જ્યારે તમારા શરીમાં લોઈની અછત થઈ જાય છે ત્યારે તમારા ડૉક્ટર તમને દાડમ ખાવાની સલાહ આપે છે. કેમ કે દાડમમાં ઘણ બધા ફાયદાકારણ ગુણો છે. શરીરમાં લોઈની અછત પૂરા કરવાના સાથે-સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે કેમ કે તેમા પૌષ્ટીક તત્વો મળેળા છે. દાડમ અનેક રોગોથી રક્ષણ પણ આપે છે.
જ્યારે તમારા શરીમાં લોઈની અછત થઈ જાય છે ત્યારે તમારા ડૉક્ટર તમને દાડમ ખાવાની સલાહ આપે છે. કેમ કે દાડમમાં ઘણ બધા ફાયદાકારણ ગુણો છે. શરીરમાં લોઈની અછત પૂરા કરવાના સાથે-સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે કેમ કે તેમા પૌષ્ટીક તત્વો મળેળા છે. દાડમ અનેક રોગોથી રક્ષણ પણ આપે છે. આ તત્વોના સાથે-સાથે તે પુરૂષોની નપુંસકતા અને દિલની બીમારીને પણ દૂર કરે છે અને ફાયદા પહુંચાડે છે દાડમના દરરોજ એક ગ્લાસ જ્યૂસ પીવાથી તે પુરુષોના શરીરના આંતરિક અવચવોને સ્વાસ્થ બનાવે છે અને ત્વચાને પણ નિખારે છે.
જાતિય સમસ્યાઓ થાય છે દૂર
ઓક્સિડેટીવ તણાવ ફૂલેલા પેશીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે નપુંસકતા એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા થઈ જાય છે. આ જ્યુસનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધે છે, જે તેમની જાતીય ડ્રાઇવ વધારે છે. જે પુરુષો દરરોજ એક ગ્લાસ દાડમનો રસ પીવે છે તેમની જાતીય શક્તિન મજબૂત થઈ જાય છે.
બળતરા
દાડમના રસના સેવન કરવાથી શરીરમાં બળતરાને અટકાવી શકાય છે. આ બળતરા સંધિવાનું મુખ્ય કારણ છે. આ સિવાય લાંબા સમય સુધી શરીરમાં બળતરાની સમસ્યા ડાયાબિટીઝ, એલર્જી, સીઓપીડી વગેરે જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
પાચનતંત્ર બનશે મજબૂત
દાડમનો રસ પાંચનતંત્રને મજબીત બનાવવામાં મદદરૂપ થાય છે. દાડમનો રસ આપણા આંતરડા આરોગ્યમાં બળતરા ઘટાડવામાં પણ અસરકારક છે.
વિટામીનનો મુખ્ય સ્ત્રોત
દાડમના રસમાં આપણી દરરોજની વિટામિન-સીની જરૂરિયાતનો 30 હોય છે. આ સિવાય તેમાં ફાયબર, પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ઇ પણ સારી માત્રામાં હોય છે. આ કારણોસર, તમારે ચોક્કસપણે તેને આહારમાં શામેલ કરવું આવશ્યક છે. જો કે, દાડમના રસમાં કૃત્રિમ ખાંડનો ઉપયોગ નથી કરવું જોઈએ.
Share your comments