Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Jackfruit: જેકફ્રુટ ખાધા પછી આ વસ્તુઓનું સેવન કરીને તમે તમારા સ્વાસ્થ્ય સાથે કરશો છેડા

ઉનાળામાં જેકફ્રુટનુ શાક દરેકને ફાવે છે. બાળકથી લઈને પુખ્તા વયના દરેક વ્યક્તિએ તેનું ખુબજ ખુશ થઈને સેવન કરે છે. જેકફ્રુટના શાકને શાકાહારી લોકોનું માંસાહારી ભોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે જ્યારે તે તૈયાર થાય છે તો તદ્દન નોન વેજ જેવો દેખાયે છે. એમ તો તેમાં વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, આર્યન, ઝિંક અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જેકફ્રુટ સાથે તેનું સેવન છે હાનિકારક
જેકફ્રુટ સાથે તેનું સેવન છે હાનિકારક

ઉનાળામાં જેકફ્રુટનુ શાક દરેકને ફાવે છે. બાળકથી લઈને પુખ્તા વયના દરેક વ્યક્તિએ તેનું ખુબજ ખુશ થઈને સેવન કરે છે. જેકફ્રુટના શાકને શાકાહારી લોકોનું માંસાહારી ભોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે જ્યારે તે તૈયાર થાય છે તો તદ્દન નોન વેજ જેવો દેખાયે છે. એમ તો તેમાં વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, આર્યન, ઝિંક અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ ક્યારે-ક્યારે તેઓ સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ પણ કરે છે. વાત જાણો એમ છે કે જો તમે ભૂલથી જેકફ્રુટનું સેવન કર્યા પછી લેખમાં દર્શાવામાં આવેલ વસ્તુઓનું સેવન કરશો તો તમને તેની આડઅસર થવાની પૂરી-પૂરી સંભાવના છે. તેના કારણે, પાચન તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જેકફ્રુટ ખાધા પછી શું નથી ખાવું જોઈએ

પાન નથી ખાવું જોઈએ: જેકફ્રૂટ ખાધા પછી સોપારીનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તે પાચનની દ્રષ્ટિએ સારું માનવામાં આવતું નથી.કેમ કે જેકફ્રૂટમાં જોવા મળતા ઓક્સાલેટ આયર્ન સાથે પ્રતિક્રિયા કરી શકે છે. તેથી, જો તમારે તેને ખાવું હોય તો પણ ઓછામાં ઓછું 2 થી 3 કલાકનો ગેપ આપો.

દૂધ પીશો નહીં: જેકફ્રુટ ખાધા પછી દૂધ પીવું જોઈએ નહીં, કેમ કે તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેના વિશેમાં વધુ માહિતી આપતા અમે તમને જણાવી દઈએ કે આવું કરવાથી પાચન બગડી શકે છે અને તેથી તમને ફક્ત ગેસ, એસિડીટી અને અપચો જેવી સમસ્યાઓ જ નથી થતી, પરંતુ કેટલાક લોકોમાં સફેદ દાગ જેવી સમસ્યા પણ થઈ શકે છે. કેમ કે દૂધમાં રહેલું કેલ્શિયમ જેકફ્રુટમાં મળતા ઓક્સાલેટ સાથે પ્રતિક્રિયા આપે છે, તેથી જેકફ્રુટ ખાધા પછી થોડો સમય ગાળ્યા પછી જ દૂધનું સેવન કરવું જોઈએ.

ભીંડાનું શાક ખાવાનું ટાળો: જેકફ્રૂટ ખાધા પછી તમારે ભીંડાનું શાક ખાવાનું ટાળવું જોઈએ. તેને તો તમારે તેના સાથે પણ નથી ખાવું જોઈએ. કેમ કે એવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર આડઅસર થાય છે. જો કે તમારા પાંચન તંત્ર માટે ઘણું નુકસાનકારક હોઈ શકે છે. એજ નહીં આવું કરવાથી તમે તમારી ત્વચા ઉપર ફોલ્લીઓ પણ જોશો. જેકફ્રૂટમાં રહેલા કેટલાક ઓક્સાલેટ ભીંડાના સંપર્કમાં આવતાના સાથે જ તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જો તમે ફોલ્લીઓ અને બળતરથી બચવા માંગો તો તમારે બન્ને શાકને એક સાથે ખાવું જોઈએ નહીં, ભીંડા તો તમે જેક્રફુટ ખાવાના 24 કલાક પછી જ ખાવી શકો છો.

પપૈયાનું ત્યાગ કરો: જેકફ્રૂટ ખાધા પછી તરત જ પપૈયાનું સેવન નથી કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે, જ્યારે પપૈયામાં હાજર કેલ્શિયમ જેકફ્રૂટમાં જોવા મળતા ઓક્સાલેટ નામના રાસાયણિક તત્વ સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે તે કેલ્શિયમ ઓક્સાલેટ બનાવે છે, જે કેલ્શિયમની શોષણ ક્ષમતાને ઘટાડીને હાડકાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી, જેકફ્રૂટ ખાધાના 2-3 કલાક પછી જ પપૈયાનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો:Skincare tips: દરરોજની નાની-મોટી આદતોથી થાય છે ત્વચાને નુકસાન, આવી રીતે રાખો સંભાળ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More