રીંગણ એક એવી શાકભાજી છે જેને વાધારે લોકો જોવાના સાથે જ મુંહ બગાડે છે અને કેટલાક લોકો એવા પણ હોય છે જેને રીંગણ ખુબ ફાવે છે. તો આજે અમે રીંગણ વિષયમાં જો વાત કરવા જઈ રહ્યા છીએ. તેથી રીંગણ ખાવા વાળોના મન ખુશ થઈ જશે અને જે લોકો તેને જોઈને મુંહ બગાડે છે તે લોકો પણ રીંગણના ફાયદા જાણવા પછી તેને ખાવાનુ શરૂ કરી દેશે.
જેમ કે બધા લોકો ને ખબર છે કે દરેક ઋતુમા મળવા વાળો રીંગણ કેટલીક રીતે ખાઈ શકાય છે. રીંગણ ફ્રાઈ, બટાકા-રીંગણ, રીંગણ પકોડો. અને ભરથુ.તમને ખબર છે રીંગણમા જેટલા પોષક તત્વો હોય છે તે તેટલા બીજી શાકભાજીઓમાં નથી થથો. રીંગણમાં વિટામિન. ફેનોલિક્સ અને એન્ટી ઑક્સીડેન્ટ ગુણ હોય છે જે શરીર ને શાક્તિ આપે છે અને તેને સ્વાસ્થ પણ રાખે છે.આટલુ જ નથી તેને ખાવાથી કેટલાક પ્રકારની બીમારિયોથી બચી શકાય છે.
ઇમ્યૂનિટી થશે મજબૂત
રીગણ ખાવાતી રોગ પ્રતિકાકર ક્ષમતામા વધારો થાય છે અને કોરાના કાળમા શરીરમા રોગ પ્રતિકારક ક્ષમતા હોવી કેટલીક જરૂરી છે તે તો તમે સારૂ રીતે જાણે છો. તેના સાથે જ રીંગણ ખાવાથી હાર્ટ પણ સ્વાસ્થ રહે છે અને બલ્ડ સકર્યુલેશન પણ સારૂ રહે છે.
કોલોસ્ટ્રોલને રાખશે કટ્રોલમાં
આજના સમયમાં મોટા પાચે લોકોમાં જે સમસ્યા જોવામાં આવે છે તે છે કોલોસ્ટ્રોલ, કોલોસ્ટ્રોલ કંટ્રોલમાં નથી રહવાથી લોકોને બ્લડ પ્રેશર થાય છે. પણ જે તમે રીગણ ખાશો તો તમે કોલોસ્ટ્રોલ ને ક્રંટ્રોલ કરી શકો છો અને બ્લડ પ્રેશર જેવી બીમારીથી બચી શકો છો રીંગણ શરીર ને એનર્જી પણ આપે છે.જો તમને શરીરમાં એનર્જીની અછત વર્તાતી હોય તો તમે રીંગણનું સેવન કરી શકો છો. રીંગણનું સેવન કરવાથી એનર્જીને બૂસ્ટ કરી શકાય છે. આ સાથે જ રીંગણ ખાવાથી દિવસભરનો થાક પણ દૂર થાય છે.
Share your comments