પીપળના ઝાડ આપણે 24 કલાક ઓક્સીજન આપે છે, ઔષધીયા ગુણેથી ભરાયલુ પીપળના ઝાડ ઓક્સીજનનો પ્રાકૃતિક પ્લાંટ છે. કોરાના રોગચાળાની બીજી લહરમાં જેની સૌથી વધારે દિક્કત થઈ તે હતી ઓક્સીજન, તેની કમીના કારણે બહુ લોકોનો અવસાન થઈ ગયુ,તેજ સમય પીપળના ઝાડ અને પ્રાકૃતિની લોકોને મહત્વતા સમઝમાં આવી.
પીપળના ઝાડ આપણે 24 કલાક ઓક્સીજન આપે છે, ઔષધીયા ગુણેથી ભરાયલુ પીપળના ઝાડ ઓક્સીજનનો પ્રાકૃતિક પ્લાંટ છે. કોરાના રોગચાળાની બીજી લહરમાં જેની સૌથી વધારે દિક્કત થઈ તે હતી ઓક્સીજન, તેની કમીના કારણે બહુ લોકોનો અવસાન થઈ ગયુ,તેજ સમય પીપળના ઝાડ અને પ્રાકૃતિની લોકોને મહત્વતા સમઝમાં આવી.
પીપળની શુ છે વિશેષતાઓ
પીપળ પોતે જ એક ઇકો સિસ્ટમ છે.
તેનો એક ઝાડ વાતાવરણને 24 કલાકમાં 500 થી 600 લિટર ઓક્સિજન પૂરા પાડે છે.
પીપળ એન્ટીઑકિસડન્ટથી ભરપુર છે, તેના દરરોજ તેના પાન ચાવવાથી તાણવ ઓછું થાય છે.
જો શરીરના કોઈ પણ ભાગમાં ઘા છે, તો પીપળના પાનની ગરમ પેસ્ટ લગાવવાથી ઘા સુકાઈ જાય છે.
પીપળના પાનનો ઉપયોગ કબજિયાત અથવા ગેસની સમસ્યામાં દવા તરીકે થાય છે. તેને એન્ટિપ્રાયરેટિક પણ માનવામાં આવે છે
આયુર્વેદમાં પીપળાના ઝાડને દવાઓનો ખજાનો માનવામાં આવે છે
બીમારી પણ થાએ છે દૂર
પીપળની ડાળીને સાફ કરીને, અને પાન સાથે ચાવવાથી મોના ચાંદા, પાયોરિયાઅને પેઢાના સોજામાં ફાયદો થાય છે.પીપળનું વૃક્ષ અનેક રોગોની સારવારમાં ફાયદાકારક છે.ઝાડા થાય અથવા લોહી પડે ત્યારે પીપળના પાનની પેસ્ટ બનાવી, તેમાં આખા ધાણા અને ખાંડ નાંખીને ચાવવાથી ફાયદો થાય છે.
240 ml પાણીમાં 7 લીલા પાંદડા ઉકાળો, તેમાં એક ચમચી કેન્ડી સુગર નાખીને દિવસમાં બે વાર પીવાથી પેશાબનો ચેપ મટી જાય છે. પીપળ અને લાસોડાના 7 પાંદડા પાણીમાં નાંખીને ઉકાળીને અને મીઠું નાખીને પીવાથી લીવરના રોગોમાં ફાયદો થાય છે.
પીપળના 10 પાંદડા પાણીમાં ઉકાળીને તેમાં સુગર કેન્ડી મિક્ષ કરીને પીવાથી સ્મરણશક્તિ વધે છે, અને તણાવ ચિંતાથી રાહત મળે છે. દાંતમાં કૃમિ થયા હોય તો, પીપળનું કાચું મૂળિયું લઈને દાંત પર હળવા હાથે ઘસો.મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે પીપળના પાંદડાને ધીમે- ધીમે ચાવવા જોઈએ. નાકમાંથી લોહી પડતું હોય તો તેને દુર કરવા માટે, પીપળના પાંદડા પાણીમાં નાખીને ઉકાળો બનાવો અને તેને પીવો.તેથી શરીરની ગરમી પણ દુર થાય છે
Share your comments