કેટલાક લોકો પોતાના ખરતા વાળથી મુંઝાવણમાં રહે છે, તે લોકો માટે દૂધીની છાલ એક સારૂ એવું ઉપાય છે. જો દૂધીના છાલને તલના તેલમા ભેળવીને લગાવવામાં આવે તો ખરતા વાળ અટકાવી શકાય છે અને ટાલ પડવાની સમસ્યાથી પણ રાહત મળે છે.
દૂધી એક એવો શાક છે જેને જોઈને કેટલાક લોકો મોંઢુ બગાડે છે, અને કહે છે કે આ શુ બનાવી દીધુ જમવાનુમાં, પણ તે લોકોને એ ખબર નથી કે દૂધી સ્વાસ્થ માટે કેટલી સારી હોય છે, પરંતુ અમે ત્યાં દૂધીમાં શુ-શુ વિટામીન્સ અને મીનરલ્સ હોય છે, તેની વાત નથી કરવા આવ્યા, અમે તો આ લેખમાં દૂધીની છાલ વિષય વાત કરવા આવ્યા છીએ..હાં..આ લેખ દૂધીની છાલના વિષયમાં છે, જેને લોકો ચાપુથી સમારીને ફેંકી નાખે છે.દુધીની છાલ તમારા ચેહરા માટે બહુ ફાયદકારક છે, તેના છાલનો પેસ્ટ બનાવી અને તેને ચેહરા પર લગવવાથી ચેહરા પર ગ્લો આવે છે.
ખરતા વાળ માટે સારૂ
કેટલાક લોકો પોતાના ખરતા વાળથી મુંઝાવણમાં રહે છે, તે લોકો માટે દૂધીની છાલ એક સારૂ એવું ઉપાય છે. જો દૂધીના છાલને તલના તેલમા ભેળવીને લગાવવામાં આવે તો ખરતા વાળ અટકાવી શકાય છે અને ટાલ પડવાની સમસ્યાથી પણ રાહત મળે છે.
ચેહરનો ગ્લો વધારે છે
જે તમારા ચેહરાનો ગ્લો ઓછુ થઈ ગયુ છે અને તમારી ત્વાચા શુષ્ક પડવા લાગી છે, તો દૂધીની છાલ તેમા કારગર સાબિત થઈ શકે છે. દૂધીની છાલને બારીક પીસીને તેનો પેસ્ટ બનાવો અને એક વાટકીમાં બે ચમચી ચંદન પાવઉડર નાખો અને તેના સાથે જ છાલના પેસ્ટને ભેળવી દો.ત્યાર બાદ તેને ચેહરા પર લગાડો અને 20 મિનીટ સુધી સુખવા દો, સુખવા પછી તેને ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડીયામાં બે બાર કરો.
ચહેરાની બળતર થશે દૂર
મહિલાઓને ક્યારે-ક્યારે ત્વચા પર બળતરનો સામનો કરવું પડે છે. બળતરની આ સમસ્યાથી નિજાત માટે દૂધીના છાલને પીસીને તેનો પેસ્ટ ત્વચ પર લગાડવાથી બળતરની સમસ્યાથી આરામ મળે છે. તેમ જ ત્યાં ઠંડક પણ મળશે.
Share your comments