અમે લોકો નાનપણથી જ તે સાંભળતા આવ્યા છીએ કે જે નારંગી હોય છે તે પોતાના ને ગર્મીના દિવસો માં ડીહાઈડરેશનથી બચાવે છે અને સાથે જ તે આમારા શરીરમાં પાણીની કમીને પણ પૂરા કરે છે. એમ તો નારાંગી અમને વીટામીન સી આપે છે પણ તેના સાથે જ એના ઘણા બઘા બીજા ફાયદાઓ પણ છે
અમે લોકો નાનપણથી જ તે સાંભળતા આવ્યા છીએ કે જે નારંગી હોય છે તે પોતાના ને ગર્મીના દિવસો માં ડીહાઈડરેશનથી બચાવે છે અને સાથે જ તે આમારા શરીરમાં પાણીની કમીને પણ પૂરા કરે છે. એમ તો નારાંગી અમને વીટામીન સી આપે છે પણ તેના સાથે જ એના ઘણા બઘા બીજા ફાયદાઓ પણ છે. નારંગી આમારા વજન ઓછા કરવાના સાથે જ આમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
નારંગીમાં વિટામિન અને ખનિજો, બીટા કેરોટિન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે. તેઓ વિટામિન સી થી સમૃદ્ધ છે. નારંગી ઘણી રીતે આમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેમાં એન્ટિવાયરલ, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે. આ ઘણા ક્રોનિક રોગોની સારવાર કરવામાં મદદરૂપ થાય છે.
કેલરી થાય છે ઓછી
જેમ કે નારાંગી આમારા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, તેને ખાવાથી શરીરને મેટબૉલીજન પર અસર થાય છે અને આમારી કેલરી પણ બર્ણ થાય છે અને ઘણ બધા એટલે કે 1000થી પણ વધારે ફાઇબર એકજ નારંગીથી મળી જાએ છે, જે આમારા પેટને ભરેલું રાખે છે.
ત્વચમાં આવે છે નિખાર
નારંગીમાં ઓર્ગેનિક એસિડ, વિટામિન, ખનિજો, વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ હોય છે. તે આપણ ત્વચાને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે.
બ્લડ પ્રેશરને રાખે છે નિયંત્રિત
નારંગી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ વધારે હોય છે.તે બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવાનું કામ કરે છે.
હૃદયને રાખે છે સ્વસ્થ
નારંગી હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં વિટામિન સી ભરપુર માત્રામાં છે. તેઓ કોલેસ્ટરોલનું સ્તર ઓછું રાખી હૃદયરોગને રોકવામાં મદદ કરી શકે છે. તેમાં હાજર વિટામિન સી લોહીને ગંઠાઈ જવાથી પણ બચાવે છે. હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે સાથે નારંગીમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જે આમારા કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદરરૂપ થાય છે.
Share your comments