Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

પુરુષોમાં વધી રહી છે ઇનફર્ટિલિટી, તરત જ છોડી દો આ ત્રણ આદતો નહીંતર...

મને પણ કોઈ પપ્પા કહેવા વાળા હોય આમ દરેક પુરુષ ઇચ્છે છે. પરંતુ ખરાબ જીવશૈલીના કારણે લોકોને ઘણા પ્રકારના રોગ પોતાના શિકાર બનાવી રહ્યા છે. તેમાથી જ એક રોગ વંધ્યત્વ ભારતમાં ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. એમ તો આ રોગ પહેલા મહિલાઓમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેઓ પુરુષોમાં મોટા ભાગે જોવા મળી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

મને પણ કોઈ પપ્પા કહેવા વાળા હોય આમ દરેક પુરુષ ઇચ્છે છે. પરંતુ ખરાબ જીવશૈલીના કારણે લોકોને ઘણા પ્રકારના રોગ પોતાના શિકાર બનાવી રહ્યા છે. તેમાથી જ એક રોગ વંધ્યત્વ ભારતમાં ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. એમ તો આ રોગ પહેલા મહિલાઓમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેઓ પુરુષોમાં મોટા ભાગે જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સહિત વિશ્વભરમાં તેના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પરુષોમાં ઇનફર્ટિલિટી એક ગંભીર સમસ્યાની જેમ ઉભી થઈ રહી છે. આજકાલના ખાનપાનના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતાને મોટા ભાગે અસર થઈ રહ્યો છે. જો તમારે પણ તમારા ઇનફર્ટિલિટી પર થતું અસરને રોકવાનું છે અને કોઈ તમને પિતા બોલાવે તે ઇચ્છો છો તો આજે જ આ ત્રણ આદતોનું ત્યાગ કરી નાખો.

હોટ ટબ

અમારા સમાજમાં તે કહેવામાં આવે છે કે શરીર જેટલો ગરમ રહેશે એટલુ જ શંક્રાણુઓની સંખ્યામાં વધારો થશે. પરંતુ સચ તેથી જુદા છે. ડોક્ટરોનું કહેવું છે કે આજકાલની પેઢીને હોટ ટબ એટલે કે હોટ વાટર શવર લેવું ઘણું ગમે છે પરંતુ જો કોઈ પણ આમ કરે છે તો તેને તે તરત જ છોડી દેવું જોઈએ. કેમ કે શુક્રાણુઓને ઠંડા તાપમાનની જરૂર હોય અને શરીરની ગરમી તેના માટે હાનીકારક હોઈ શકે છે. તેથી જ્યારે તમે હોટ ટબમાં જાઓ છો તો તમારી શુક્રાણુઓની સંખ્યા કમ થવા માંડે છે,તેથી કરીને તેને આજે જ છોડી દો.  

ચુસ્ત અન્ડરવેર

આજકાલ યુવાનોને જાહેરાત જોવાના કારણે ચુસ્ત અન્ડરવેર પહેરવાનું ગમે છે. પરંતુ શું તમને ખબર છે તમારી તે આદત તમને પિતા બનવાથી રોકી શકે છે. વાત જાણો એમ છે કે ટાઇટ અંડરવેર પહેરવાથી અંડકોષની આસપાસ ગરમી વધી જાય છે, જે શુક્રાણુ વધવા દેતો નથી અને સમય જતાં શુક્રાણુની ગુણવત્તા પણ બગડે છે. અભ્યાસો દર્શાવે છે કે ચુસ્ત અન્ડરવેર પહેરવાથી અંડકોષનું તાપમાન વધે છે.

ધુમ્રપાન છે હાનિકારક

આપણે બધા જાણીએ છીએ કે ધૂમ્રપાન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આના કારણે ન માત્ર સ્વાસ્થ્ય સંબંધિત પણ અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પુરુષોની પ્રજનન ક્ષમતા પર પણ તેની નકારાત્મક અસર પડે છે. ખરેખર, સિગારેટ નિકોટિન અને અન્ય રસાયણો મોટી માત્રામાં જોવા મળે છે, જે શુક્રાણુની ગુણવત્તા પર નકારાત્મક અસર કરી શકે છે.

પ્રજનન ક્ષમતા વધારવા માટે આ ખોરાક ખાઓ

  • દાડમ
  • પાલક
  • બદામ અને અખરોટ
  • છીપ
  • ટામેટા
  • કોળાના બીજ

આ પણ વાંચો:જો શરીરમાં દેખાય આ 7 લક્ષણો તો સમજી જજો ખરાબ થઈ રહી છે તમારી કિડની

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More