Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શારદીય નવરાત્રી: વ્રત રાખ્યું છે તો આ વસ્તુઓનું કરો સેવન, વજન વધશે નહીં ઘટશે

શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. માં અમ્બાને ખુશ કરવા માટે તેમણા ભક્તો માંની આરાધના કરવા લાગ્યા છે. માંને ખુશ કરવા માટે લોકો ગરબા ના સાથે-સાથે ઉપવાસ પણ રાખી રહ્યા છે. એટલે આજે અમે માંના ભક્તો માટે એવું ફળ અને શાકભાજી લઈને આવ્યા છીએ, જેના સેવન કરવાથી વ્રતના કારણે તમારા શરીરમાં પાણીની અછત ના થાય. કેમ કે સંપૂર્ણ નવો દિવસ સુધી વ્રત રાખવું હળવો કામ નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja

શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. માં અમ્બાને ખુશ કરવા માટે તેમણા ભક્તો માંની આરાધના કરવા લાગ્યા છે. માંને ખુશ કરવા માટે લોકો ગરબા ના સાથે-સાથે ઉપવાસ પણ રાખી રહ્યા છે. એટલે આજે અમે માંના ભક્તો માટે એવું ફળ અને શાકભાજી લઈને આવ્યા છીએ, જેના સેવન કરવાથી વ્રતના કારણે તમારા શરીરમાં પાણીની અછત ના થાય. કેમ કે સંપૂર્ણ નવો દિવસ સુધી વ્રત રાખવું હળવો કામ નથી.

શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. માં અમ્બાને ખુશ કરવા માટે તેમણા ભક્તો માંની આરાધના કરવા લાગ્યા છે. માંને ખુશ કરવા માટે લોકો ગરબા ના સાથે-સાથે ઉપવાસ પણ રાખી રહ્યા છે. એટલે આજે અમે માંના ભક્તો માટે એવું ફળ અને શાકભાજી લઈને આવ્યા છીએ, જેના સેવન કરવાથી વ્રતના કારણે તમારા શરીરમાં પાણીની અછત ના થાય. કેમ કે સંપૂર્ણ નવો દિવસ સુધી વ્રત રાખવું હળવો કામ નથી. ઘણા લોકો તે વ્રતના કારણે બીમાર પણ પડી જાય છે. મોટા પાચે નવરાત્રીમાં વ્રત મહિલાઓ રાખે છે, કેમ કે તે પોતાના વજન ઓછા કરવા માંગે છે. મહિલાઓ ઇચ્છતી હોય છે કે વગર કોઈ મેહનતના પોતાના વજન ઓછા કરી લઈએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નવરાત્રીમાં નવો દિવસ વ્રત રાખવાથી બે થી ત્રણ કિલો વજન વધી જાય છે.

મોટા પાચે આપણે વ્રતના દરમિયાન સામાન્ય દિવસોના સરખામણીયે વધુ કેલરી વાળા ભોજન કરીએ છીએ. આપણો જે ભોજન કરીએ છીએ તે ઘણ તેલીયા અને મીઠા હોય છે જેના કારણે વજન ઓછુ થવાના સરખામણીયે વધી જાય છે. જોકે હવે પરેશાન થવાની જરૂર નથી. જો તમે નવરાત્રીમાં વજન ઓછુ કરવા માંગો છો તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખાવા-પીવાની આવી ટિપ્સ જેના મદદથી તમારા વજન વધશે નહિં ઘટશે...

નવરાત્રીમાં આવી રીતે રાખી શકાય વજન ઓછા

  • નવરાત્રિમાં 3 કલાક પછી જરૃર ખાવો. નિયમિત અંતરાલ પર નાના-નાના આહારથી તમારી મેટાબોલ્જિમ સામાન્ય રહે છે
  • ચિપ્સના સેવનની જગ્યાએ તમે દહી, યોગર્ટ અને ફળનુ સેવન વધુ કરો.
  • બાફેલા બટાકામાં ચટણી, સેન્ધા નમક, કાલી મિર્ચ અને લીંબુ મિશ્ર કરીને ખાવો
  • ઘીની જગ્યા મિક્સ ફ્રુટ અને દહી ખાવો
  • કુટ્ટુના લોટ અથવા સિંઘારેના લોટની જગ્યા તમે સામકના ચોખાનો સેવન કરો તમે ઇચ્છો તો ઈડલી અથવા ડોસા પણ ખાઈ શકો છો (સામકના ચોખાની)
  • દિવસમાં બે દફા દૂધનો સેવન કરો
  • વ્રતના દરમિયાન પોતાના આહારમાં કાકડી,ટામેટા અને મૂળા શામિલ કરો. તેના સેવન કરવાથી શરીરીમાં પાણીની અછતના થાય
  • દહી નથી ખાઈ શકતા તો જીરૂ વાળો છાછ તો ચોક્કસ પીવાનું

Related Topics

Navratri Fasting Health Food Weight

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More