજ બનાવો જ્યુસ

ટામેટાના જ્યુસ બનાવા માટે 4થી 5 ટામેટાને મિક્સીમા બ્લેનડ કરીને થોડુ પાણી મિક્સ કરીને ગાળી લો. ત્યાર પછી આ જ્યુસ ને મીઠા નાખી વગર પીવો તેથી તમને વદારે ફાયદો મળશે. તમને ખબર હોય કે કેટલા બધા લોકો એવા છે જે બાજારમાં મળતા પેકેટ જ્યુસનો ઉપયોગ કરે છે જો તમે પણ તેમા શામિળ છો તો ચેતી જાજો કેમ કે તેમા પ્રિઝરવેટિવ હોય છે જેના કારણે તમારા સ્વાસ્થય પર માઠી અસર થઈ શકે છે.  

tomato
tomato

કેવી રીતે કરે છે બ્લડ પ્રેશર કંટ્રોલ

ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે જે લગભગ દરેક લાલ ફળોમાં મળી આવે છે. જે હાર્ટ ડિસીઝને ઠીક કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તેમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.

જો તમે ટામેટાંનો રસ દરરોજ પીઓ છો તો આ હેલ્થને કેટલાય ફાયદા પહોંચાડે છે. આ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવા અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે.

Related Topics

Tomato juice health

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More