પાણી આમારા શરીર માટે બહુ ફાયદાકારક છે, જે આમારા શરીરને સરેસર પાણી નથી મળે તો અમે બહુ બીમારા પડી શકીએ છીએ, થઈ શકે મરી પણ જાઈએ,અને વાત કરીએ ઉનાળાની ગર્મીની તો જ્યારે અમે બપોરના સમય બાહર જાઈએ છીએ અને અમને પાણી નથી મળે તો અમને ડીહાઈડ્રેશન થઈ જાએ છે.
પાણી આમારા શરીર માટે બહુ ફાયદાકારક છે, જે આમારા શરીરને સરેસર પાણી નથી મળે તો અમે બહુ બીમારા પડી શકીએ છીએ, થઈ શકે મરી પણ જાઈએ,અને વાત કરીએ ઉનાળાની ગર્મીની તો જ્યારે અમે બપોરના સમય બાહર જાઈએ છીએ અને અમને પાણી નથી મળે તો અમને ડીહાઈડ્રેશન થઈ જાએ છે. પરંતુ ક્યારે તમે એજ વિચાર્યુ છે કે ક્યારે-ક્યારે પાણી આમારા માટે હાનિકારક પણ સાબિત થઈ જાએ છે. જી હાં. આજે અમે તમને એજ બતાવીશુ કે ક્યારે અને કેવી રીતે પાણી પીવાતી તે આમારા શરીર માટે ઘાતક થઈ જાએ છે.
ફ્રિઝનો ઠંડા પાણી
ફ્રિઞનો ઠંડા પાણી આમારા સ્વાસ્થ માટે હાનિકારક હોય છે. ઉનાળાના હિવસોમાં અમે ઠંડુ પાણી પીવાનો મન થાય છે પણ એજ પાણી આમારા શરીરને નુકસાન પહુચાડે છેં. ઠંડા પાણી પીવાથી પાચન બગડે છે, જેથી આમારા પાચનતંત્ર નબલુ થવા લાગે છે. આ પાણી ભલે શરીરને ઠંડક પહોંચાડે, પરંતુ હકીકતમાં તેનું સેવન કરવાથી ઘણાં નુકસાન થાય છે.
કબ્જ થાય છે
દર રોજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા થઈ જાએ છે.આવા સંજોગોમાં પેટ લગતી ઘણી બીમરીઓ થઈ શકે છે. આયુર્વેદમાં પણ કોઇ બીમારી શરુ થવાનું કારણ કબજિયાત જ માનવામાં આવે છે. જરુર કરતા વધુ ઠંડુ પાણી પીવાથી શરીરની અંદરની કોશિકાઓ સંકોચાવા લાગે છે. આવા સંજોગોમાં તે યોગ્ય રીતે કામ કરી શકતી નથી. સાથે સાથે મેટાબોલિઝમ અને હાર્ટ રેટને પણ ઘટાડી દે છે. આવા સંજોગોમાં હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાએ છે.
ફેટ બર્નિંગ પાવર થઈ જાએ છે સ્લો
ફ્રિઝનુ વધુ ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થાય છે. તેનાથી ટોન્સિલ્સ, ફેફસા અને પાચનતંત્ર સાથે જોડાયેલા રોગ થવાના ચાન્સ વધી જાય છે. વધુ ઠંડુ પાણી પીવાથી બોડીનું ફેટ બર્નિંગ પાવર સ્લો થઈ જાય છે અને મેટાબોલિઝ્મ સ્લો થાય છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. વધુ પ્રમાણમાં એકદમ ચિલ્ડ પાણી પીવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. તેનાથી શરીરમાં નબળાઇ અને સુસ્તી વધીને એનર્જી લેવલ ઘટવા લાગે છે.
Share your comments