પુરૂષોને સોયા ન ખાવા જોઈએ તેવુ એક્સપર્ટ્સનું કહેવુ છે જો પુરુષ સોયા ખાય છે તો તેની સેક્સુઅલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. પરુંતુ કેટલાક એવા એક્સપર્ટ પણ છે જેમને આ દાવો ફગાવ્યો છે
અમુક એક્સપર્ટ્સનું માનવું છે કે સોયામાં પોલીફેનોનનું ખુબ વધારે પ્રમાણ હોય છે જેને સાયન્સની ભાષામાં આઈસોફ્લેવોન્સ અથવા ફાઈટોએસ્ટ્રોજેન કહેવામાં આવે છે. આ પોલીફેનોનના ફિમેલ હોર્મોન એસ્ટ્રોજનની કોપી કરે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર તેમાં હાજર ફાઈટોએસ્ટ્રોજનના કારણે પુરૂષોની સેક્યુઅલ હેલ્થ પર ખરાબ અસર થાય છે માટે પુરુષોએ સોયાનું સેવન ન કરવું જોઈએ
સોયાનું સેવન કરવાથી પુરુષોના સ્પર્મ કોન્સટ્રેશન ઓછા થવાનો દાવો
- રિસર્ટચમાં જણાવવામાં આવ્યું છે કે સોયા આઈસોફ્લેવોન્સ અને એસ્ટ્રોજનના મેકેનિઝ્મ એકદમ અલગ છે અને આઈસોફ્લેવોનના સેવનને મેલ ફર્ટિલિટી સાથે જોડાવવાના સાક્ષ્ય પણ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.
- તેમાં ઘણા સાક્ષ્ય વૈજ્ઞાનિક રૂપથી પણ અલગ છે.
- 2008 માં કરવામાં આવેલી એક ક્રોસ સેક્શનલ સ્ટડીમાં સોયાના વધારે પડતા સેવનથી પુરુષોના સ્પર્મ કોન્સટ્રેશન ઓછા થવાનો દાવો કરવામાં આવ્યો હતો.
- 2015 માં તે રિસર્ચ ગ્રુપે એક સિમિલર ડેટા જાહેર કર્યો હતો જેમાં સોયાના સેવનને પુરુષોની ફર્ટિલિટી સાથે જોડવામાં સંશોધકોને અસફળતા મળી હતી.
- એક અભ્યાસ અનુસાર, બે મહિના સુધી રોજ 40 ગ્રામ સોયા સપ્લીમેન્ટનું સેવન કરવાથી હેલ્દી પુરુષોની સીમેન ક્વોલિટી પર કોઈ ખરાબ અસર નથી થતી.
ફિટનેસ ઈન્ડસ્ટ્રીએ સોયા અને તેના પ્રોડક્ટ્સને નવી ઉંચાઈ પર પહોંચાડ્યો છે. મસલ્સની મજબૂતી માટે સોયા ખૂબ વધારે વપરાશ થઈ રહ્યો છે. પ્લાન્ટ પ્રોટીન, અમીનો એસિડ, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને પોલિફેનોલ્સ જેવા એન્ટીઓક્સીડન્ટ ન ફક્ત કેષને ડેમેજ કરે છે પરંતુ કાર્ડિપોવસ્ક્યુલર હેલ્થને પણ અસર કરે છે.
આ પણ વાંચો - મર્દાનગી વધારવાનો આ છે રામબાણ ઈલાજ
Share your comments