કાન આમારા શરીરનો એક અભિન્ન અંગ છે.તેને સાફ રાખવાનું આમારો ફર્જ બને છે, કેમ કે જે અમે લોકો પોતના કાનને સાફ નથી કરીએ તો આમારી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાએ છે. એટલે જ્યારે સમય મળે ત્યારે અમે આમારા કાનની સફાઈ કરવી જોઈએ.
કાન આમારા શરીરનો એક અભિન્ન અંગ છે.તેને સાફ રાખવાનું આમારો ફર્જ બને છે, કેમ કે જે અમે લોકો પોતના કાનને સાફ નથી કરીએ તો આમારી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાએ છે. એટલે જ્યારે સમય મળે ત્યારે અમે આમારા કાનની સફાઈ કરવી જોઈએ.
કાન દરરોજ સાફ કરવું જોઈએ
કાનની સફાઈ દરરોજ કરવી જોઈએ, જે કાનની સફાઈ સારી રીતે નથી થાય તો કાનમાં મેલ ભરાઈ જાએ છે તેથી કાનની લગતી કઈક બીમારિઓ થઈ શકે છે, જેમા કાનનો કૈંસરનો પણ સમાવેશ થાય છે. સાથે જ કાનમાં દર્દ એટલો ભૂંડો હોય છે જે બર્દાશ શક્તિથી બાહર થઈ જાએ છે.
કેવી રીતે બને છે કાનમાં મેલ
કાનનો મેલ કાનના બહારના હિસ્સામાં રહે છે જે નેચરલ ઓઇલ અને પસીનાથી બને છે. જે ડેડ સ્કિન સેલ્સ અને વાળ સાથે ભળેલું હોય છે. માણસના કાનમાં 2 પ્રકારના ઇયરવેક્સ હોય છે જે વ્યક્તિના જેનેટિક્સ પર નિર્ભર કરે છે. એક સર્વે અનુસાર, કેટલાક લોકોના કાનમાં ડ્રાય વેક્સ હોય છે તો કેટલાક લોકોના કાનમાં નરમ જેલ જેવું વેક્સ હોય છે. તેનો રંગ બ્રાઉન કે ઓરેન્જ હોય છે, મેડીકલ ભાષામાં તેને સેરુમેન કહેવામાં આવે છે
એટકસપર્ટની રાય
એક્સપર્ટ કહે છે કે કાનમાં રહેલા હેલ્ધી ઇયરવેક્સ સફેદ, પીળા, બ્રાઉન કે બ્લેક સહીત ઘણા રંગના હોય છે પરંતુ તેમાં કોઇ રંગ કે બીજી કોઇ વસ્તુ દેખાય તો તે ગંભીર રોગ થઈ શકે છે. ઇયરવેક્સનો રંગ લીલો છે અને તેમાંથી વાસ આવી રહી છે અથવા કાનમાંથી લોહી નીકળી રહ્યું છે તો આ મોટી ચિંતાની વાત છે. તમારે જલ્દી જ કાનના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. તમારા કાનનો મેલ ઘણુ બધુ વધી જાય છે અને તેને ગંભીરતાથી લેવું જોઇએ.
ઇયરવેક્સ બતાવે છે શુગર લેવલ
ઇયરવેક્સ દ્વારા શરીરના શુગર લેવલ વિશે જાણી શકાય છે. ઇયરવેક્સ દ્વારા ડાયબિટીસ જેવી સાઇલેન્ટ કિલર બીમારીને ડિટેક્ટ અને મોનિટર કરી શકાય છે. ટાયપ-2 ડાયબિટીસ એક કોમન બીમારી છે જેમાં માણસના શરીરનું શુગર વધી જાય છે.
આ લક્ષણોનું રાખો ધ્યાન
જો રાત્રે કોઇ વ્યક્તિને વધારે વાર પેશાબ આવે છે તો આ ડાયબિટીસનો સંકેત છે. વધારે તરસ લાગવી પણ તેનો સંકેત છે. તમને ખુબ જલ્દી થાક લાગી જાય છે તો આ પણ ડાયબિટીસનો સંકેત છે.
Share your comments